શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By

weekly astrology- 23 એપ્રિલથી 29 એપ્રિલ 2017

મેષ(Aries)- આ અઠવાડિયા તમે કાર્યક્ષેત્રમાં કઈ રીતે ફાયદા હોય્ આ વિશે વિચાર કરશો. ધંધાં કેટલાક નવા કાર્ય કરી શકો છો. જલ્દબાજીમાં બધા કાર્યને પૂરા કરવાના પ્રયાસ કરશો અચાનક લાભ મેળવાના સંકેત મળી રહ્યા છે. નવા ધંધાકીય કાર્યોમાં મોટા ખર્ચ કે નિવેશ કરશો એવી શકયતા છે. પતિ-પત્નીના વચ્ચે સંબંધોમાં મતભેદ રહેવાની શકયતા છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા વિચાર-વિમર્શ કરો. 
વૃષભ(Taurus) - આ અઠવાડિયા તમારા આર્થિક અને પારિવારિક રૂપથી શુભ ફળ આપશે. અઠવાડિયાની શરૂઆત શુભ છે. ભવિષ્ય માટે કરેલ કાર્યના શુભ ફળ મળશે. જે જાતક લાંબી યાત્રા કરવાના કાર્યક્રમ બનાવી રહ્યા છે . જીવનસાથીની તરફથી ઉત્તમ લાભ મળશે. ધંધામાં આવક વધશે અને લોનના કાર્ય પૂર્ણ કરવા માટે ઉત્તમ સમય છે. અઠવાડિયાના અંતિમ ભાગ પણ લાભદાયી છે. તમાર ઘરમાં શુભ મંગળ કાર્યક્રમ થશે.
 
મિથુન (Gemini)- આ અઠવાડિયા તમારા માટે અશુભ રહેશે. જ્યારે બુધ રાશિ બદલીને વૃશિચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જે તમારી દૈનિક આવકની નજરે શુભ રહેશે. આમ તો અઠવાડિયાની શરૂઆતમાં તમને ગુસ્સો વધારે આવશે. જલ્દબાજીમાં નિર્ણય લેવાથી પરેશાનીમાં પડી શકો છો. વાહન ચલાવતામાં સાવધાની રાખો. મશીનરીમાં કામ કરાવતાને ચોટ લાગી શકે છે. સાથે જ નાની-નાની પરેશાનીઓ સતત તમને હેરાન કરશે.

 
કર્ક(Cancer) - આ અઠવાડિયા નોકરીયાત લોકો માટે અનૂકૂળ રહેશે. પણ નોકરી કે સાર્વજનિક જીવનમાં કેટલાક લોકો તમારું અહિત કરવાના પ્રયાસ કરશે એનાથી સાવધાન રહો. સ્વાસ્થયની વાત કરીએ તો જે લોકો કિડની અને ડાયબિટીજથી પીડિત છે એમની તકલીફ વધી શકે છે. તમારી બુદ્ધિથી લીધેલા નિર્ણય પણ આ સમયે ખોટા સિદ્ધ થઈ શકે છે. અઠવાડિયાના શરૂઆતમાં તમને આથિક લાભ મળાશે પણ માનસિક  આવેગ અને  ગુસ્સા પર નિયંત્રણરાખવા જરૂરી છે જીવનસાથીને સમય ન આપવાથી એમની સાથે તનાવની શકયતા છે. 
 
સિંહ(Leo)- આ અઠવાડિયા તમને સંતાન અને અધ્યયન સંબંધી શુભ ફળ પ્રદાન કરશે સાથે જ જમીન, મકાન, વાહનના વિષયમાં પણ શુભ ફળદાયી રહેશે અઠવાડિયાની શરૂઆતમાં વિત્તીય અને આવક સંબંધી કાર્ય સરળતાથી પૂર્ણ હોવાથી માનસિક તાજગી રહેશે. બધા પ્રકારથી ઉત્તમ સમય હોવાના કારણે અત્યારે કરેલ 
મેહનત તમને અપેક્ષાથી વધારે ફળ પ્રદાન કરશે. શેયર માર્કેટ ,લૉટરી અને સટ્ટી સંબંધી કાર્યોમાં ભાગ્ય અજમાવા માટે પણ શુભ સમય છે.

કન્યા (Virgo)- આ અઠવાડિયા રાશિ પરિવર્તન તમારા માટે શુભ સમય સિદ્ધ થશે. ક્રોધ અને ગુસ્સાના કારણ કોઈની સાથે સંબંધ બગડશે. ઈચ્છિત કામ નહી થાય. સંતાનના વિષયમાં સામાન્ય સમય છે. તમારા આવેશ અને ગુસ્સાના કારણે પ્રિયપાત્ર સાથે પ્રેમ સંબંધમાં મતભેદ કે સંઘર્ષ થશે. અઠવાડિયાના મધ્યભાગમાં તમારા કામ અટકી શકે છે. કે એમાં અચાનક ફેરબદલ થશે. અઠવાડિયાના અંતિમ ભાગ તમારા માટે બધા રીતે શુભ રહેશે. માનસિક શાંતિ બની રહેશે અને જીવનસાથી  અને પરિવાર સાથે આનંદમય સમય વ્યતીત થશે. 

 
તુલા (Libra)- વર્તમાન સમયમાં તમને વાણીથી લાભ થશે. કોઈ સાર્વજનિક કાર્યક્રમ, પરિસંવાદમાં તમે લોકોને સંબોધિત કરશો અને વધારે વર્ગ પર તમારા પ્રભાવ પડવાની શકયતા છે. સેલ્સ અને માર્કેટિંગથી સંકળાયેલાને લક્ષ્ય પૂરા કરવાના અને ભાવિ યોજના માટે વરિષ્ટજન કે કલાઈંટસ સાથે મોલભાવન કરવા માટે  સારું સમય છે. વિદ્યા અભ્યાસમાં આંશિક તકલીફ થતા પણ એકાગ્રતા અને ભણવાની ઈચ્છાશક્તિના સાથે સારા પરિણામ મળશે. અત્યારે ભાઈ-બહેનની આર્થિક કે કોઈ પ્રકારની મદદ કરવા માટે તમને તૈયાર રહેવું પડશે. 
 
વૃશ્ચિક  (Scorpio)-આ અઠવાડિયા ગ્રહદશાના કારણે તમારા સ્વાસ્થય સંબંધી શિકાયત થઈ શકે છે. તમારા આળસ અને સુસ્સ્તીની માત્રા વધારે રહેશે. આથી પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા  પર વિપરીત અસર પડી શકે છે. શુક્ર રાશિ બદલીને ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જે આર્થિક વિષયો અને પરિવાર સાથે સંબંધોના બાનબતે શુભ ફળ આપશે આ અઠવાડિયા યાત્રાના યોગ પણ બની રહ્યા છે. કોઈની સાથે વાદ-વિવાદ ચાલી રહ્યા હોય તો તમારી જીત થશે. 
 
ધનુ  (Sagittarius)- આ અઠવાડિયાના પૂર્વાર્ધમાં તમને થોડા ગુસ્સા અને આવેશની માત્રા વધારે રહેશે. અઠવાડિયાનો પ્રથમ દિવસ તમને મહત્વપૂર્ણ કાર્ય પૂરા કરી શકશે. પરંતુ પછીના વે દિવસ તમને મુશ્કેલી ચિંતા અને મહત્વપૂર્ણ કાર્યમાં અટકળો આવશે. પૈતૃક સંપતિ સંબંધી વિવાદ ઉભા થશે. આમ તો આ વર્ષના સમયે તમારી પૈતૃક સંપત્તિના સંબંધમાં ચાલી રહ્યા વિવાદો  સમાધાન જલ્દી નહી આવશે. સ્વાસ્થય સંબંધી તકલીફ થશે. 
 

 
મકર (Capricorn) - આ  અઠવાડિયાનો પૂર્વાર્ધ તમારા માટે શુભ ફળદાયી અને નોકરીમાં કોએ નવું કાર્ય મળશે કે વિદેશનો અવસર પ્રાપ્ત થશે વિત્તીય લાભની સાથે કોઈ ગિફ્ટના રૂપમાં કે પ્રોત્સાહન રાશિ કે અવાર્ડ રૂપમાં સારું પૈસા પ્રાપ્ત થશે. નોકરી અને કાર્યક્ષેત્રની જગ્યા કોઈ માણસ સાથે પ્રેમ સંબંધ પણ બનશે. આ સમયે તમારા દુશ્મનોની સંખ્યા વધશે. આથી કામ કે આર્થિક વ્યવહારમાં કોઈ બેદરકારી નહી ચાલશે. પણ તમારી મેહનતના અપેક્ષિત પરિણમા ન મળે તો નિરાશ ન થશો. ભાગ્યોદય થશે. 
 
કુંભ (Aquarius)- આ અઠવાડિયાનો પૂર્વાર્ધ તમારા માટે થોડું તકલીફદાયક રહેશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું. થોડી શારીરિક તકલીફ રહેશે જેનાથી ગુપ્ત ભાફમાં પીડા રહેશે. આંખ અને હાડકાની તકલીફ રહેવાની શકયતા છે. સંતાનથી અસંતોષ રહેશે. સંતના પ્રાપ્તિના ઈચ્છુક જાતક માટે ખાસ આશાસ્પદ સમય નહી છે. વિદ્યાર્થીઓના વિદ્યાભ્યાસમાં તકલીફનો અનુભવ થશે. તમારું માન-સન્માન વધશે. 
 
મીન(Pisces)- આ અઠવાડિયા કોઈ પણ ગ્રહ રાશિ પરિવર્તંન નહી કરી રહ્યા છે. અઠવાડિયાની શરૂઆતમાં ચંદ્ર તીજા ભાવથી શુક્ર પર થી ગુજરી રહ્યા છે. તામરું મન પ્રફુલ્લિત રહેશે. શુક્ર અને મંગળની યિતિ હોવાથી તમારું વિપરીત લિંગ જાતકો પ્રત્યે વધારે આકર્ષિત થશે. તમારા આસપાસના લોકો સાથે સંબધોમાં ઘનિષ્ઠતા રહેશે અને તેમની સાથે કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં પણ જઈ શકો છો. વિપરીત લિંગના જાતકો સાથે મિત્રતા થઈ શકે છે. અને સંબંધ આગળ બધી શકે 
 
છે. ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થયમાં  સુધાર આવશે.