સોમવારે છે શિવ સાથે શક્તિના મિલનની રાત દુર્ભાગ્યને સૌભગ્યમાં ફેરવો

મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (00:40 IST)

Widgets Magazine

મહાશિવરાત્રિ ભગવાન શંકરના લગ્ન ઉત્સવના રૂપમાં ગણાય છે. શાસ્ત્રોમાં આ રાત સાથે શક્તિના મિલનની રાત પણ કહેવાય છે. એટલે આ રાત્રે પૌરૂષથી પ્રકૃતિના મિલનની રાત પણ કહેવાય છે. આ રાત્રે આપણે  કઈક ખાસ  ઉપાય કરીને ભગવાન શંકરને ખુશ કરીને આપણું  ભાગ્ય ઉજ્જવળ કરી શકીએ છીએ.  
shiva
રાશિ મુજબ આ ઉપાય કરીને તમે તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવી શકો છો. 
 
મેષ- સંતાન સુખ માટે શિવલિંગ પર લાલ કનેરના ફૂલ ચઢાવો. 
 
વૃષભ- ગૃહ કલેશથી મુક્તિ મેળવવા શિવાલયમાં નારિયળના તેલનો  દીપક કરો. 
 
મિથુન- વિવાદથી મુક્તિ માટે શિવલિંગ પર સાકરથી  અભિષેક કરો. 
 
-ધનમાં સફળતા માટે શિવલિંગ પર ધતૂરાના ફૂલ ચઢાવો. 
 
સિંહ- મેટલ ટેશનથી મુક્તિ માટે નારિયેળમાં લાલ દોરો  બાંધી શિવલિંગ પર ચઢાવો. 
 
કન્યા- આર્થિક  હાનિથી બચવા માતે શિવલિંગ પર પીપળના પાન ચઢાવો. 
 
તુલા- ધન પ્રાપ્તિ માટે શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કરો. 
 
- પ્રમોશન માટે શિવલિંગ પર બિલ્વ પત્ર ચઢાવો. 
 
ધનુ- સૌભાગ્ય માટે શિવલિંગ પર પીળા કનેરના ફૂલ ચઢાવો. 
 
મકર- દુર્ભાગ્યથી બચવા માટે શમીપત્ર મિક્સ જળથી શિવલિંગનો  અભિષેક કરો. 
 
કુંભ- સુખી દાંપત્ય માટે તલના તેલથી શિવલિંગનો  અભિષેક કરો. 
 
મીન- શત્રુઓથી મુક્તિ મેળવવા માટે કેસર મિક્સ જળથી શિવલિંગનો  અભિષેક કરો. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

રાશિફળ - 15 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી 2017

astro meshમેષ (અ,લ,ઈ) : તમે કામમાં ઘણા વ્યસ્ત રહેશો અને તમારા કામમાં લાગણીઓ પ્રભાવી ...

news

પૈસાદાર બનવાના સરળ ઉપાય , Birth dateના મુજબ રાખો પર્સ

મૂલાંક1 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની 1, 10, 19 અને 28 તારીખે જન્મ થનાર ...

news

સાપ્તાહિક રાશિફળ - 8 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી 2017

મેષ- આ અઠવાડિયા સૂર્ય તારીખ 14-01-2017 ને સવારે 7.39 વાગ્યે ધનુ રાશિ બદલીને મકર રાશિમાં ...

news

રવિવારે રાશિ મુજબ કરો આ ઉપાય , 2017માં નસીબ જાગશે

મેષ - બળદને જવ ખવડાવો વૃષભ - મંદિર કે કોઈપણ ધાર્મિક સ્થળ પર સફેદ ધ્વજા ચઢાવો. મિથુન - ...

Widgets Magazine