Widgets Magazine
Widgets Magazine

Weekly Astrology - 28 મે થી 3 જૂન 2017

રવિવાર, 28 મે 2017 (06:23 IST)

Widgets Magazine

મેષ- આ અઠવાડિયું તમારા માટે સકારાત્મક કોશિશની અને સોચ સાથે  કરેલ કોશિશ તમારા માટે ખાસ લાભકારી થશે. અઠવાડિયાની શરૂઆત થોડે દોડ્ધામની સાથે થશે. પરિવારના વચ્ચે કોઈ મહોત્સવ કે પૂજામાં શામેળ થશો. ધંધાના એક્સટેશન કરી શકો છો. આહારમાં સાવધાની કે મીઠી વસ્તુ સંભાળીને ખાવું. નવા વસ્ત્ર કે ઘરેણાની ખરીદી કરી શકો છો. 
ઉપાય1. માતા દુર્ગાને દૂધ, ચોખાનું દાન કરો. 2. શ્રી સૂક્તનો પાઠ કરો દીવો પ્રગટાવો. 3. રૂદ્રાભિષેક કરવું. 
 
વૃષભ-  આ અઠવાડિયું તમારા જીવનમાં કેટલાક એવા અવસર આવશે. જેમાં તમને નિર્ણય લેવામાં મુશ્કેલી થશે. અઠવાડિયાની શરૂઆતમાં ખર્ચમાં નિયંટ્રણ બનાવીને ચાલવું. હડબડીમાં કોઈ કામ ન કરવું. વ્યવહાર પર નિયત્રણ રાખવું કારણકે કાર્યક્ષેત્રમાં તમારી છવિ પર ખરાબ અસર નાખે .. રાજનીતિથી સંકળાયેલા લોકો વગર કારણે વિવાદમાં ફંસાઈ શકે છે. શિક્ષાર્થિઓને ગ્રહની અનૂકૂળતાનો લાભ મળશે. નકારાત્મક ચિંતાઓ અને આશંકાથી પરેશાન થશો. રચનાત્મક કાર્યથી લોકપ્રિય થશો. તનાવ અને અનિદ્રા શકય છે.1. ઉપાય રૂદ્રાભિષેક કરવું. 2. ગજેંદ્રમોક્ષનું જાપ કરો. 3. સફેદ વસ્તુઓનો દાન કરવું. 
 
મિથુન - ધંધામાં કામનો દબાણ વધારે થશે કાર્યમાં પહેલા કરતા સ્થિતિ સારી હશે. માતા-પિતા અને વડીલનો સહયોગ મળશે નોકરીનો વાતાવરણ સુખદ થશે. પ્રદર્શનો સ્તર સુધારવાના પૂર્ણ પ્રયાસ કરવું. સફળતા જરૂર મળશે. પણ પિતાનો સ્વાસ્થય કામને પ્રભાવિત કરવાની સાથે વિત્તીય હાનિ પણ આપી શકે છે. પારિવારિક દાયિત્વની પૂર્તિ હોવાના લાગે છે. આઘાત  અને કમરમાં તકલીફની શકયતા છે. 
ઉપાય 1. મંગળના મંત્રનો જાપ કરો 2.  રક્તદાન કરો. 3. કેળાનું દાન કરો. 
 
કર્ક - તમે પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. આ અઠવાડિયે કેટલાક કાર્યમાં મોડું થવાની શકયતા છે. ફૉલોઅપ આપતા રહો. જૂની સમયાઓના ઉકેલ માટે નવી સોચ સાથે કાર્ય કરવું. મુશ્કેલ થી મુશ્કેલ પરિસ્થિતિમાં ધૈર્ય અને સંયમથી કામ લેવું. સામાજિક કાર્ય અને સંબંધના નિર્વહનમાં સક્રિય રહેવું. શિક્ષા પ્રતિયોગિતાની દિશામાં કરેલ પરિશ્રમ તીવ્ર થશે.શાસન-સત્તાથી સંકળાયેલા લોકોને લાભના અવસર મળશે. કોઈ મહ્ત્વપૂર્ણ કાર્ય માટે કરેલ કોશિશ સાર્થક થશે. 
ઉપાય- 1. ગાયત્રી મંત્રનો પાઠ કરો. 2. દવાઓની મદદ જરૂરિયાતને કરવી 3. ચકલીઓને પાણી પાવું. 
 
સિંહ- આર્થિક સુદૃઢતા માટે નવી યોજનાઓ પર ધ્યાન કેંદ્રિત થશે કાર્યક્ષેત્રમાં સારી સફળતાઓના અવસર બનશે. આક્સ્મિક ખર્ચથી ધન સંબંધી કષ્ટ ઉભું થશે. ઉચ્ચસ્તરીય લોકોથી નજીકતા પ્રગતિની તરફ અગ્રસર કરશે જીવનસાથીની સાથે મધુરતા કાયમ રાખવી. શિક્ષા-પ્રતિયોગિતાની દિશામાં કરેલ કોશિશ સાર્થક થશે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. રોજગારમાં લાભ મળશે. ભૂખ્યા રહેવાથી કષ્ટ થઈ શકે છે. 1. ૐ શં શનેશ્વરાય નમ: નો જાપ કરો. 2. માતા દુર્ગાને વાયલેટ રંગઓ વસ્ત્ર ચઢાવો. 3. ઉડદ કે તલથી હવન કરવું. 
 
કન્યા - તમે કોઈ કામ માટે વિત્તીય ઈંવેસ્ટ્મેંટ કરી શકો છો. કોઈ માંગલિક ક્ષેત્રમાં સફળતા મળતી જોઈ ઉત્સાહિત થશો. કાર્યક્ષેત્રમાં તમારી બૌદ્ધિક ક્ષમતાના લાભ ઉઠાવશો. કોઈ મહત્વપૂર્ણ ઉદ્દેશ્યથી કરેલ યાત્રામાં મુશ્કેલીઓ શકય છે. સામાજિકતાના નિર્વહન સંબંધી વ્યસ્તતા રહેશે. ધંધાકીય ક્ષેત્રમાં તમારી પ્રતિભામા6 
નિખાર આવશે. જોશમાં કોઈ નિર્ણય ન લેવું. જીવનસાથી સાથે મધુરતા કાયમ રાખવી. 
ઉપાય 1. સફેદ વસ્ત્ર માતા દુર્ગાને અર્પિત કરવું. 2. ખીર બનાવીને એક કન્યાને ખવડાવો. 3. સોમાય નમ: મંત્રની એક માળા જાપ કરવી. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Love and Astro - નામના પ્રથમ અક્ષર પરથી જાણો તમારો પાર્ટનર Romantic છે કે નહી

દરેક કોઈને પોતાના પાર્ટનરથી આશા હોય છે કે તે દરેક ક્ષણને યાદગાર બનાવે. આ માટે પાર્ટનરનુ ...

news

તમારું નામ ક્યાં અક્ષરે શરૂ થાય છે.. What is your Naming words???

વેબદુનિયા ગુજરાતીના જ્યોતિષ વિભાગમાં આજે અમે તમને તમારા નામના પહેલા અક્ષરથી તમારું સ્વભાવ ...

news

weekly astrology-21 મે 2017 થી 28 મે 2017

મેષ - સંપત્તિ ખરીદ-વેચ માટે બહુ સોનેરી સમય છે. વિક્રેતાને આશાથી વધારે ફાયદો મળી શકે છે. ...

A to Z-નામના 1st Alphabet થી જાણો તમારી અને બીજાની 7-7 વાતો.(video)

A to Z-નામના 1st Alphabet થી જાણો તમારી અને બીજાની 7-7 વાતો. કિલ્ક કરો

Widgets Magazine Widgets Magazine Widgets Magazine