જ્યોતિષ - પતિ કે પત્નીમાં હોય આ એક દોષ તો આ રીતે કરો અશુભ અસરને દૂર

મંગળવાર, 18 એપ્રિલ 2017 (07:19 IST)

Widgets Magazine
kundali

માન્યતા છે કે કોઈ વ્યક્તિની કુંડળીમાં જો મંગળ દોષ(માંગલિક) હોય તો તેના લગ્ન કોઈ માંગલિક સાથે જ થવા જોઈએ. આવુ ન થાય તો લગ્ન પછી અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે.  જો પતિ કે પત્નીમાં થી કોઈ એક માંગલિક છે તો તેના અશુભ અસરને ઓછી કરવા માટે અહી બતાવેલ જ્યોતિષિય ઉપાય કરી શકાય છે.  તેનાથી સકારાત્મક ફળ મળી શકે છે. 
 
1. પતિ-પત્ની માટે ઉપાય - તમારા જીવનસાથીને રોજ ગોળનો એક ટુકડો તમારા હાથે ખવડાવો. આ માટે મંગળવારે ગોળ લઈને આવો અને તેના નાના-નાના ટુકડા કરીને કોઈ ડબ્બામાં મુકી દો. ત્યારબાદ રોજ આ ઉપાય કરો. 
 
2 જો સ્ત્રીની કુંડળીમાં છે તો તેને મંગળા ગૌરીની પૂજા કરવી જોઈએ. 
 
3. માંગલિક વ્યક્તિ મંગળવારે ગૌશાળામાં પોતાના વજન બરાબર ગોળનું દાન કરે. 
 
4. જે વ્યક્તિ માંગલિક છે તેણે વર્ષમાં એકવાર લોહીનું દાન કરવુ જોઈએ. 
 
5. માંગલિક વ્યક્તિએ ઉજ્જૈનના મંગલનાથ મંદિરમાં ભાત પૂજન કરાવવુ જોઈએ. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

સાપ્તાહિક રાશિફળ - 16 અપ્રેલથી 22 એપ્રિલ

મેષ- આ અઠવાડિયાના સમયે સૂર્ય તેમની ઉચ્ચ રાશિ મેષથી અશ્વિની નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યા છે ...

news

આંગળી જોઈને પસંદ કરો પત્ની નહી તો, આખી જીંદગી પછતાવવું પડશે

હસ્તરેખા શાસ્ત્ર મુજબ કોઈ પણ માણસની ઓળખ તેમના શરીરને જોઈને સરળતાથી કરી શકાય છે. આજે અમે ...

news

સાપ્તાહિક રાશિફળ -આ અઠવાડિયા ઘણા સ્ત્રોતોથી આ રાશિવાળાને મળશે લાભ (9 થી15એપ્રિલ)

જયોતિષશાસ્ત્રની દ્ર્ષ્ટિઅએ એપ્રિલનો આ અઠવાડિયું ખૂબ ખાસ છે. આ અઠવાડિયા સૂર્યનો રાશિ ...

news

ચમત્કારિક લોટો દૂર કરશે તમારી દરેક પરેશાની (વીડિયો)

લાલ કિતાબમાં દરેક પ્રકારની સમાસ્યા દૂર કરવાના અચૂક ઉપાય બતાવ્યા છે. મોટાભાગના લોકોને ...

Widgets Magazine