મંગળવાર, 19 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: મંગળવાર, 16 મે 2017 (16:19 IST)

શરીરનું આ અંગ ફરકે તો સમજી જાઓ કે મળશે સ્ત્રી સુખ

શરીરના ઘણા ભાગ ફડકે છે, જેનું જુદુ- જુદુ અર્થ હોય છે. કેટલાક લોકો તેને રોગના સંકેત આપે છે તો વધારેપણ લોકો તેને ભવિષ્યથી જોડે છે. આંખનું ફડકવુંનો ઈશારો તો બધા સમજી જ જાય છે, પણ બાકીના હિસ્સાથી અજાણ રહે છે. શરીરના ભાગનું ફડકવું ઘણી વાર શુભ સંકેત પણ આપે છે. 
- જો તમારી દાઢી (હડપચી) ફડકે તો સમજી જાઓ કે તમારા જીવનમાં કોઈ આવશે. એટલે કે સ્ત્રી સુખ મળવાના ઈશારા હોય છે. 
 
- જો લમણો ફડકે તો સમજી જાઓ કે તમારી ઈચ્છા પૂરી થવા વાળી છે. એ માથાનું ફડકવું ભૌતિક સુખની પ્રાપ્તિનો સંકેત કરે છે. 
 
- જો તમારી જમણા પલક સતત ફડકી રહી છે તો સાવધાન થઈ જવું જોઈએ, કારણ કે આ શારીરિક નષ્ટની તરફ ઈશારો કરે છે. જમણી આંખ અને આઈબ્રોનો ફડકવું ઈચ્છા પૂર્તિ અને ડાબી આંખનો ફડકવું શુભ સમાચારની તરફ ઈશારો કરે છે. 
 
-  જો તમાએઆ બન્ને ગાળ ફડકી રહ્યા છે તો પછી તમને ઘરમાં ધન આવશે કે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાનો સંકેત છે.