26 ફેબ્રુઆરીનું રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (26-02-2018)

Last Updated: સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (10:09 IST)

મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ આનંદથી ભરપૂર રહેશે. નાનો-મોટો પ્રવાસ થાય. બાળકો તરફથી આનંદના સમાચાર મળે. સ્ત્રી વર્ગને તબિયત સુધરે. સાંજ પછી વધુ શાંતિ મળે.

વૃષભ (બ,વ,ઉ) : અકારણ માનસિક ઉશ્કેરાટ અનુભવાય. બાળકોને અડોશ-પડોશમાં ઝઘડો થાય. નોકરીમાં પણ બોસ તરફથી ઠપકો મળે. સાંજ પછી આનંદ અનુભવાય. અવિવાહિત માટે પ્રેમ પ્રસ્તાવ આવે.

મિથુન (ક,છ,ઘ) : અકસ્માતથી સાચવવું. કોર્ટ કચેરીનાં ચક્કરથી બચવું. કોઇ સાથે ઝઘડો ન થઇ જાય તેનું ધ્યાન રાખવું. પત્નીનું આરોગ્ય સુધરે. ઇચ્છા ન હોવા છતાં કોઇ સાથે ઝઘડી પડાય. સાંજ પછી રાહત.

કર્ક (ડ,હ) : ખૂબ જ સરસ દિવસ છે. નાનો-મોટો પ્રવાસ થાય. અજાણી વ્યકિત તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. બપોર પછી કોઇ નજીકના સ્વજન સાથે મિલન-મુલાકાત થાય. શકય છે કે તે તમારા કોઇ સ્કૂલ મિત્ર પણ હોઇ શકે.


આ પણ વાંચો :