Widgets Magazine
Widgets Magazine

હાથની રેખા બતાવશે કે તમારુ એક્સટ્રા મેરિટલ અફેર છે કે નહીં.

રવિવાર, 9 એપ્રિલ 2017 (00:03 IST)

Widgets Magazine


હાથોની રેખાઓમાં છૂપાએલો છે પરંતુ આ રાઝને એ જ જાણી શકે જે હાથની રેખા વાંચી શકતો હોય. રેખા વાંચનારાઓથી તમે કોઇ રાઝ છૂપાવી શકતાં નથી. તે રેખા જોઇને સમજી જાય છે કે આ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી છે કે નહીં. તેનું વૈવાહિક જીવન સારુ રહેશે કે નહીં અને તેને કોઇ છે કે નહીં. 

હવે તમને થશે કે અફેર વિશે હાથની રેખા પરથી કઇ રીતે જાણી શકાય. તો હથેળીની સૌથી નાની આંગળીનાં શરુ થનારા સ્થાનને બુધનો પર્વત કહે છે. બુધનાં પર્વત પર પસાર થતી આડી રેખાઓને વિવાહ રેખા કહે છે. આ રેખા પરથી વ્યક્તિનાં વૈવાહિક જીવન કે તેના અફેર વિશે જાણકારી મળી શકે છે. બુધ પર્વતની તરફ આવતી રેખા જેટલી વધારે હશે તેટલી અફેર થવાની સંભાવના વધારે. હથેળીનાં છોડથી સ્પષ્ટ અને સીધી રેખા પર આવતી હશે અને તેનાં પર અન્ય રેખા હોય તો વ્યક્તિનો વિવાહ બાદ પણ અફેર થઇ શકે છે.

વિવાહ રેખા જો બુધ પર્વત પર આવીને નીચે જતી જોવા મળે તે વૈવાહિક જીવન બરાબર નહીં હોય અને લગ્નજીવનમાં સુખ નહીં હોય. આવી સ્થિતિમાં તલાક અને કોઇ કારણ પતિ અને પત્નીમાં મેળ-મિલાપ નહીં હોય.

 
હ્રદય રેખા જો તૂટી હોવાનું માલુમ પડે તો પ્રેમ સંબંધમાં અસફળતા મળે છે. આવા વ્યક્તિને લગ્નજીવનમાં અસફળતા મળે છે. અંગુઠાની નીચે શુક્ર પર્વત છે આ પર્વત ઉઠેલો માલુમ પડે અને તેનાં પર ઘણી બધી રેખાઓ હોય તો તે વ્યક્તિ કામુક હોવાનું મનાય છે અને તેને અનેક પ્રેમ સંબંધ હોય છે.



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

ચમત્કારિક લોટો દૂર કરશે તમારી દરેક પરેશાની (વીડિયો)

લાલ કિતાબમાં દરેક પ્રકારની સમાસ્યા દૂર કરવાના અચૂક ઉપાય બતાવ્યા છે. મોટાભાગના લોકોને ...

news

લીંબૂ કાપીને બેડરૂમમાં મૂકો સવારે લાભ જોઈને નવાઈ પામશો

કેટલાક લોકો આ વિચારતા-વિચારતા જીવન પસાર કરી નાખે છે. જ્યારે કેટલાક લોકો તેના માટે પ્રયાસ ...

news

કુંડળીમાં વિષ યોગ હોય છે અતિ અનિષ્ટકારી, જાણો કારણ અને નિવારણ

દરેક જાતકની કુંડળીમાં આવનારા યોગ-સંયોગથી તેમના જીવનમાં આવનારા કાર્યો, સફળતાઓ અને કષ્ટોનું ...

news

મની પ્લાંટની સૂકી પાન કરે છે આ સંકેત

વધારેપણું લોકોના ઘરોમાં મની પ્લાંટ રખાય છે. કહેવાય છે કે ઘરમાં ધનમાં વૃદ્ધિમાં સહયોગ કરે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine