સાપ્તાહિક રાશિફળ 22 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી 2017

શનિવાર, 21 જાન્યુઆરી 2017 (12:10 IST)

Widgets Magazine

મેષ - * ભાગ્યશાળી અંક 7, ભાગ્યશાળી રંગ - વાદળી
 
તમારી સૂઝબૂઝ અને હોશિયારીથી સફળતા સુધી પહોંચવામાં સફળ રહેશો. પરિવારજનોના પ્રેમ અને સહયોગ રહેશે. તકનીક અને સાહિત્યના ક્ષેત્રોમાં નવી ઓળખ બનશે. અર્થસ ત્રોત ઉન્નત રહેશે. પુત્ર અને ધનલાભના યોગ રહેશે. સરકારી સંપર્કના લાભ અઠ્વાડિયાના મધ્ય ભાગમાં મળશે. જરૂરી દસ્તાવેજમાં હસ્તાક્ષર કરવાથી પહેલા ધ્યાન આપો. અહીં કોઈ ભૂલ થવાની શકયતા રહેશે. 
વૃષ- ભાગ્યશાળી અંક 2, ભાગ્યશાળી રંગ - પીળા 
પાછલા અઠવાડિયાથી ચાલી રહી ધનાભાવની સ્થિતિ સમાપ્ત થશે. આવક-વ્યયના સંતુલન રંગ લાવશે. જરૂરી કાર્ય પૂઋણ થશે. સરકારી કાર્યોમાં ભાગ્ય સાથ આપશે. શરીર સકારાત્મ્ક ઉર્જાથી ખિલી ઉઠશે. કાર્યક્ષેત્રને લઈને વિવાદ થઈ શકે છે. ભૂ-ભવન ખરીદતા સમયે તેમની વૈધતાનો ધ્યાન રાખો. પ્રણય અને યાત્રાના સંભ્દર્ભમાં સાવધાની રાખવી પડશે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
Planet Celebrities Prediction Astrology Free Astrology Astrology Articles Free Jyotish Gujarati Jyotish Free Horoscope Indian Astrology Astrology Astrology Science Astrology In Gujarati Stats Of Stars Jyotish In Gujarati Weekly Predictions In Gujarati Daily Predictions In Gujarati Yearly Predictions In Gujarati Monthly Predictions In Gujarati Jyotish Article News In Gujarati

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

દૂધના 7 ટોટકા , જે મિનિટોમાં અસર જોવાશે.

જયોતિષમાં દૂધને ચન્દ્રમાનો કારક ગ્રહ ગણાય છે. એમાં ખાંડ મિક્સ કરી મંગલ અને કેસર કે હળદર ...

news

શનિ રાશિ બદલે તે પહેલા કરો આ 15માંથી કોઈ પણ 2-3 ઉપાય ધન હાનિથી બચશો

જાન્યુઆરી 2017ના આખરેમાં શનિ રાશિ બદલી રહ્યા છે . આ રાસિ પરિવર્તન કેટલીક રશિઓને સારું ...

news

26મી એ શનિ બદલશે રાશિ , ખરાબ અસરથી બચવા માટે કરો આ ઉપાય

જ્યોતિષશાસ્ત્ર મુજબ બધા ગ્રહના જુદા-જુદા અસર અમારા જીવન પર પડે છે. માન્યતા છે શનિદેવ જ ...

news

રાશિફળ - 15 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી 2017

astro meshમેષ (અ,લ,ઈ) : તમે કામમાં ઘણા વ્યસ્ત રહેશો અને તમારા કામમાં લાગણીઓ પ્રભાવી ...

Widgets Magazine