Widgets Magazine
Widgets Magazine

સાપ્તાહિક રાશિફળ - 12 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી

રવિવાર, 12 ફેબ્રુઆરી 2017 (11:53 IST)

Widgets Magazine

મેષ- સાર્વજનિક જીવનમાં યશ, કીર્તિ પ્રતિષ્ઠામાં વધારો થશે. પારિવારિક અને વ્યાપારિક સંબંધ મજબૂત થશે. શેયર બજારમાં નુકશાન ઉઠાવું પડી શકે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં 14 ફેબ્રુઆરીને મૈત્રી સંબંધ અને આર્થિક લાભ માટે શુભ સમય જોવાઈ રહ્યા છે. જેમ કે તમારું વ્યકિતગત અને પારિવારિક જીવન વધુ 
સારું બને. કામમાંથી ફાયદો મળે. સહ કર્મચારી સાથેના તમારા સંબંધો સારા બને. ત
વૃષભ-  આ અઠવાડિયા બેરોજગાર માટે નોકરીના પ્રસ્તાવ આવશે. કોઈ નવી યોજના સાકાર થશે અને તેમાં પણ તમને સફળતા મળશે. જેનો નોકરીમાં પ્રમોશન થવાવાળુ છે. તેને શુભ સમાચાર મળશે. તમને દરેક કામમાં વડીલના જરૂરી આશીર્વાદ મળશે. વેપારમાં આવકની વૃદ્ધિ થશે. નાણાં વ્યવહાર જળવાઇ રહેશે. 
પ્રવાસ દ્વારા નાણાંની ઉઘરાણીમાં સફળતા જણાય છે. કોર્ટ-કાનૂની સવાલો માટે જરૂર માર્ગદર્શન મેળવશો. મહિલાઓનો સહોદરોમાં વિવાદ હળવો થશે. વિદ્યાર્થીઓની અભ્યાસની સમસ્યા હળવી થશે. પેટનાં દર્દોમાં રાહત થશે. કુટુંબમાં યશ મેળવશો. કાર્યક્ષેત્રે સફળતાનાં ચિહ્ન સ્પષ્ટ થશે. 
 
મિથુન- આ અઠવાડિયા 15 અને 16 ફેબ્રુઆરી બપોર સુધી ગુરૂ ભાગ્યવૃદ્ધિમાં કામમાં આર્થિક ક્ષેત્રમાં શુભ રહેશે. તારીખ 16 અને 17 કામમાં મધ્યમ ફળ આપશે. જ્યારે તારીખ 13,14,15,16,17 ના દિવસ શુભ પરિણામ આપશે. નાણાંકીય લાભ માટે અનુકૂળ સમય છે. રાજકારણ સામાજિક જીવનમાં પ્રસિદ્ધિ શકય છે. મહિલાઓ કુટુંબમાં પ્રગતિ થવાથી ઉત્સાહનો અનુભવ કરશે. નાણાંની સગવડતા સચવાશે. મહિલાઓએ ટીકા ટિપ્પણી ટાળવી જરૂરી છે. અપે‌િક્ષત કળા, હુન્નર જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી શકશો. કુટુંબના  કોઇ સભ્ય કે વડીલના આરોગ્ય અંગે ચિંતા ઊભી થાય તેવી શકયતા છે . 
 
કર્ક- તમે ધાર્મિક અને ધ્યાન જેવી ગતવિધિમાં આર્થિક લીન હોવાના પ્રયત્ન કરશે. આ અઠવાડિયા તમને મોટું આર્થિક લાભ થઈ શકે છે. 12, 13, અને 14 ફેબ્રુઆરીને કોઈ લાભના સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રે સફળતા અનુભવશો. નોકરીની પ્રવૃત્તિઓ યશ અપાવશે. વેપાર માટે સફળતા જણાશે. નાણાં વ્યવહાર જળવાઇ રહેશે. પ્રવાસથી આર્થિક લાભ થાય તેમ છે. કોર્ટ-પ્રશ્નો માટે સફળ માસ છે. ગૃહિણીઓનો પડોશી સાથેનો સંબંધ વધુ સરળ બની રહેશે. 
 
સિંહ - આર્થિક પરેશાની દૂર થશે અને પારિવારિક સુખ મળાશે. ધાર્મિક યાત્રા-પ્રવાસ મીલન મુલાકાતથી આનંદ રહે, પુત્ર- પૌત્રાદિકના પરિવારના કામમાં સાનુકૂળતા રહે, નિકટના સ્વજન- સ્નેહી- મિત્રવર્ગને મળવાનું થાય. નોકરી- ધંધાના કામમાં ધ્યાન આપી શકો. વધારાના કામનો ઉકેલ લાવી શકો. કુલ મિલાવીને અનૂકૂળ સમય રહેશે. 14,15 ફેબ્રુઆરી શુભ 17,18 ફેબ્રુઆરી અશુભ અને 12, 13 ફેબ્રુઆરી તમારા માટે મધ્યમ શુભ રહેશે. 
 
કન્યા - ભાગ્યના સાથે હોવાના કારણે અત્યાર સુધી કાર્યના શુભ ફળ મળશે. આવકમાં વધારો થશે. સંતાનની શિક્ષા કે તેમને ખુશ કરવા માટે મોબાઈલ કે લેપટૉપ ખરીદવાના આસાર છે. નનિહાલ પક્ષ મામા કે મૌસીની  તરફથી આર્થિક લાભ થવાની શકયતા છે. મિત્રોસાથે મળીને બહાર ફરવા માટે યોગ્ય સમય છે. નોકરીની 
જગ્યા પર અપેક્ષિત સફળતા મળશે અને નોકરીમાં અનૂકૂળ વાતાવરણ મળશે. 
 
તુલા- ભાવુકતા અને બેચેનીનો અનુભવ થશે. મજાક મસ્તી વાળા કોઈ અનુભવ તાજા થશે. ક્રિએટિવ સેકટરથી સંકળાયેલા કામમાં પ્રગ્તિ કરશો અને તેનાથી સંકળાયેલા ફુટકર કામમાં સરસ આર્ડર મળશે. જેનાથી સારી કમાણી થઈ શકે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં થોડી ગર્મીનો અનુભવ થશે.   
 
વૃશ્ચિક- વ્યવસાયિક મોર્ચા પર નવી ભાગીદારી કે કરાર માટે ઉત્તર સંયોગ છે. કામમાં સફળતા મળવાથી તમારું આત્મવિશ્વાસ વધશે. આમતો આ અઠવાડિયા તમારા અને તમારી સંતાનના વચ્ચે સંબંધના હિસાબથી સારું નહી રહેશે. ધાર્મિક વિષયોમાં  તમારી રૂચિ વધશે. આ અઠવાડિયા તમારા માટે ખૂબ સાધારણ અને મધ્યમ ફળદાયી સિદ્ધ થશે. જીવનસાથીની તરફથી તમને ભરપૂર સહયોગ મળશે. તેની સાથે જ સ્વાસ્થય લાભ પણ થશે.
 
ધનુ- આ અઠવાડિયા હાથમાં રોકડ પૈસા રહેવાથી તમે પ્રોફેશનલ મોર્ચા પર નવા ઉદ્યમ શરૂ કરશે કે પછી નિવેશને લઈને વિચાર કરી શકીશ. 13, 14 ફેબ્રુઆરી નોકરીયાત લોકોના સ્થાનાંતરણની શકયતા જોવાઈ રહી છે . નોકરીમાં તકલીફ થશે તેથી તમારા કામમાં સાવધાની રાખો. માતાના સ્વાસ્થયની ચિંતા તમને 
બેચેન રાખશે. 15, 16 ફેબ્રુઆરી પ્રેમ કરનાર વાળાઓ માટે શુભ સંકેત છે. સાર્વજનિક જીવનમાં તમારી સક્રિયતા વધશે. 
 
મકર- આ અઠવાડિયા કુલ મિલાવીને સારું રહેશે. આ અઠવાડિયા ભાગ્યવૃદ્ધિ થશે. મનની પ્રસન્નતા વધશે. જીવન ખુશીઓથી ભરપૂર થશે. આ સમયે તમારી લોકપ્રિયતામાં વૃદ્ધિ થશે. 12, 13 ફેબ્રુઆરીના સમયે ધન કે વસ્ત્ર વગેરેનો સુખ પ્રાપ્ત થશે. તમને સરસ આર્થિક લાભ પણ થઈ શકે છે. તમારું સ્વાસ્થય પણ 
સારું રહેશે.  કુટુંબમાં યશ મેળવશો. કાર્યક્ષેત્રે સફળતાનાં ચિહ્ન સ્પષ્ટ થશે. શેરબજારમાં આત્મવિશ્વાસ અને આવડત ઉપયોગી પુરવાર થશે.
 
 
કુંભ- સરકારી કામની તરફ ધ્યાન જશે અને પ્રોફેશનલ કામમાં થોડા સાય કાઢવું પડશે. ધર્મ પ્રત્યે ઝુકાવ રહેશે. આ અઠવાડિયાની શરૂઆત દિવસ દોડધામ વધારે હોવાના કારણે માનસિક તનાવ રહેશે અને તમને આર્થિક નુકશાન પણ થઈ શકે છે. ઘરમાં માતા-પિતા સાથે વાદ-વિવાદ થઈ શકે છે. કાનૂની બાબતમાં સાવધાની રાખવી જરૂરે છે.   આ સપ્તાહ સખત પરિશ્રમ અને મજૂરી કરવાનું સપ્તાહ પુરવાર થશે, પરંતુ માત્ર કઠોર પરિશ્રમ કરવાથી જ ઇચ્છિત પરિણામ મેળવી શકાતું નથી. બળજબરીથી વશ થઇને તો કોઇ પણ વ્યક્તિ મહેનત કરશે, તેથી આપ જે ગુણવત્તા અને સર્જનાત્મકતા દર્શાવશો તેને જ ગણતરીમાં લેવાશે.
 
 
મીન-  12 અને 15 ફેબ્રુઆરીને લાઈફ પાર્ટનરથી લાભ થશે અને નાની યાત્રાના સંયોગ બનશે. પારિવારિક દૃષ્ટિથી પણ શુભ સમય કહી શકાય છે. જીવનસાથી કે પ્રિય માણસ સાથે આનંદદાયી સમય ક ઈતશે. મિત્રોના મેળાપ અને સંવાદની પ્રધાનતા રહેશે.પ્રેમમાં લપસી જવાથી પણ મનાહી નહી કરી શકાય છે. અઠવાડિયાના આખરે બે દિવસ તમે ગુસ્સા , માનસિક વ્યગ્રતા અને બેચેનીના અનુભવ થશે .આ સમયે કોઈ અજ્ઞાત સ્થાન પર પાણીથી સાવધાન રહો.  
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
Planet Celebrities Prediction Free Horoscope Free Astrology Astrology Articles Free Jyotish Gujarati Jyotish Stats Of Stars Jyotish In Gujarati Astrology Astrology Science Astrology In Gujarati Yearly Predictions In Gujarati Monthly Predictions In Gujarati

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Love marriage ની ઈચ્છા અને Married life ને સુખમય બનાવા માટે ઉપાય Valentine Day Special

સુંદર અને શ્રેષ્ઠ પતિ-પત્નીની પ્રાપ્તિ અને તરત મનભાવતા લગ્ન અમાટે દેવી ભૈરવીની સાધના ...

news

11 ફેબ્રુઆરીની સવારે લાગશે 2017નુ પ્રથમ ચંદ્ર ગ્રહણ, રહો સાવધ

આવતીકાલે 11 ફેબ્રુઆઈ શનિવારે પહેલા ચંદ્ર ગ્રહણ લાગશે. ચન્દ્ર ગ્રહણનુ સ્થાનીક સમય કંઈક આ ...

news

આજનુ પંચાંગ તા. 10-2-2017, શુક્રવાર

તા. 10-2-2017, શુક્રવાર માહ સુદ ચૌદશ (પૂનમનો ક્ષય) આજે માઘી પૂનમ - વ્રતની ...

news

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અજમાવો આ ઉપાય

પૈસા, જો બધું નહી તો તેનાથી ઓછું પણ નહી. બધાને પૈસાની જરૂર છે . દરેક કોઈ વિચારે છે કે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine