Widgets Magazine
Widgets Magazine

દૈનિક રાશિફળ - જાણો આજે કંઈ રાશિને થવાનો છે લાભ(07-10-2017)

શનિવાર, 7 ઑક્ટોબર 2017 (11:29 IST)

Widgets Magazine
new year astro


મેષ(અ.લ.ઈ.) :- અંગત સંબંધોમાં સાવધાની રાખવી રાજકીય રીતે લાભ રહે. તમારામાં રહેલી પ્રતિભાનો ઉપયોગ કરવાનો છે.

વૃષભ(બ.વ.ઉ.) :- સામાજીક કાર્યોમાં સફળતા મલવાની વડીલો-પાર્જીત મિલ્કતથી લાભ બેન્ક લોનના કાર્યમાં સફળતા.

મિથુન(ક.છ.ઘ.) :- નોકરી કરતા વ્યકિતઓને ચીવટ રાખવી તમારા કામો બીજાને ન સોપવા ખાનપાન ઉપર સંમય રાખવો. ધાર્મિક કાર્ય થાય.

કર્ક(ડ.હ.) :- રહેણાકના મકાનમાં લકઝરી ફેરફારોની ઇચ્છા ફળે સુખ સગવડતાઓ વધે અધીકારીવર્ગનો સહકાર રહે. સ્વાસ્થ્ય જાળવવું.

સિંહ(મ.ટ.) :- ગૂઢ રહસ્યોમાં રૂચી વધવાની વધુ પડતો સમયનો વ્યય ન થાય તેનું ધ્યાન રાખજો અંધ શ્રધ્ધાને જીવનમાં સ્થાન ન આપવું.

કન્યા(પ.ઠ.ણ.) :- નિખાલસતા એ તમારી સફળતાની સીડી છે પણ કોઇ તેનો લાભ ન લ્યે તેનું ધ્યાન રાખજો નવી ઓળખાણ થાય.

તુલા(ર.ત.) :- લક્ષ્ય સુધી પહોંચવાના પ્રયત્નો ફળે. મિલ્કતથી લાભ. પરિવારના વડીલોનો સાથ સહકાર સારો રહેવાનો.

વૃશ્ચિક(ન.ય.) :- મહેનતનું ફળ મલવાનું છતા વધુ લાલચથી દૂર રહેજો તક ઝડપી લેજો જુના મિત્રોની મુલાકાત લાભદાયક રહે.

ધન(ભ.ધ.ફ.ઢ.) :- તમારા પ્રયત્નો ફળવાના તમારે બીજાને સમજવાની કોશીષ કરવી ભાઇ-બહેનોના પ્રશ્નોમાં સફળતા મળે વિદેશથી લાભ.

મકર(ખ.જ.) :- આર્થિક દૃષ્ટિએ ઉત્તમ દિવસ રહેવાનો પ્રવાસનું આયોજન થાય. મિત્રો સાથે ભાગીદારી ધંધાથી લાભ રહે.

કુંભ(ગ.શ.સ.) :- ઇશ્વરની તમારી ઉપર કૃપા રહેવાની મહત્વના કાર્યોમાં સફળતા મલવાની શેર સટ્ટામાં અનુભવનો લાભ રહે.

મીન(દ.ચ.ઝ.) :- આવક કર્તા ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખજો. પરિવારના સભ્યો સાથે નાણાકીય બાબતોની ચર્ચા કરવી પડે



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

શુભ ફળ મેળવવા માટે કાળા તલના 5 ઉપાય

જ્યોતિષમાં કાળા તલને અચૂક શાસ્ત્ર કહ્યું છે કહેવું છે કે તેનો ઉપયોગ વિધિ સાથે કરાય તો તરત ...

news

આજનુ ગુડલક - અડધી રાત પછી તમારા ઘરમાં ધન વરસશે

આજે ગુરૂવાર તારી 5 ઓક્ટોબર અશ્વિન પૂનમ અને શરદ પૂનમ છે. શાસ્ત્ર મુજબ શરદ પૂર્ણિમાના રોજ ...

news

દૈનિક રાશિફળ - આજે શું કહે છે તમારી રાશિ- 4/10/2017

મેષ-વ્યવસાયમાં પ્રગતિનો યોગ બનવાથી લાભની આશા પ્રબળ થશે. રાજ્ય પક્ષનાં કાર્યોમાં ...

news

ફક્ત 2% લોકોના હાથમાં હોય છે આ નિશાન.. તમારા હાથમાં પણ છે તો જાણો તેનો મતલબ

અમારુ બતાવેલુ નિશાન જો તમારી હથેળી પર હોય તો સમજી લેવુ કે તમે દુનિયાના સૌથી ભાગ્યશાળી ...