કન્યા રાશિફળ 2017 - કન્યા રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (14:22 IST)

Widgets Magazine

હેલ્થ- વર્ષ 2017 હેલ્થના હિસાબથી વધુ સારુ નથી. તમને અનિદ્રાની ફરીયાદ રહી શકે છે. મોસમી બીમારીઓ તમને ચપેટમાં લઈ શકે છે. લાંબી ચાલી આવી રહેલી બીમારીની ટ્રીટમેંટ કરાવવામાં  મુશ્કેલી આવી શકે છે. ફિટ રહેવા માટે જોગિંગ પર જાવ. હળવુ ભોજન અને નિયમિત યોગ કરવાથી મુશ્કેલીથી મુક્તિ મળી શકે છે.  આકસ્મિક વાગવાની શક્યતાઓ બનેલી છે. તમારે ક્રોધ પર નિયંત્રણ રાખો નહી તો મેંટલ ટેંશન વધી શકે છે.  ગાડી અને મશીનરી સાથે ડીલ કરતા સતર્કતા જાળવો. શનિ ઢૈય્યાને કારણે હેલ્થ ખરાબ થઈ શકે છે.  હેલ્થના પ્રત્યે બેદરકાર ન રહો. વર્ષના અંતમા હેલ્થમાં સુધાર થવાની શરૂઆત થઈ જશે. 
 
એજ્યુકેશન - વર્ષ 2017માં સ્ટુડેંટ્સને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમય સ્ટુડેંટ્સ માટે ખૂબ મહેનતનો છે. એજ્યુકેશનમાં ધીમી ગતિથી પ્રગતિ થશે.  કોઈને કોઈ કારણે તમે કંસન્ટ્રેટ નહી કરી શકો. આ વર્ષે મેંટલ એગ્જાયટી રહેશે. હાયર એજ્યુકેહન સ્ટુડેંટ્સ નિર્ણયને લેતા સતર્કતા રાખો. આ વર્ષે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં અવરોધોન સામનો કરવો પડી શકે છે.  વાંચવા લખવામાં મન નહી લાગે.  કમ્પટીશન ફાઈટ કરી રહેલ સ્ટુડેંટ્સ ધીમી ગતિથી આગળ વધશે. 
 
ફેમિલી - વર્ષ 2017માં તમને વ્યવ્હાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. નહી તો રિલેશનશિપમાં કડવાશ આવવાના યોગ છે. કોઈ રિલેટિવની સાથે ઉગ્ર ચર્ચા થઈ શકે છે. તમારી સાથે વિશ્વાસઘાત થઈ શકે છે. જે લોકોના ભરોસે બેસ્યા છો તો તે તમારો સાથ નહી આપે.  તમારી મેંટૈલિટી થોડી દુવિદ્યાજનક રહી શકે છે.  આ વર્ષે મેરિડ લાઈફ માટે ટેંશન ભરેલુ રહી શકે છે. લાઈફ પાર્ટનર માટે સમય કાઢો અને પરસ્પર મતભેદ ભૂલીને પ્રેમથી રહો. કોઈ નવા સંબંધો પર વિશ્વાસ ન કરો. પારિવારિક વડીલની તબિયત ચિંતાનુ કારણ બની શકે છે.  સોશિયલ લેવલ પર તમારે એલર્ટ રહેવુ પડશે.  સામાજીક અપમાનના યોગ છે. આ વર્ષે ફેમિલી પર વધુ ફાલતુ ખર્ચ કરવાથી બચો. આ વર્ષે તમે ધાર્મિક કાર્ય અને સોશિયલ વર્કના કાર્યોમાં ભાગ લેશો અને ધાર્મિક વલણ વધશે. 
 
 
રિલેશનશિપ - વર્ષ 2017માં તમે તમારી ઈચ્છાથી જીવન જીવશો અને રિલેશનશિપમાં પહેલા કરતા ઓછી રૂચિ લેશો. કેટલાક લોકોના લવ લાઈફમાં અચાનક ફાયદો થશે. આ વર્ષે તમારી રિલેશનશિપના હિસાબથી સાવધ રહેવાની જરૂર છે. ઈમોશન્સથી વધુ લોજિકને મહત્વ ન આપશો. જેને તમે મનમાં જ પસંદ કરો છો તેને પ્રપોઝ કરવામાં ઉતાવળ ન કરો. પોતાના લવર પર કારણ વગર શક કરવાનુ છોડો. લવરને સમય ન આપવાને કારણે રિલેશનશિપમાં થોડુ ટેંશન આવી શકે છે. લવ બર્ડ્સ એકબીજા સાથે ખભાથી ખભો મેળવીને ચાલવાનો નિર્ણય લે. પરસ્પર દોષારોપણને કારણે મળીને સિચુએશનનો સામનો કરો. 
 
સર્વિસ - વર્ષ 2017માં સર્વિસ સેક્ટરમાં તમને સફળતા મળવાની પ્રબળ શક્યતાઓ છે. સર્વિસમેન પોતાના કૌશળના બળ પર પ્રમોશન અને ઈંક્રીમેંટ પ્રાપ્ત કરી શકશો. પોતાના સહકર્મચારીઓ સાથે સંબંધ સારા રહેશે અને તમારુ મનોબળ વધશે. જે લોકો સર્વિસની શોધમાં છે તેમને ખૂબ તક મળશે. મીડિયા અને એંટરટેનમેંટના ક્ષેત્રના લોકોને પ્રોફિટ થઈ શકે છે. આ વર્ષે સર્વિસમાં કોઈ પ્રકારની પરેશાની નહી થાય. સીનિયર્સ અને બૉસનો પૂરો સાથ મળવાના યોગ છે. વર્ષના અંતમાં પ્રમોશનના યોગ છે. 
 
બિઝનેસ - વર્ષ 2017માં બિઝનેસમેનને કમર્શિયલ ડેવલોપમેંટમાં પ્રોબ્લેમ્બનો સામનો કરવો પડી શકે છે. બિઝનેસમાં ધીમી ચાલથી પ્રગતિ થશે.  કામના બનસ્પત પરિણામ સારા નહી રહે. શોર્ટકટ મનીથી બચો. કોઈપણ બિઝનેસમાં સમજી-વિચારીને પાર્ટનરશિપ કરો. જૂન પછી હાલત તમારા પક્ષમાં થશે.  એ પહેલા કોઈપણ પ્રોજેક્ટમાં રોકાણ નુકશાનદાયક રહી શકે છે. ઈંડસ્ટ્રી સાથે જોડાયેલ લોકોને ફોરેન ટ્રેવલના યોગ છે. બિઝનેસમાં પાર્ટનરશિપ કરવા માટે થોડી રાહ જુઓ. જૂન પછી હાલત સારા થશે અને જૂન પછી રોકાણ વિશે વિચારવુ લાભકારી રહેશે.  પૈસાના મામલે સંપૂર્ણ સતર્કતા રાખો. 
 
ફાઈનેંસ - વર્ષ 2017માં તમારે ઈકૉનૉમિકલ લેવલ પર વિશેષ સાવધાની રાખવી પડશે. આમ તો ઈંકમ સોર્સ બન્યો રહેશે અને તમારી રોજબરોજની આવકમાં રોક નહી આવે. પણ આ વર્ષે ઈંકમમાં બનસ્પત ખર્ચ વધુ રહેશે. જો કોઈને ઉધાર આપ્યો છે તો હાલ તેના પરત મળવાની શક્યતા ઓછી છે. કોઈ આકસ્મિક ઘન લાભની આશા ન રાખો. ધનનો બેકાર ઉપવ્યય ન કરો નહી તો ફાઈનૈશિયલ તંગીનો સામનો પણ કરવો પડી શકે છે.  ઉતાવળનો નિર્ણય તમને ફાઈનૈશિયલ લૉસ પહોંચાડી શકે છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

પૈસાની સમસ્યા હોય તો અજમાવો આ ઉપાય

કેટલાક ઉપાય મોટૅઅ કાનના હોય છે જે પરંપરાના રૂપમાં કે શ્રૃતિના મુજબ કરવામાં આવે છે. ...

news

સિંહ રાશિવાળાઓ માટે કેવુ રહેશે વર્ષે 2017 ?

હેલ્થ - વર્ષે 2017માં હેલ્થ સારી રહેશે. અને તમે લગભગ આખુ વર્ષ તંદુરસ્ત અનુભવશો. તમે મેંટલ ...

news

રાશિ મુજબ કરો ગણેશ પૂજન, બધા સંકટ દૂર થશે

ભગવાન ગણેશ આદિદેવ ગણાય છે એમનો પૂજન કરવાથી ધન-ધાન્ય વધે છે. જ્યોતિષીય રાશિ મુજબ ભગવાન ...

news

7 સમસ્યાના 7 અચૂક ટોટકા, અજમાવો જરૂર થશે ફાયદો

7 સમસ્યાના 7 અચૂક ટોટકા, અજમાવો જરૂર થશે ફાયદો

Widgets Magazine