મૂલાંક- 4 અંક જ્યોતિષ 2017 ભવિષ્યફળ

રવિવાર, 1 જાન્યુઆરી 2017 (00:32 IST)

Widgets Magazine

અંક ચાર આ સમયેમાં તમાર ઉપર બુધ ગ્રહની કૃપા રહેશે. તમારા મગજમાં નવા-નવા આઈડિયા આવવા વાળા છે.  જેનાથી તમે કઈક જુદા કરીને જોવાશો. આ વર્ષ તમારી ક્રિએટીવિટીથી તમે ખૂબ સરળતા મેળવશો. નોકરી અને ધંધામાં તમે કઈક જુદો કરવા વાળા છો જેનાથી તમારા વિરોધીઓને પણ ઈર્ષ્યા થશે. તમારા ઉપર તમારા બૉસની કૃપા બની રહેશે. અંક વિજ્ઞાન 2017 કહે છે કે તમે તમારી વાતના જાદૂથી તમારા સહકર્મીને ઈમ્પ્રેસ કરી નાખશો જેનાથી ઘણા નવા લોકો પણ તમારા ફેન બનશે. જો તમે સેલ્સ , એકાઉંટસ ઑડિટ અને કમ્યુનિકેશનથી સંકળાયેલા ધંધા કે નોકરી કરી રહ્યા છો તો બન્ને હાથમાં લાડુ લેવાના માટે તૈયાર થઈ જાઓ. તમે કોઈ નવા ધંધા પણ શરૂ કરી શકો છો જેમાં સફળતા મળશે. આ વર્ષ અભ્યાસમાં તમારું મન લાગશે. મનભાવતા વિષય મળી શકે અને કૉલેજમાં અભ્યાસના અવસર મળશે. માસ કમ્યુનિકેશન , જર્નેલિજમથી સંકળાયેલા છાત્ર સફળતાના ઝંડા ગાડશે. તમારી પારિવારિક જિંદગી મજેદાર ચાલવા વાળી છે. તમારા પરિવારને તમે પૂરો સમય આપી શકશો. અને તેમના સાથે સૂકૂનના કેટલાક પળ વિતાવી શકશો. તમારી કોઈ સંતાન આ વર્ષ રેકાર્ડ તોડ સફળતા પ્રાપ્ત કરશે. જો તમે તમારી એકલતા લાઈફથી બોર થઈ ગયા છો તો ચિંતા ન કરવી. જલ્દી જ કોઈ અજાણ માણસની ઘુસપેઠ તમારી જિંદગીમાં પ્યારના રંગ ભરશે. આ પ્યારના રંગથી તમે તમારા સરોબાર મેળવશો અને લાઈફ ખૂબ હસીન લાગશે. આ વર્ષ તમને મિત્રોની ગણતરી વધશે અને તમે તેમની સાથે ખૂબ હેંગાઔટ મારશો. આ સમયે તમે આરોગ્યને લઈને ખૂબ સાવધાન રહેશો. અને તમારી ફિટનેસના પૂરા ધ્યાન રાખશો. સાઈકિલિંગ અને મેડિટેશન કરવું આરોગ્યમાં ચાર ચાંદ લગાવશે 17 અગસ્તથી 16 સેપ્ટેમબર સુધીનો સમય જીવનમાં ખુશીઓની બહાર લાવી શકે છે. 
 
મૂલાંક 4 માટે ઉપાય 
તમારા માટે બુધવાર અને શનિવાર ફાયદાકારી રહેશે. આ વારમાં જો સોમવારે 4, 13, 22 અને 31 તારીખ પડે તો સફળતા નક્કી સમજો. 
તમારા માટે ભૂરો (બ્રાઉન), કાળા , બ્લૂ રંગ શુભ છે. આથી આ રંગોના કપડાનો વધારે ઉપયોગ કરવું . 
ખિસ્સામાં (બ્રાઉન)કાળા , બ્લૂ રંગનો રૂમાલ રાખવું . 
પંખીઓને દરરોજ દાણા નાખવા અને દુર્ગાજીની પૂજા કરવી . 
1, 2, 7 અને  9  અંક વાળા માણસથી બચીને રહેવું. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મૂલાંક 2 અંક જ્યોતિષ મૂલાંક પ્રમાણે કેવુ રહેશે તમારા માટે વર્ષ 2016 જ્યોતિષ મૂલાંક 1 જ્યોતિષ 2017 મેષ રાશિફળ 2017 . વૃષભ રાશિફળ. મિથુન રાશિફળ. કર્ક રાશિફળ. કન્યા રાશિફળ. સિંહ રાશિફળ. વૃશ્ચિક રાશિફળ. ધનુ રાશિફળ. મીન રાશિફળ. કુંભ રાશિફળ . મકર રાશિફળ 2017 . જાણો કુંડળી ગ્રહ પત્રિકા વિશે. તમારુ વાર્ષિક ભવિષ્ય. માસિક ભવિષ્ય જ્યોતિષ - 2017 ના લગ્નના શુભ મુહુર્ત ...2016 વાર્ષિક તુલા રાશિ Astrology 2017 Monthly Yearly Rashi Astrology 2017 In Gujarati Daily Rashifal Gujarati Bhavishyafal In Gujarati Free Daily Predictions Free Kundali. Horoscope Gujarati Know Your Dainik Rashifal Gujarati Rashi Bhavishya 2016 - રાશિ ભવિષ્ય 2017 રાશિ ભવિષ્ય 2016: Rashi Bhavishya 2017 In Gujarati Free Jyotish In Gujarati 3.4.5.6.7.8.9.10.11.12.13.14.15.16.17 Numerology Prediction For Number 1 In Gujarati Daily Horoscope In Gujaratilanguage On Webdunia Astrology.

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

જ્યોતિષ - પતિ કે પત્નીમાં હોય આ એક દોષ તો આ રીતે કરો અશુભ અસરને દૂર

માન્યતા છે કે કોઈ વ્યક્તિની કુંડળીમાં જો મંગળ દોષ(માંગલિક) હોય તો તેના લગ્ન કોઈ માંગલિક ...

news

ધનુ રાશિફળ 2017 - ધનુ રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

વર્ષે 2017માં હેલ્થને લઈને એલર્ટ રહો. જો હેલ્થ પર ધ્યાન નહી આપો તો પ્રોબ્લેમ થઈ શકે છે. ...

news

વૃશ્ચિક રાશિફળ 2017 - વૃશ્ચિક રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

વર્ષ 2017 હેલ્થમાં કોઈ મોટી મુશ્કેલી તો નહી આવે પણ હેલ્થને લઈને બેદરકાર ન રહેશો. આ વર્ષે ...

news

નાડીદોષ શુ છે ? નાડીદોષ કોને નડતો નથી

ભારતીય જ્યોતિષમાં વર-વધૂની કુંડળી મિલાનમાં અષ્ટ કૂટ ગુણ મેળાપમાં કુલ 36 ગુણોનુ નિર્ધારણની ...

Widgets Magazine