રવિવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

રવિવાર, 7 જાન્યુઆરી 2018 (04:18 IST)

Widgets Magazine

રવિ– જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી અસર પડે છે. જાણો રવિવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
 
જે લોકોનો જન્મ રવિવારના દિવસે થયેલ છે તેની આયુષ્ય વધારે રહે છે. ઓછું બોલનારા આ લોકો કલા અને શિક્ષાના ક્ષેત્રમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે. સાથે જ આ લોકો ધર્મમાં રૂચી રાખે છે અને ઘર-પરિવારના સદસ્યોની ખુશી રાખવાનો પ્રયાસ કરે છે. સામાન્ય રીતે આ લોકો 20થી 22 વર્ષની ઉમર સુધી કષ્ટ સહન કરવું પડે છે.
 
તમારો જન્મ રવિવારે થયો છે, તો જરૂર વાંચો તમારા વિશે આ 12 વાતો 
 
1.જો તમારો જન્મ રવિવારે થયું છે તો તમે  ભાગ્યશાળી  છો. 
2.સમાજમાં તમારો માન અને પ્રભાવ બહુ વધારે રહે છે. 
3.તમારા વ્યકતિતવથી લોકો બહુ જલ્દી પ્રભાવિત અને આકર્ષે છે. 
4.તમે લોકો બહુ જલ્દી ગુસ્સા થઈ જાઓ છો. પણ અવસર જોઈને શાલીન પણ થઈ જાય છે. 
5.રવિવારે જન્મેલા લોકો સ્વતંત્રતા પ્રિય હોય છે. 
6.તમારી ઈચ્છા શક્તિ અને સંકલ્પ શક્તિ બહુ વધારે હોય છે. 
7.તમે લોકો કુશળ સંચાલક, કુશળ પ્રબંધક, સમાજસેવી અને રાજનીતિમાં કુશળ નેતા બને છે. 
8.તમે લોકોને નેતૃત્વનો કાર્ય સોંપાય તો કોઈ પણ ક્ષેત્રમાં સારા પરિણામ આપો છો. 
9. રવિવારે જન્મેલી મહિલાઓનો દાંમપ્ત્ય જીવન  સુખી હોય છે. 
10. મહિલાઓ જેટલી બહારથી કઠોર અંદરથી તેટલીક ઉદાર પણ હોય છે
11. રવિવારે જન્મેલા લોકોઆમ તો ઓછા બીમાર હોય છે પણ જો થઈ જાય તો સારવાર લાંબા સમય સમય સુધી ચાલે છે. 
12. સામાન્ય રીતે આ લોકો 20થી 22 વર્ષની ઉમર સુધી કષ્ટ સહન કરવું પડે છે.
ઉપાય - રોજ સૂરજને જળ ચઢાવવું જોઈએ 
કાલે એટલે કે સોમવારે અમે તમને જણાવીશ એ લોકો વિશે જેમનો જન્મ સોમવારે થયું છે Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જ્યોતિષ ભવિષ્ય વાર રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરૂવાર શુક્રવાર શનિવાર Jyotish Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sunday According To Day Qualities According To Day

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

વર્ષ 2018માં લાગશે બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ, રાજનીતિ પર પણ જોવાશે અસર

વર્ષ 2017નો અંત થઈ ગયું છે નવા વર્ષની તૈયારિઓ પણ શરૂ થઈ ગઈ છે. વર્ષ 2018ને લઈને ...

news

Bhavishyavani- આ રાશિની છોકરીઓ છોકરાઓથી જલ્દી પટાય જાય

છોકરાઓ તેમની પસંદની છોકરીને પટાવવા માટે ઘણી રીત અજમાવે છે. ત્યાં જ કેટલાક છોકરાઓ એવા પણ ...

news

Job according to Zodiac sign - રાશિ મુજબ નોકરી કરો અને લાભ મેળવો

Job according to Zodiac sign - રાશિ મુજબ નોકરી કરો અને લાભ મેળવો

news

વર્ષ 2018 શરૂ થતા જ આ ચાર રાશિઓની બદલશે કિસ્મત બની શકે છે કરોડપતિ

એક વાર ફરીથી નવું વર્ષ આવવા વાળું છે તેમના નવા રંગ રૂપ અને બદલતા ગ્રહો સાથે જે તમને અને ...

Widgets Magazine