22 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ 3 લોકોને મિલકતનો લાભ મળશે (22/01/1018)

સોમવાર, 22 જાન્યુઆરી 2018 (07:09 IST)


મેષ(અ.લ.ઈ.) :- અંગત સંબંધોમાં સાવધાની રાખવી રાજકીય રીતે લાભ રહે. તમારામાં રહેલી પ્રતિભાનો ઉપયોગ કરવાનો છે.

વૃષભ(બ.વ.ઉ.) :- સામાજીક કાર્યોમાં સફળતા મલવાની વડીલો-પાર્જીત મિલ્કતથી લાભ બેન્ક લોનના કાર્યમાં સફળતા.

મિથુન(ક.છ.ઘ.) :- નોકરી કરતા વ્યકિતઓને ચીવટ રાખવી તમારા કામો બીજાને ન સોપવા ખાનપાન ઉપર સંમય રાખવો. ધાર્મિક કાર્ય થાય.


કર્ક(ડ.હ.) :- રહેણાકના મકાનમાં લકઝરી ફેરફારોની ઇચ્છા ફળે સુખ સગવડતાઓ વધે અધીકારીવર્ગનો સહકાર રહે. સ્વાસ્થ્ય જાળવવું.

સિંહ(મ.ટ.) :- ગૂઢ રહસ્યોમાં રૂચી વધવાની વધુ પડતો સમયનો વ્યય ન થાય તેનું ધ્યાન રાખજો અંધ શ્રધ્ધાને જીવનમાં સ્થાન ન આપવું.

કન્યા(પ.ઠ.ણ.) :- નિખાલસતાએ તમારી સફળતાની સીડી છે પણ કોઇ તેનો લાભ ન લ્યે તેનું ધ્યાન રાખજો નવી ઓળખાણ થાય.

તુલા(ર.ત.) :- લક્ષ્ય સુધી પહોંચવાના પ્રયત્નો ફળે. મિલ્કતથી લાભ. પરિવારના વડીલોનો સાથ સહકાર સારો રહેવાનો.


વૃશ્ચિક(ન.ય.) :- મહેનતનું ફળ મલવાનું છતા વધુ લાલચથી દૂર રહેજો તક ઝડપી લેજો જુના મિત્રોની મુલાકાત લાભદાયક રહે.

ધન(ભ.ધ.ફ.ઢ.) :- તમારા પ્રયત્નો ફળવાના તમારે બીજાને સમજવાની કોશીષ કરવી ભાઇ-બહેનોના પ્રશ્નોમાં સફળતા મળે વિદેશથી લાભ.

મકર(ખ.જ.) :- આર્થિક દૃષ્ટિએ ઉત્તમ દિવસ રહેવાનો પ્રવાસનું આયોજન થાય. મિત્રો સાથે ભાગીદારી ધંધાથી લાભ રહે.
કુંભ(ગ.શ.સ.) :- ઇશ્વરની તમારી ઉપર કૃપા રહેવાની મહત્વના કાર્યોમાં સફળતા મલવાની શેર સટ્ટામાં અનુભવનો લાભ રહે.

મીન(દ.ચ.ઝ.) :- આવક કર્તા ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખજો. પરિવારના સભ્યો સાથે નાણાકીય બાબતોની ચર્ચા કરવી પડે.



આ પણ વાંચો :  
જ્યોતિષ 2018 મેષ રાશિફળ 2016. વૃષભ રાશિફળ. મિથુન રાશિફળ. કર્ક રાશિફળ. કન્યા રાશિફળ. સિંહ રાશિફળ. વૃશ્ચિક રાશિફળ. ધનુ રાશિફળ. મીન રાશિફળ. કુંભ રાશિફળ . મકર રાશિફળ 2016. જાણો કુંડળી ગ્રહ પત્રિકા વિશે. તમારુ વાર્ષિક ભવિષ્ય. માસિક ભવિષ્ય દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ જ્યોતિષ - 2016ના લગ્નના શુભ મુહુર્ત ...2016 વાર્ષિક તુલા રાશિ Astrology 2016 Monthly Yearly Rashi Astrology 2016 In Gujarati Daily Rashifal Gujarati Bhavishyafal In Gujarati Free Daily Predictions Free Kundali. Horoscope Gujarati Know Your Dainik Rashifal Gujarati Rashi Bhavishya 2016 - રાશિ ભવિષ્ય 2016 રાશિ ભવિષ્ય 2016: Rashi Bhavishya 2016 In Gujarati Free Jyotish In Gujarati Daily Horoscope In Gujaratilanguage On Webdunia Astrology.

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Saptahik Rashifal- 22 જાન્યુઆરી થી 28 જાન્યુઆરી 2018

મેષ (Aries)- વડીલ અને મિત્રોથી સહયોગ મળશે. 22 અને 23 તારીખને તમારું સ્વાસ્થય પ્રભાવિત થઈ ...

news

રાશિ મુજબ ખરીદો આ રંગનુ વાહન.. નસીબ ચમકી જશે..

રાશિફળ 2018 મુજબ શરૂઆતની રાશિઓ માટે વાહન સુખના યોગ બની રહ્યા છે. વાહન સુખ વ્યક્તિને ...

news

દુર્ભાગ્ય પીછો નથી છોડી રહ્યુ તો કરો આ એક નાનકડો ઉપાય

દુર્ભાગ્ય પીછો નથી છોડી રહ્યુ કે તમારા કામ બગડતા જઈ રહ્યા છે તો જ્યોતિષ મુજબ તેનુ કારણ ...

news

Webdunia Jyotish- તલ ભવિષ્ય - સ્ત્રીના શરીર પરનું તલ તેનુ ભાગ્ય નક્કી કરે છે( જાણવા માટે વીડિયો જરૂર જુઓ)

કાજળનું ટપકું તો એકવાર ભૂંસી પણ શકાય છે. પણ ચહેરાના તલ અથવા તો શરીરના કોઈ પણ અંગના તલ ...