આજનુ રાશિફળ - જાણો તમારી રાશિ અને તમારો આજનો શુભ સમય

મંગળવાર, 5 સપ્ટેમ્બર 2017 (10:42 IST)

Widgets Magazine
astro 2017


નમસ્કાર વેબદુનિયા જ્યોતિષ લાઈવમાં આપનુ સ્વાગત છે... મિત્રો આજે હુ તમને બતાવવા જઈ રહી છુ તમારી રાશિ મુજબ તમારુ 
 
આજનુ રાશિફળ 
 
મેષ - આજે તમને કામનો લોડ વધુ રહેશે.  કાયદાકીય વિવાદ ખતમ થશે. ઓફિસમાં સહ કર્મચારી ટીમવર્કને સમજીને મદદ માટે આગળ આવશે.
આજનો આપનો શુભ અંક છે 6 અને
આપનુ શુભ રંગ છે ગુલાબી..
 શુભ દિશા દક્ષિણ-પૂર્વ અને શુભ સમય 04:30 
થી સાંજે 06:00 સુધી
 
વૃષભ - આજે તમે ખૂબ ઉત્સાહપૂર્વક કામ કરશો... રોકાયેલુ ધન પરત મળશે. બિઝનેસમાં નવી ડીલ કરી શકશો. સાંજે ઓફિશિયલ પાર્ટીમાં જવાનુ થઈ શકે છે.
આજનો આપનુ શુભ અંક છે 3 અને
શુભ રંગ છે પીળો
શુભ દિશા ઉત્તર-પૂર્વ  શુભ સમય  09:00 થી સાંજે 10:30 સુધી
 
મિથુન - નિકટની યાત્રા પર જવુ પડી શકે છે. નવા લોકો સાથે તાલમેલથી ફાયદો થશે. પ્રેમમાં સફળતા મળશે. નવા લોકો સાથે નિકટતા વધશે.  
આજનો અપનો શુભ અંક છે 2 અને
શુભ રંગ છે સફેદ.
શુભ દિશા ઉત્તર-પશ્ચિમ શુભ સમય સવારે 9 થી સવારે 
10.30 સુધી 
 
કર્ક - આર્થિક પરેશાની થઈ શકે છે. બપોર પછી સમસ્યાઓમાંથી રાહત મળશે. કાર્યક્ષેત્રમાં સમજદારીથી કામ લેશો.. આર્થિક મામલાનુ નિરાકરણ થશે.
શુભ અંક છે 8 અને
શુભ રંગ છે આસમાની
શુભ દિશા પશ્ચિમ શુભ સમય બપોરે 12 થી 1.30 સુધી 
 
સિંહ - આજે તમારા મહત્વપૂર્ણ કાર્ય પૂરી કરશો ઘરમાં શુભ કાર્ય થવાની યોગ બની રહ્યા છે. જૂના મિત્રો સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક થશે.
આજનો અપાનો શુભ અંક છે 7
અને શુભ રંગ છે મિક્સ કલર  
શુભ દિશા ઉત્તર પૂર્વ શુભ સમય સવારે 07:30 થી સવારે 9.00 સુધી 
 
કન્યા - આજે તમે અધ્યાત્મ તરફ આકર્ષિત થશો. ધાર્મિક યાત્રાનો પ્લાન બનશે. બૌદ્ધિક કાર્યમાં સફળતા મળશે. ઈનકમના નવા સોર્સ બનશે. આજનો આપનો
શુભ અંક છે 2 અને
શુભ રંગ છે સફેદ  
શુભ દિશા ઉત્તર પશ્ચિમ શુભ સમય સવારે 9 થી 12 સુધી

તુલા - આજે તમને ઓફિસમાં વધુ સમય આપવો પડશે. પરિજનોથી પરેશાની થશે. પાર્ટનરનો સપોર્ટ મળશે. સમય પ્રમોશનના સંકેત આપી રહ્યો છે.
 શુભ અંક 3 શુભ રંગ પીળો..
શુભ દિશા ઉત્તર-પૂર્વ
શુભ સમય સવારે 9 થી બપોરે 1 સુધી 
 
વૃશ્ચિક - રચનાત્મક કાર્ય કરશો. આર્થિક સમસ્યા સતાવશે. સાંજ સુધી પૈસાની સ્થિતિમાં સુધારો આવશે. નિકટના મિત્રો ઉધાર માંગશે.
 શુભ અંક 6
શુભ રંગ ગુલાબી
શુભ દિશા દક્ષિણ-પૂર્વ
શુભ સમય સાંજે 4.30 થી સાંજે 6 સુધી 
 
ધનુ - એકાઉંટ્સને અપડેટ કરશો. ઓફિસમાં સ્ટાફ પર નજર રાખશો. પરિવારનુ સ્વાસ્થ્ય સારુ રહેશે. દિલ અને દિમાગ સંતુલિત રહેશે.
શુભ અંક 9 શુભ રંગ લાલ
શુભ દિશા - દક્ષિણ શુભ સમય સાંજે 03:00 થી 04:30 સુધી 
 
મકર - કાયદાકીય સમસ્યા સતાવશે. સરકારી ઓફિસરનો સંપર્ક થશે. વિચાર અમલમાં લાવશો. સાંજે કોઈની આવાભગત કરવામાં ખિસ્સા પર ભાર પડશે.  
આજનો શુભ અંક છે 5
અને શુભ રંગ છે લીલો  
શુભ દિશા ઉત્તર શુભ સમય  07:30 થી બપોરે 01:00 સુધી 
 
કુંભ - પ્રતિભા પર વિશ્વાસ રાખીને કાર્ય કરશો. વધુ પડતા ઓફિશિયલ કામ રહેશે. તામ-ઝામથી દૂર રહેજો.. પ્રેમી સંગ રોમાંટિક રહેશો.. આજનો આપનો
શુભ અંક છે 5 અને
શુભ રંગ છે લીલો.. શુભ દિશા ઉત્તર
શુભ સમય સાંજે 03:00 થી સાંજે  04:30 સુધી 
 
મીન - આજે મીન રાશિના લોકોને પરિવારમાંથી કોઈનુ સ્વાસ્થ્ય પરેશાન કરશે.  રોજબરોજના કાર્યમાં તમારો દિવસ પસાર થઈ જશે.  કાયદાકીય કાગળો પર સાઈન કરતા પહેલા સાવધાન રહેજો.
શુભ અંક 9
શુભ રંગ લાલ
શુભ દિશા દક્ષિણ શુભ સમય સવારે 9થી સવારે 12  સુધીWidgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

શું આપનો જન્મ સેપ્ટેમ્બર મહિનામાં થયો છે.. તો જાણો કેવા છો તમે ..... see video

શું આપનો જન્મ સેપ્ટેમ્બર મહિનામાં થયો છે.. તો જાણો કેવા છો તમે ..... see video

news

સાપ્તાહિક રાશિફળ - weekly Astrology

નમસ્કાર વેબદુનિયા ગુજરાતીના ફેસબુક લાઈવમાં આપનુ સ્વાગત છે. મિત્રો નવુ અઠવાડિયુ નવી આશાઓને ...

news

સાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ ?

મેષ (aries)- આ અઠવાડિયે તમારી રાશિ માટે સામાન્ય ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે ...

news

Tantra mantra totka - ઘરને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે 21 દિવસ કરો આ ઉપાય

ઘરમાં રોજ કોઈને કોઈ સમસ્યા આવતી જ રહે છે. જેનુ મુખ્ય કારણ હોય છે ઘરનુ અશુદ્ધ થવુ. જ્યારે ...

Widgets Magazine