શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : સોમવાર, 26 જૂન 2017 (13:09 IST)

Weekly Astro સાપ્તાહિક રાશિફળ - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ (26 જૂનથી 2 જુલાઈ 2017)( see video)

મેષ - સમજદારીથી સ્થિતિને સાચવો. કાર્યસ્થળ પર સ્થિતિ પ્રતિકૂળ બની શકે છે. તમારા સરા સ્વભાવને કારણે તમને સારી આવક થવાની છે. સંપત્તિ વિવાદને જલ્દી નિપટાવો નહી તો સ્થિતિ બગળી શકે છે. ઘરેલુ મોરચા પર પરિવર્તનથી તમને ખુશી મળશે. કમાણીના અન્ય સ્ત્રોતથી મોટી આવક આવવાની છે.  કાર્યસ્થળ પર સ્થિતિ તમારા પક્ષમાં રહેશે.  સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવેલ પ્રયાસ સફળ થશે. 
 
શુભ અંક 15 
શુભ રંગ સફેદ 
 
વૃષભ - સ્થિતિ સાથે સમજૂતી ન કરવાને કારણે કાર્યક્ષેત્રમાં તમને બેચેની થઈ શ્કે છ્  કોઈ મજબૂરીને કારણે તમે પારિવારિક સમારંભમાં સામેલ નહી થઈ શકો. કોઈ બીમારીમાં ઘરેલુ ઉપચાર કરવો તમારે માટે વિશેષ લાભદાયક સાબિત થવાનો છે. રજાઓ દરમિયાન તમારા જીવનમાં કોઈ આવી શકે છે. તમને પ્રેમ થવાનો છે તમે દિલ થામીને બેસો. 
 
શુભ અંક - 8 
શુભ રંગ - ભૂરો 
 
મિથુન - કાર્યસ્થળ પર તમારા કામકાજની શૈલી પર સવાલ ઉઠી શકે છે. તેથી તૈયાર રહો. શૈક્ષણિક મોરચા પર તમને તમારુ મગજ શાંત રાખવાની જરૂર છે. નહી તો તમારુ પ્રદર્શન પ્રભાવિત થઈ શકે છે.  ઘરમાં તનાવ રહેશે.  ઘરના કોઈ સભ્ય અસ્વસ્થ પણ થઈ શકે છે. જીવનસાથી સાથે સમય પસાર કરવાથી તનાવ ઓછો થઈ શકે છે. કેટલાક લોકોને નોકરીમાં સમસ્યા આવી શકે છે. 
 
શુભ અંક - 9 
શુભ રંગ - સોનેરી 
 
કર્ક - અવરોધો દૂર કરવામાં તમે સક્ષમ થઈ શકો છો. શિક્ષણિક મોરચા પર ખૂબ શુભ રહેવાનો છે. કોઈના દ્વારા છોડવામાં આવેલ પરિયોજના તમારા ખભા પર આવી શકે છે.  મિત્રો સાથે મુલાકાતની શક્યતા છે.  તમારી ખૂબીયોને કારણે તમને અનેક કામ મળી શકે છે.  જેને કારણે તમારી આવક વધવાની શક્યતા છે.  રોમાટિક મોરચા પર થોડો તનાવ રહેવાની શક્યતા છે.
શુભ અંક -22 
શુભ રંગ - ભૂરો 
 
સિંહ - કાર્યસ્થળ પર સ્થિતિ તમારા વિપરિત રહેશે. તમને કેટલાક કઠોર પગલા પણ ઉઠાવવા પડી શકે છે. શૈક્ષણિક મોરચા પર તમને કોઈની સાથે સમજૂતી કરવી પડી શકે છે.  ઘરમાં કોઈ સાથે વિવાદ થવાને કારણે તનાવની સ્થિતિ રહેશે.  કોઈ સામાજીક કાર્યક્રમને કારણે તમારો સમય ખૂબ બરબાદ થઈ શકે છે.  તમારાથી કેટલાક લોકો કોઈ પોતાની જ કંપની માટે મદદ કરી શકે છે.  સંપત્તિનો મુદ્દો બગડી શકે છે. પણ તેને કાયદાકીય લફડામાં જતા રોકો. 
 
શુભ અંક - 6 
શુભ રંગ - લીલો 
 
કન્યા - શૈક્ષણિક મોરચા પર તમારુ જૂનૂનનું સકારાત્મક પરિણામ મળી શકે છે.  કાર્યસ્થળ પર તમારી કાબેલિયતનો ડંકો વાગશે. મોટી પરિયોજના મળી શકે છે.  જે માટે તમને વિદેશ જવાની તક મળશે. તમને કોઈની સાથે પ્રેમ થઈ શકે છે.  ઘરની શોધમાં લાગેલા લોકોને પંસંદગીનુ ઘર મળી શકે છે. જે તમારા બજેટમાં હશે. પૈસાને લઈને તમને થોડુ સખત થવુ પડશે. સમાજને નજરઅંદાજ કરવુ યોગ્ય નથી.  સ્વાસ્થને લઈને સજગ રહો. 
 
શુભ અંક - 3 
શુભ રંગ - ઘટ્ટ પીળો 
 
તુલા -   મહેનત અને કામ પ્રત્યે સમર્પણને કારણે તમને તમારા કાર્યમાં સફળતા મળી શકે છે. શૈક્ષણિક સ્તર પર કોઈ પ્રોજેક્ટમાં તમે વ્યસ્ત રહેશો.  ઘરમાં કોઈ યુવકની સફળતાથી ઘરના સભ્યોનુ માથુ ગર્વથી ઉપર રહેશે.  આર્થિક મોરચા પર તમે મજબૂત સ્થિતિમાં રહેશો. તમે રોમાંટિક મૂડમાં રહેશો. સંપત્તિ ખરીદવાથી બચો. સ્વાસ્થ્ય સામાન્ય બન્યુ રહેશે. 
 
શુભ અંક - 17 
શુભ રંગ - લીલો 
 
વૃશ્ચિક - તમારામાંથી કેટલાક લોકો નવા કેરિયરની શરૂઆત કરી શકે છે. કાર્યસ્થળ પર તમે અંનેક કામ એક સાથે પૂરા કરી શકો છો. સામાજીક સ્તર પર તમને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.  આ પહેલ કે તમે બદનામ થાવ તેને નકારી દેવી યોગ્ય રહેશે.  કેટલાક લોકો ઓફિશિયલ કામથી શહેરની બહાર મુસાફરી પર જઈ શકે છે.  કોઈ નવી સંપત્તિ ખરીદવાના સંકેત છે. ઘરેલુ મોરચા પર તમને જે સાથની જરૂર છે તે તમારી મદદ કરી શકે છે.  તમારુ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. 

શુભ અંક - 17 
શુભ રંગ - પિસ્તા(મસ્કત) 
 
ધનુ - તમે ખૂબ વ્યસ્ત રહેવાના છો. શૈક્ષણિક સ્તર પર કોઈ પ્રોજેક્ટને પૂરો કરવામાં વ્યસ્ત રહી શકો છો.  પેશાવર મોરચા પર નિર્ણય આપતા પહેલા બધા તથ્ય એકત્ર કરી લો.  પ્રેમીચિંતિત રહી શકે છે. મનોદશા બદલવાની કોશિશ કરો. કોઈ મોટા ઘરેલુ ઉપકરણ ખરીદવાનુ મન બનાવી શકો છો. ખરીદતા પહેલા સાવધાની રાખવી હિતમાં રહેશે. 
 
શુભ અંક - 4 
શુભ રંગ - વાદળી 
 
મકર - ઘર ખરીદવા માટે લોન લેવા તરફ ડગ માંડી શકો છો. તમારા ઉઅપ્ર એ કામ કરવા માટે જોર આપવામાં આવી શકે છે જેને લઈને તમે શંકાશીલ છો. પણ ઠંડા મગજથી વિચારતા તમે પગલા માંડી શકો છો. 
 
શુભ અંક - 11 
શુભ રંગ - દુધિયો 
 
કુંભ - તમારે માટે ખૂબ સારો સમય રહેવાનો છે. વ્યવસાયમાં જે સફળતાની તમે રાહ જોઈ રહ્યા હતા એ શક્ય બની શકે છે. શૈક્ષણિક મોરચા પર તમારી અસામાન્ય ઉપલબ્ધિ તમારી પ્રતિષ્ઠા વધારી શકે છે. તમને વિરાસતમાં ધન કે પૈસા મળી શકે છે.  લગ્ન યોગ્ય લોકોના જલ્દી લગ્ન થઈ શકે છે. તમને કોઈના પ્રત્યે પ્રેમનો એહસાસ થઈ શકે છે.  કોઈ શહેરનો પ્રવાસ તમારે માટે મજેદાર થવાનો છે. 
 
શુભ અંક - 4 
શુભ રંગ - ભૂરો 
 
મીન - ખુદના હિત માટે તમે ઘરનુ વાતાવરણ બગાડી શકો છો. કેટલાક લોકોનો પ્રેમ ધીરે ધીરે પરવાન ચઢી રહ્યો છે. વિદેશ જવાનુ તમારુ સપનુ પુરુ થવાનુ છે. સંપત્તિ ખરીદવા માટે તમે બધી ઔપચારિકતા પૂરી કરી શકો છો. વ્યવસાય સ્તર પર તમે જે પણ નિર્ણય લો છો તેની માહિતી તમારા વરિષ્ઠને દેવી હિતમાં રહેશે.  પૈસાર રોકાણ કરતા પહેલા સૌના મત લઈ શકો છો. પણ  નિર્ણય તમારા મનથી જ કરશો. 
 
શુભ અંક - 4 
શુભ રંગ - ઘટ્ટ પીળો
--
webdunia gujarati ના બધા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો