શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : બુધવાર, 18 જાન્યુઆરી 2017 (15:46 IST)

26મી એ શનિ બદલશે રાશિ , ખરાબ અસરથી બચવા માટે કરો આ ઉપાય

જ્યોતિષશાસ્ત્ર મુજબ બધા ગ્રહના જુદા-જુદા અસર અમારા જીવન પર પડે છે. માન્યતા છે શનિદેવ જ માણસના સારા-ખરાબ કર્મના ફલ તેને આપે છે. આ સમયે શનિ વૃશ્ચિક રાશિમાં છે જે 26મી જાન્યુઆરીએ રાશિ પરિવર્તન કરી ધનુ રાશિમાં પ્રવેશ કરશે. શનિના આ રાશિ પરિવર્તનના અસર બધી રાશિઓ પર જુદુ-જુદુ જોવાશે . રાશિ મુજબ ઉપાય કરવાથી શનિના અશુભ પ્રભાવને ઓછું કરી શકાય છે. આ ઉપાય જાણો 
મેષ - સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
 
વૃષ- શનિ અષ્ટોત્તર શત નામાવલીનો પાઠ કરો. 
 
મિથુન- શનિદેવને કાળી અડદની દાળ ચઢાવો. 
 
કર્ક- રાજા દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ કરો. 
 
સિંહ- કોઈ મંગળવારે હનુમાનજીને ચોલા ચઢાવો. 
 
કન્યા - શનિદેવને બીજમંત્રોના જાપ કરો. 
 
તુલા- શનિદેવનો અભિષેક સરસવના તેલથી કરવું . 
 
વૃશ્ચિક - રોજ સવારે કીડીઓને લોટ નાખવું.  

ધનુ- પીપળના ઝાડ નીચે 11 દીપક લગાડો. 
 
મકર - શનિદેવના વૈદિક મંત્રોનો જાપ કરો. 
 
કુંભ - જ્યોતિષીની સલાહ મુજબ નીલમ રત્ન પહેરો