VIDEO - આજની આપની રાશિ અને આજના ઉપાયો - જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

બુધવાર, 19 જુલાઈ 2017 (11:37 IST)

Widgets Magazine

મેષ રાશિને આજે શુભ સમાચાર પ્રાપ્ત થશે. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.. સન્માન કાયમ રહેશે. ધન પ્રાપ્તિ માટે સુગમ હશે. 
 
આપને માટે કલ્યાણકરી ઉપાય છે - ૐ હ્રીં સૂર્યાય નમ: નો જાપ કરો 
 
વૃષભ - આજે વૃષભ રાશિને અચાનક લાભ થઈ શકે છે. યાત્રા સફળ રહેશે. રોજગાર પ્રાપ્તિ થશે. પ્રેમ પ્રસંગમાં અનુકૂળતા રહેશે. રોકાણ કરવુ શુભ રહેશે.

આપ આજે ૐ રાં રાહવે નમ: નો જાપ કરો 
 
મિથુન - આજે મિથુન રાશિના લોકોને ફાલતુ ખર્ચ થશે. આપ આજે ક્રોધ પર કાબુ રાખજો. પ્રયાસ વધુ કરવા પડશે. લેવડ-દેવડમાં સાવધ રહેજો.. આપને માટે આજનો કલ્યાણકારી ઉપય છે

 ૐ સોં સોમાય નમ:નો જાપ કરો 
 
કર્ક - બાકી વસૂલી થશે. વ્યવસાયિક યાત્રા સફળ રહેશ્ વિવાદ કરશો નહી. આજે આપણો વ્યવસાય પણ ઠીક ચાલશે. આજે દિવસભર પ્રસન્ન રહેશો..

બસ આપ આજે ૐ હ્રીં સૂર્યાય નમ: નો જાપ કરો 
 
સિંહ - નવી યોજના બનાવશો. કાર્યપ્રણાલીમાં સુધારો થશે. વસ્તુઓ સાચવીને મુકજો. શારીરિક કષ્ટ થવાથી અવરોધ આવી શકે છે..

તેથી આજે આપ ૐ અં અંગારકાય નમ:નો જાપ કરો 
 
કન્યા - આજે કન્યા રાશિના જાતકોને ધર્મ-કર્મમાં રસ રહેશે. રાજકીય અવરોધ દૂર થશે. રોકાણ કરવુ શુભ રહેશે. સુખના સાધન પ્રાપ્ત થશે. ઉતાવળ કરશો નહી 
 
આજે આપ - ૐ ચં ચન્દ્રમસે નમ: નો જાપ કરો 
 
તુલા - આજે તુલા જાતકોને કોઈ જૂનો રોગ પરેશાન કરી શકે છે. અકસ્માત ચોરી અને વિવાદથી નુકશાન થવાની શક્યતા છે. જોખમ અને જામીનના કાર્ય બિલકુલ કરશો નહી. 
 
આપને માટે કલ્યાણકારી ઉપાય છે - ૐ ચં ચંન્દ્રમસે નમ:નો જાપ કરો. 
 
વૃશ્ચિક - આજે વૃશ્ચિક રાશિના જાતકોની કાયદાકીય અડચણો દૂર થશે. પ્રેમ પ્રસંગ માટે આજનો દિવસ અનુકૂળ છે. વ્યવસાય સારો ચાલશે.  બસ લેવડદેવડમાં સાવધ રહેજો.. 
 
આજે આપ ૐ શં શનૈશ્વરાય નમ: નો જાપ કરશો તો શુભ રહેશે. 
 
ધનુ - આજે ધનુ રશિના જાતકોને શત્રુનો ભય રહેશે.  સંપત્તિની ખરીદ વેચાણ શક્ય છે. ઉન્નતિના માર્ગ મોકળા થશે. રોકાણ કરવુ શુભ રહેશે. 
 
આપને માટે આજે કલ્યાણકારી ઉપાય છે ૐ શં શનૈશ્વરાય નમ:નો જાપ કરો 
 
મકર - જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. બૌદ્ધિક કાર્ય સફળ રહેશે. પાર્ટી અને પિકનિકનો આનંદ પ્રાપ્ત કરી શકશો. 
 
આપ આજે ૐ અં અંગારકાય નમ: નો જાપ કરો 
 
કુંભ - આજે કુંભ રાશિના જાતકોને ઘર બહાર થોડી તનાવ રહેશે.  દોડધામ વધુ રહેશે. દુખદ સમાચાર મળી શકે છે. ઝંઝટોથી દૂર રહો. 
 
આપને માટે કલ્યાણકારી ઉપાય છે - ૐ સોં સોમાય નમ: નો જાપ કરો 
 
મીન - મીન રાશિના જાતકોને આજે પરાક્રમ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરી અને યાત્રા મનને અનુકૂળ લાભ આપશે. સંતાનની ચિંતા રહેશે. 
 
આજે આપ ૐ હ્રીં સૂર્યાય નમ: નો જાપ કરશો આજનો દિવસ સારો જશે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

કાળા તલના પાંચ ઉપાય, જેનાથી ચમકી શકે છે કિસ્મત

જ્યોતિષમાં કાળા તલનો ખોબ વધારે મહ્ત્વ જણાવ્યું છે. તેના ઉપાયોથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે ...

news

Astrolgoy - આ 4 રાશિયો હોય છે સૌથી વધુ શક્તિશાળી (See Video)

જ્યોતિષની ભાષામાં કહેવામાં આવે તો તમારુ જીવન તમારી રાશિ મુજબ ચાલે છે. ગ્રહ નક્ષત્રોનો ...

news

Palmistry - જો હ્રદય રેખા આવી છે તો તમે છો ધોખેબાજ... (see video)

બુધ પર્વત પર શ્રેણીબદ્ધ થવુ.. સંતાન ઉત્પત્તિ - તૂટવી કે નાની થવી પ્રેમમાં નિષ્ફળતા - ...

આ અઠવાડિયા ના રાશિફળ જાણવા માટે Video જુઓ

મેષ- આ અઠવાડિયાની શરૂઆતથી નવી જવાબદારીઓ મળી શકે છે. સમાચાર તમારા માટે લાભકારી થશે. તમારા ...

Widgets Magazine