દરેક રાશિના લોકો હોય છે સ્વાર્થી, જાણો શું છે તમારી Meanest Thing

સોમવાર, 14 મે 2018 (15:29 IST)

Widgets Magazine

આમ તો આજકાલ દરેક કોઈ ન કોઈ વસ્તુ માટે સ્વાર્થી હોય છે. પણ આજે અમે તમને રાશિ મુજબ જણાવીશ કે લોકો કઈ વસ્તુને લઈને વધારે સ્વાર્થી થઈ જાય છે. 
 
તો આવો જાણીએ છે કે દરેક રાશિના લોકો કઈ વસ્તુને લઈને વધારે સ્વાર્થી થઈ જાય છે. 
1. મેષ
આ રાશિના લોકો કોઈની નબળાઈ કે તેમના વીક પાઈંટનો ફાયદા ઉઠાવવાથી ક્યારે નહી ચૂક કરતા. 
2. વૃષભ
પોતાના પ્રમોશન અને લોભને પૂરા કરવા માટે આ રાશિના લોકો આટલા સ્વાર્થી અને ક્રૂર થઈ જાય છે કે કોઈ સગાને પણ નુકશાન પહોંચાડી શકે છે. 
3. મિથુન 
પોતાના પર ધ્યાન આકર્ષિત કરવા માટે આ રાશિના લોકો કોઈની બુરાઈ કરતા પણ પાછળ નહી હટતા. 
4. કર્ક
કોઈથી ઈર્ષ્યા કરતા પર આ રાશિના લોકો દિલ દુખાવા માટે ખરાબ થી ખરાબ વાત બોલી નાખે છે. તે માણસને દુખી કરવા માટે આ લોકો કોઈ અવસર નહી મૂકતા. 
5.સિંહ
નકારાત્મક અને ક્રૂર પ્રકારના આ રાશિના લોકો કોઈને પણ દગો આપી શકે છે. ગુસ્સામાં આ લોકોને કંટ્રોલ કરવુ મુશ્કેલ થઈ જાય છે. 
6. કન્યા
કન્યા રાશિના લોકો કોઈની માટે ત્યાગ કરવાના નામ પર સૌથી વધારે સ્વાર્થી થઈ જાય છે. પછી એ કોઈ સગો પણ કેમ ન હોય. 
7. તુલા 
ન્યાય કરવા માટે આ લોકો કોઈની ફીલિંગની ચિંતા નહી કરતા. તેમની નજરમાં જે યોગ્ય છે એ જ એ કરે છે. 
8. વૃશ્ચિક 
માનસિક રૂપથી ક્રૂર આ રાશિના લોકો કોઈને દુખ પહોંચાડવા માટે આખી યોજના બનાવે છે. 
9. ધનુ 
આ રાશિના લોકો ખૂબ સેલ્ફ સ્ટેંર્ડ હોય છે. સેલ્ફ સેંટર્ડ વાળા આ રાશિના લોકોને ખબર નહી ચાલે છે કે આ બીજાને કેવી રીતે ઘા પહોંચાડી નાખે છે. 
10. મકર 
ઈરાદાના પક્કા આ રાશિના લોકો કોઈને શીખ શીખડાવવા માટે દુખ અને આઘાત પહૉચાડે છે. 
11. કુંભ 
દિલના સાફ આ રાશિના લોકો ગુસ્સમાં જ કોઈની સાથે ખરાબ વ્યવહાર કરે છે. તેમની આ ટેવ તેને સૌથી વધારે સ્વાર્થી બનાવે છે. 
12. મીન 
આ રાશિના લોકો માત્ર તેને દુખ પહોંચાડે છે જે લોકો તેમનો દિલ દુખાવો હોય. આ રાશિના લોકો વગર કારણે કોઈને હાર્ટ કરવાની જગ્યા પોતાને જ તકલીફ આપીને પરેશાન કરે છે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

આ અઠવાડિયા કોને મળશે પ્રેમ જાણો સાપ્તાહિક રાશિફળ 14 મે થી 20 મે સુધી

મેષઃ તમારો પોતાની જાત ઉપરનો ભરોસો મજબૂત અને તમારી સત્યનિષ્ઠામાં વધારો થાય તેમજ ગયા ...

news

આજની રાશિ - કઈ કઈ રાશિને થશે લાભ જાણી લો દૈનિક રાશિફળ પરથી

આજની રાશિ - કઈ કઈ રાશિને થશે લાભ જાણી લો દૈનિક રાશિફળ પરથી

news

કપૂરના આ 5 ઉપાયોથી ક્યારે નહી રહે પૈસાની ઉણપ

જો તમારી કિસ્મત તમારો સાથ નથી આપી રહી તો નિરાશ થવાની જરૂર નથી. કપૂર તમારા જીવનની ...

news

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 13/5/2018

મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine