21 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના લોકોને ઓફિસમાંથી મળશે શુભ સમાચાર (21-02-2018)

બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (08:50 IST)

ganesh flower


મેષ (અ,લ,ઈ) : આવતી કાલનો િદવસ આ રાશિ માટે ખૂબ ઉત્તમ છે. દિવસ દરમિયાન આનંદના સમાચારમાં સગાં-સ્નેહીઓ તરફથી કોઈ શુભ સમાચાર મળે. નોકરી-ધંધામાં બઢતી અને બદલીના બંનેના યોગ છે. બપોર પછી ખૂબ આનંદ.

વૃષભ (બ,,ઉ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ મિશ્ર ફળદાયી રહે. દિવસ દરમિયાન તેમને સુખ અને દુખ બંનેના સમાચાર મળે. પત્ની તથા બાળકો તરફથી સારા-માઠા સમાચાર મળે.


મિથુન (ક,,ઘ) : આ રાશિના જાતકો આવતી કાલે હતાશામાં ગરકાવ ન થાય તે જોવું, કારણ કે દિવસ દરમિયાન ખૂબ દુઃખના સમાચાર મળે, જેના કારણે માનસિક હતાશા ઉપજે તેવા સમાચાર પ્રાપ્ત થાય.



આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Money Totke - પૈસાની કમી દૂર કરવા કરો આ ઉપાય

હિન્દુ ધર્મમાં દરેક વાર મુજબ કેટલાક ધાર્મિક ઉપાયો એટલે કે ટોટકા જણાવેલા છે.. આજે અમે તમને ...

news

શુભ કાર્ય માટે જતા પહેલાં - ઘરથી નિકળતા પહેલા જરૂર કરો આ એક કામ

શુભ કાર્ય માટે જતા પહેલાં - ઘરથી નિકળતા પહેલા જરૂર કરો આ એક કામ

news

Weekly Astro - સાપ્તાહિક રાશિફળ ( 19 Feb to 25 Feb.)

નમસ્કાર વેબદુનિયા ગુજરાતીના જ્યોતિષ લાઈવમાં આપનુ સ્વાગત છે.. મિત્રો આજથી નવુ અઠવાડિયુ શરૂ ...

news

સાપ્તાહિક રાશિ-ભવિષ્ય- (19 ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી સુધી)

મેષ રાશિ: અઠવાડિયાના મધ્યમાં અનિશ્ચિતતાની સ્થિતિમાં રહેશો. આવા સમયે તમે સમજી શકશો નહીં કે ...