Widgets Magazine
Widgets Magazine

રાશિફળ - 17 નવેમ્બર 2017 ... જાણો આજે શુ કહે છે તમારી રાશિ

શુક્રવાર, 17 નવેમ્બર 2017 (09:01 IST)

Widgets Magazine


મેષ (અ, , ઈ):કાર્યક્ષેત્રના વિકાસ માટે નવા આયોજનો લાભદાયી નીવડે. વધુ ઉદાર અને લાગણીશીલ બનવાને કારણે ઓછે નફે કાર્ય કરવાની વૃત્તિ રહેશે.વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવે.

વૃષભ (બ, , ઉ):વાતાવરણમાં હર્ષમય લાગશે. કાર્યક્ષેત્રે વિકાસ માટે ખર્ચનું પ્રમાણ વધશે. તબિયત નરમ ગરમ રહેશે. નવી ઓળખાણ લાભદાયી બને. યકૃતની બિમારીમાં રાહત અનુભવશો.

મિથુન (ક, , ઘ):મધ્યમ દિવસ છે. નવા વિકાસ અંગેના આયોજનોમાં સફળતા મેળવવાની આશા અધૂરી રહેશે. તબિયત ચિંતા કરાવે.સહીસિકકાની બાબતમાં, લખાણની બાબતમાં સાવચેતી રાખવી.

કર્ક (ડ, હ):લાભદાયી અને પ્રગતિકર્તા દિવસ છે. દામ્પત્યજીવનમં તિરાડ ન પડે તેની વિશેષ કાળજી લેવી. તબિયત એકંદરે સારી રહે. પરિવારમાં ફુલગુલાબી વાતાવરણ જોઇ શકશો. સુખ-સમૃદ્ધિ વધે.

સિંહ (મ, ટ):બુદ્ધિમત્તાથી વિશેષ લાભના યોગ બને છે. સમાજ, મિત્રમંડળમાં માન મેળવશો. જીવનસાથીના વ્યવહારથી પ્રસન્નતા જણાય. કાર્યક્ષેત્રે પત્ની તેમજ સંતાનનો યોગ્ય સાથ-સહકાર મળી રહેશે.

કન્યા (પ, , ણ):શ્રેષ્ઠ દિવસ છે. આત્મવિશ્વાસ વધે. સ્વાસ્થય એકંદરે સારું. સમજદારીપૂર્વક કાર્યો કરવાથી સફળતા વધે. વાંચનપ્રિય બનશો. મોસાળ પક્ષથી લાભ થાય. જીવનજરુરિયાત ચીજ વસ્તુની ખરીદી.

તુલા (ર, ત):વધુ આવેશશીલ સ્વભાવથી જીવનસાથી સાથે મતભેદનું પ્રમાણ વધે. માનસિક શાંતિ જાળવવી જરૂરી. સહકાર્યકર્તાઓ સાથે વિવાદ ટાળવા.પરિવારમાં ખર્ચનું પ્રમાણ વધુ રહેશે.

વૃશ્ચિક (ન, ય):ધૈયર્તાપૂર્વક બહુ જ શાંત મગજથી કામ કરવાથી સફળતાની ટકાવારી વધારી શકશો. આયોજનપૂર્વકકાર્યો કરવાથી ઈચ્છિત સફળતા મેળવી શકશો.સંશોધનાત્મક અભિગમ વધે.

ધન (ભ, , , ઢ):કાર્યક્ષેત્રે અનુકૂળ વાતાવરણ મળવાથી મન પ્રફુલ્લિત બની જશે. રાજકીય ક્ષેત્રે ધારેલી સફળતા મળે. માનસિક શાંતિ જાળવી શકશો. કોર્ટકચેરીના કાર્યો ઉકેલી રાહત અનુભવશો.

મકર (જ, ખ):પ્રગતિકારક દિવસ છે. આર્થિક આયોજનોમાં સફળતા મેળવી શકશો. શુભ માંગલિક પ્રસંગોને કારણે ખર્ચનું પ્રમાણ વધે.મહેનતના પ્રમાણમાં ધાર્યા કામ સરળતાથી પાર પાડી શકશો.

કુંભ (ગ, , સ):પારિવારિક સભ્યોની વ્યર્થની દોડધામને કારણે માનસિક મુંઝવણમાં મૂકાશો. ખર્ચનું પ્રમાણ વધે.સ્વાર્થી મિત્રોથી સાચવવું.આકસ્મિક ઇજાથી સાવધ રહેવુ. કોઇને ઉછીના નાણાં આપવા નહીં.
મીન (દ, , , થ):સાહસ અને પરાક્રમથી લાભ મળે. અનેક રીતે પ્રગતિની તકો મળે. આરોગ્ય અને આર્થિક પ્રગતિ વધારે સફળતા અપાવે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા હળવી થાય. ધંધામાં પ્રગતિ વધે.આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

તુલસીના પાન અને 5 રૂપિયાના સિક્કો, બદલી નાખશે તમારુ સૂતેલુ ભાગ્ય

શાસ્ત્રોમાં વર્ણન કર્યુ છે કે નકારાત્મક ઉર્જા વ્યક્તિના વિકાસમાં અવરોધ ઉભો કરે છે. ...

news

VIDEO - આપની રાશિ મુજબ જાણો કયો મંત્ર અપાવશે ધનલાભ

મિત્રો આજે અમે તમને બતાવીશુ કે તમારી રાશિ મુજબ કયો મંત્ર તમે જપશો તો તમને ધનલાભ થશે.. ધન ...

news

Video સાપ્તાહિક રાશિફળ - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ (13 નવેમ્બરથી 19 નવેમ્બર)

મિત્રો આજથી નવુ અઠવાડિયુ શરૂ થઈ ગયુ છે.. નવુ અઠવાડિયુ એટલે નવી આશાઓ... અને નવા સપના લઈને ...

news

Weekly Astrology- જાણવા માટે વેબદુનિયાના જ્યોતિષ જુઓ... (13 નવેમ્બર થી 19 નવેમ્બર)

મેષ- અઠવાડિયાની શરૂઆતમાં તુલામાં બુધના પ્રભાવને કારણે, તમને તમારા વર્તનમાં શાલીનતા બનાવી ...