સાપ્તાહિક રાશિફળ- 9 થી 15 ઓક્ટોવર 2017

રવિવાર, 8 ઑક્ટોબર 2017 (09:40 IST)

Widgets Magazine

મેષઃ તમારાં બાળકો, આશ્રિતો, પાલતુ પ્રાણીઓ, વડીલો, સાસરિયાંઓ, માતા પિતા પૈકી કોઇ એક કે બધા તમને ચિંતા અને વિમાસણનો અનુભવ કરાવે. જરૂરી નથી કે તે ચિંતા આરોગ્ય સંબંધિત જ હોય. અણધારી માગણીઓ સંતોષવાની આવે અથવા આયોજન બહારના ખર્ચા થાય. તમારા મિત્રો તરફથી મદદ મળી રહેશે. તમારા મદદકર્તા મિત્રો તમને સધિયારો આપવાને બદલે મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થશે.
 
વૃષભઃ વાર્તાલાપની કળામાં તમે ખૂબ જ પારંગતતા હાંસલ કરશો અને તે તમારા માટે જરૂરી પણ બનશે. એ સાથે જ વિદેશ સંપર્કો, જોડાણો, ભાગીદારી જેવી બાબતોમાં તમને ઘણો લાભ થાય. આ કળા હવે તમારી સફળતાનું સાધન બની છે અને ભવિષ્યમાં પણ બની રહેશે. પ્રવાસને કારણે તમને ભવિષ્યના ફાયદાઓ થાય. તમારા દરેક કાર્યોમાં ઘણો વેગ આવે. લોકોની સહાનુભૂતિ જીતવામાં તમને સફળતા મળે.
 
મિથુનઃ આર્થિક સ્થિતિમાં સુધારો થઇ શકે છે. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે. વાહન જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. હિત શત્રુઓથી સાચવવું. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. જરૂરિયાતમંદોને મદદ થઈ શકે છે. આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. લગ્નજીવન સુખમય બની રહે. આરોગ્ય સાચવવું. ભૌતિક સુખ સુવિધામાં વધારો થઈ શકે છે. વિદેશનાં અટકેલાં કાર્ય પૂર્ણ થતાં જણાય.
 
કર્કઃ તમે તમારા વ્યવસાયિક જીવનમાં તમારી મર્યાદાઓ જાણો છો અને તમે તેના વિશે ગંભીર પણે વિચાર્યું છે. તેથી વ્યવસાયિક પ્રગતિની આડે આવતી મુશ્કેલીઓને કઇ રીતે દુર કરવી તે જાણો છો. કામની પ્રગતિ થાય અને પ્રમોશન મળવાની સંભાવના જણાય. પ્રેમ અને મિત્રતા તમને તાજગીનો અનુભવ કરાવશે. આંતરિક સુખ શાંતિનો અનુભવ કરશો. પાર્ટીઓ અને મેળાવડામાં તમે કંઇક લેવાને બદલે આપવાના મૂડમાં દેખાશો.
 
સિંહઃ આ અઠવાડિયું તમે નાણાકીય ખેંચ અનુભવશો. કામ બાબતમાં પણ થોડી નકારાત્મકતા પ્રવેશશે. પૂરતા પ્રયત્નો, પ્રબળ ઇચ્છા અને ધૈર્ય પૂર્વક વર્તીને તમે તમારા સહકર્મચારીઓને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશો. તમે તમારી ભૂલોને કબૂલશો. નવી અને રસપ્રદ વ્યક્તિ સાથે સંપર્ક થતા તમે તાજગી અને ઉત્સાહ અનુભવશો. કૌટુંબિક આનંદ પ્રમોદ મેળવી શકાય.
 
કન્યા- આ સમયે જેની પરીક્ષા છે એ સારા પરિણામની આશા રાખી શકો છો. અચાનક ધનલાભની અપેક્ષા રાખી શકો છો. આમ તો આખું વર્ષના સમયે શેયર માર્કેટમાં ફાયદા નહી છે. પણ વર્તમાન સમયમાં અચાનક લાભ થવાની શકયતા છ્હે. આવક વધશે અને નોકરીમાં લાભ થશે. 
 
તુલા- આ અઠવાડિયા  પરિવારમાં કોઈ શુભ કે ધાર્મિક પ્રસંગ થઈ શકે છે. જમીન-મકાનની ખરીદ-વેચનું યોગ બનશે અને પ્રાપર્ટી સંબંધિત કાર્યથી લાભ થશે. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધારે અનૂકૂળતા રહેશે. 
 
વૃશ્ચિક - આ અઠવાડિયા આ સમયે જેની પરીક્ષા છે એ સારા પરિણામની આશા રાખી શકો છો. અચાનક ધનલાભની અપેક્ષા રાખી શકો છો. આમ તો આખું વર્ષના સમયે શેયર માર્કેટમાં ફાયદા નહી છે. પણ વર્તમાન સમયમાં અચાનક લાભ થવાની શકયતા છ્હે. આવક વધશે અને નોકરીમાં લાભ થશે. કામમાં તમારા ઉત્સાહ વધશે. વિચારોમાં નકારાત્મકતામાં ઉણપ આવશે અને તમે જીવનના સારા પહલૂઓ પર ધ્યાન આપશે. 
 
ધન - વર્તમાન સમયમાં ખર્ચમાં ઉણપ આવશે અને આવકમાં સ્થિરતા રહેશે. સહકર્મિઓ અને પાડોશીઓના સાથે સંબંધ સારા રહેશે. આ સમયે વિદ્યાર્થીઓને સફળતા મળશે. અધ્યયનમાં એકાગ્રતા ભજવામાં મદદ કરશે. કામમાં અવરોધ આવશે. સંતાન સંબંધી ચિંતામાં કમી આવશે. 
 
મકર -આ અઠવાડિયા આપમાં વિલાસિતાની પ્રવૃતિ વધી શકે છે. મોજ શોક અને ભોગ વિલાસ ગેજેટ્સની ખરીદ ફરવા પર જરૂરતથી વધારે ખર્ચ કરવાની શકયતા પ્રબળ છે. નોકરીયાત લોકો પ્રોફેશનલના પ્રયોજનથી દૂર કે વિદેશની યાત્રા કરી શકો છો. જે લોકો વિદેસ્ગ સાથે વ્યાપાર કરે  છે એને મોટું ઓર્ડર મળી શકે છે. દાંમ્પત્ય જીવનમાં તમને સંબંધોમાં નજીકતા આવશે. આ અઠવાડિયા પરિવારમાં ક્લેશ ન હોય , એ વાતનું ધ્યાન રાખો. સેલ્સ અને માર્કેટિંગથી સંકળાયેલા એમની વાણીથી લાભ કમાવી શકે છે. અઠવાડિયાના મધ્યભાગમાં તમને યાત્રા કરવી પડી શકે છે. 
 
કુંભ -  આ અઠવાડિયા ભાઈ-બેન અને મિત્ર સાથે ફરવાના અને રેસ્ટોરેંટમાં જવાની ઈચ્છા પ્રબળ થશે. એના પાછળ ખર્ચની માત્રા વધશે. આમ તો તમારા બધા ખર્ચ તમારા આનંદ માટે હોવાના કારણે ખિસ્સો ખાલી થવાના અફસોસ નહી થશે. નવા પ્રેમ સંબંધ બનવાની શકયતા પ્રબળ છે. સાર્વજનિક સાર્વજનિક કે પ્રોફેશનલ 
જીવનમાં વિપરીત લિંગ વાળા માણસની તરફ વધારે આકર્ષણ રહેશે. સાથે જ તમારી મદદ પણ કરશે. પ્રેમની અભિવ્યક્તિ માટે સમય ઉત્તમ છે. સંતાનના ઈચ્છુક જાતકો માટે પણ આશા ભરેલું સમય છે. 
 
મીન - શુક્રનો રાશિ પરિવર્તન આ અઠવાડિયા તમારા માટે પ્રગ્તિ કારક રહેશે. ભાઈ બેન સાથે સંબંધમાં સુધાર આવશે. થોડા સમયથી યાત્રા અને પ્રવાસની યોજના બનાવી રહ્યા છે. તો આવતા એક મહીનાના સમયે તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. જે લોકો કમીશન , ટ્રેવલિંગ,  ટ્રાંસપોર્ટ, લેખન કમ્યુનિકેશન અને કુરિયર જેવા ધંધામાં છે એને આ સમયે ખૂબ લાભ પ્રાપ્ત થશે. ધંધામાં વિસ્તારની યોજના સફળ થશે. સફળતાના યોગ બની રહ્યા છે.   
 
 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સાપ્તાહિક રાશિફળ साप्ताहिक राशिफल Free Jyotish સાપ્તાહિક રાશિફળ- 9 થી 15 ઓક્ટોવર 2017 Weekly Saptahik Rashifal Weekly Astrology Online Astrology Rashifal Weekly Gujarati

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

કરવા ચૌથ- LIFEમાં આનંદ જોઈએ તો રાશિ મુજબ કરો ગિફ્ટ

રાશિ મુજબ જો તમે તમારા પતિને ગિફ્ટ આપો છો તો આ તમારા માટે લાભકાર્રી પણ હશે. તમારું ...

news

Dainik rashifal- આજનું રાશિફળ 08/10/2017

મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ આનંદથી ભરપૂર રહેશે. નાનો-મોટો પ્રવાસ થાય. બાળકો તરફથી આનંદના ...

news

શુભ ફળ મેળવવા માટે કાળા તલના 5 ઉપાય

જ્યોતિષમાં કાળા તલને અચૂક શાસ્ત્ર કહ્યું છે કહેવું છે કે તેનો ઉપયોગ વિધિ સાથે કરાય તો તરત ...

news

આજનુ ગુડલક - અડધી રાત પછી તમારા ઘરમાં ધન વરસશે

આજે ગુરૂવાર તારી 5 ઓક્ટોબર અશ્વિન પૂનમ અને શરદ પૂનમ છે. શાસ્ત્ર મુજબ શરદ પૂર્ણિમાના રોજ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine