સાપ્તાહિક રાશિફળ - 17 સેપ્ટેમ્બર થી 23 સેપ્ટેમ્બર સુધી

Last Updated: રવિવાર, 16 સપ્ટેમ્બર 2018 (10:29 IST)
મેષ( aries) - શનિના માર્ગી હોવાથી મેષ રાશિના જાતકોને
માટે શુભ રહેશે.નોકરીમાં તમારી કુશળતાથી પ્રગતિ કરી શકશો. વરિષ્ટ અધિકારી તમારા કામથી પ્રભાવિત થશે જેનું લાભ તમારા વેતનમાં
વધારો કે ઈંસેટિવ ના રૂપમાં મળશે. પાછલા થોડા સમયથી નોકરીમાં સહકર્મિઓના કારણે જે તકલીફ થઈ રહી હતી એ પણ દૂર થશે. તમને તંદુરૂસ્તીનો ધ્યાન રાખવું પડશે. કોઈ નવા કાર્યને શરૂ કરતા અને તેને વચ્ચે જ મૂકવાની ઈચ્છા થશે. ધન ખર્ચ થશે. ચુસ્તી-ફૂર્તિ રહેશે. નવા વિપરીત લિંગી મિત્ર બનવાની શકયતા છે. પરિજનની સાથે આનંદપૂર્વક સમય વીતશે. વિદ્યાર્થી લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયરીમાં રહેશે. તોમાંટિક મૂડ બનશે. ગૃહ્સ્થ જીવનમાં મધુરતા રહેશે. અર્થપૂર્ણ અને સફળ પ્રવાસ કાળ રહેશે. સ્વાસ્થય નરમ રહેશે. અંતિમ દિવસ કષ્ટદાતી રહેશે.

વૃષભ ( Tauras)શનિના માર્ગી હોવું વૃષભ રાશિના જાતકો માટે ભાગ્યવૃદ્ધિના કારક બનશે. અઠવાડિયાની શરૂઆતમાં તમે
બાધા અને મુશ્કેલીઓનો
અનુભવ કરશો. પણ પ્રબળ ઈચ્છાશક્તિના કારણે સખત
મેહનત પછી ફળ તો જરૂર મળશે. મકાન અને વાહનની ચિંતા થઈ શકે છે. અચાનક કોઈ લાભ થશે કે શેયર સટ્ટેબાજીમાં સમજી-વિચારીને કરેલ સાહસ ફાયદો
કરાવી શકે છે. વારસા સાથે સંકળાયેલ
કામનું સમાધાન થઈ શકે છે અને
જો આ સંબંધે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય તો તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે. સાસરિયા પક્ષ કે પત્નીની ચિંતા રહેશે. અઠવાડિયાના મધ્યભાગમાં આનંદ ઉત્સાહથી કોઈ કામ થઈ શકે છે. પત્નીથી લાભ થશે કે એની મદદથી તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરી શકશો. દાંપત્યજીવનમાં તાલમેલ સારું રહેશે અને તમે એક બીજાનું
દાયિત્વ નિભાવવામાં સફળ થશો. અઠવાડિયાના અંતિમ ભાગ શુભ રહેશે પરંતુ થોડી અસ્થિરતા કે અવરોધ સાથે માનસિક દુવિધાનો પણ અનુભવ કરશો. આ અઠવાડિયામાં ગણપતિની ઉપાસના કરવાથી લાભ થશે. વિદ્યાર્થી વર્ગ માટે શુભ સમય કહી શકો છો.

મિથુન (gemeini)-
મિથુન રાશિ માટે શનિનો માર્ગી થવું મિશ્ર પરિણામ આપશે. તમે નિયમિતતાથી વધારે આવક પ્રાપ્ત કરવા માટે નવી યોજના બનાવશો અને તમારા નેટવર્કમાં વિસ્તારના પ્રયાસ કરશો. એવી શકયતા છે . લગ્નના ઈચ્છુક જાતકો માટે નવા સંબંધો કે કોઈ વાત ચાલી રહી હોય તો એમાં પ્રગતિ થઈ શકે છે. પ્રેમીઓ માટે પરિજનોથી સ્વીકૃતિ મળવાથી લગન માર્ગ પ્રશસ્ત થશે. સાર્વજનિક જીવનમાં તમે સક્રિય રહેશો. અને તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. અચાનક આર્થિક લાભની આશા રાખી શકો છોૢ કોઈ નવી વસ્તુ અને સોના ચાંદી કે ઘરેણાની
ખરીદી થશે. તમારી વાતોના જાદૂ ચાલશે. જે માર્કેટિંગથી સંકળાયેલા
એમની વાતથી બીજાને પ્રભવિત કરી તમારા કામ સારી રીતે કરશે. પરિવારમાં કશુક શુભ થવાની શકયતા છે. શેયર માર્કેટમાં પણ લાભ થઈ શકે છે. સ્વાસ્થયની વાત કરીએ તો
આંખોમાં પીડા થઈ શકે છે. વારસા સંબંધી કોઈ પણ કામ અત્યારે શક્ય છે. નોકરીયાત લોકોના વેતનમાં વૃદ્ધિ પુરસ્કાર અને પ્રોત્સાહનના રૂપમાં લાભ થશે. અઠવાડિયાના ઉતરાર્ધ તમને કામમાં અવરોધ અને મોડેથી અનુભવ કરાવશે. આ સમય કૂતરાઓને રોટલી ખવડાવવાથી મુશ્કેલીઓ ઘટી શકે છે.

કર્ક (cancer) - શનિના માર્ગી થવાના કારણે
કર્ક રાશિના જાતકોને કાનૂની વિવાદોમાં રાહત મળવાની આશા છે. ખાસ શરૂઆતી અને મધ્યભાગ તમારા માટે બધ પ્રકારથી ઉત્તમ રહેશે.ખાસ કરીને શરૂઆતી અને મધ્યભાગ તમારા માટે બધા પ્રકારથી ઉત્તમ રહેશે. અત્યારે ગુરૂ અને રાહુ આંશિક માં છે પરંતુ એક બીજાથી દૂર હોવાથી અત્યારે બધા કામમાં મુશ્કેલી ઓછી થશે. પરિવાર અને જીવનસાથીના સાથ પણ સુખમય જુજરશે. તમારા આર્થિક અને ઉધાર વસૂલીના બધા કામ સારી રીતે પૂરા થશે. એક વાત યાદ રાખો લે આ
આખા વર્ષ તમે શેયત બજારમાં જોખમ ના ઉઠાવો નહી તો લાખો ના હજાર થતા સમય નહી લાગશે. નોકરીમાં તમારી કુશળતાથી પ્રગતિ કરી શકશો. વરિષ્ટ અધિકારી તમારા કામથી પ્રભાવિત થશે જેનું લાભ તમારા વેતનમાં
વધારો કે ઈંસેટિવ ના રૂપમાં મળશે. પાછલા થોડા સમયથી નોકરીમાં સહકર્મિઓના કારણે જે તકલીફ થઈ રહી હતી એ પણ દૂર થશે. જીવનસાથી સાથે મધુત પળના આનંદ લેવાના અવસર મળશે. પ્રિય માણસ સામે પ્રેમ પ્રસ્તાવ રાખાવા નએ ડેટિંગ પર જવાના અનૂકૂળ સમય છે . તમે મિત્ર મંડળી સાથે સારું સમય ગુજારશો અઠવાડિયાના અંતિમ બે દિવસ તમે ચિંતા સતાવી શકે છે. અને સ્વાસ્થ્યને લઈને શિકાયત રહી શકે છે.


સિંહ ( leo) - શનિના માર્ગી થવાના કારણે સિંહ રાશિના લોકોને લાભ અને શુભ પરિણામો મેળવશે.તમારી આવકની માત્રા સારી રહેશે. પરંતુ ખ્રચ વધારે હોવાથી તમારા હાથમાં રોકડ નહી રહેશે. વર્તમાન સમયમાં ખાસ કરીને કોર્ટ સંબંધી વિષયો પર વધારે ખર્ચ અપ્રત્યાશિત રૂપથી વધાવથી પણ પરિણામ અપેક્ષા મુજબ ન મળવ આથી તમારી નિરાશા થઈ શકે છે. સરકાત સબંધી કામ અને સેલ્સ ટેક્સ અને ઈનકમ ટેક્સના વિષયમાં તપાસ થશે અને તમારા કાનૂનના જાળમાં આવી જવાની શકયતા છે. આ અઠવાડડિયાનું મધ્ય ભાગ તમારા માટે વધારે શુભ રહેશે. આવક વૃદ્ધિની યોજના , ઉધારી , લોન વગેરે કાર્ય શક્ય હોય તો આ સમયમાં પૂરા કરી લો. અઠવાડિયાના અંતિમ ભાગમાં તમારા કામમાં અચાનક કોઈ અવરોધ આવશે. તમારા કામ વચ્ચમાં જ અઠકી જશે. જીવનસાથીથી સંબંધોમાં પણ અસંતોષ રહેશે. લગ્ન માટે વિચાર કરી રહ્યા અપરિણીત જાતકો ને પણ મોડું થઈ શકે છે. કયાં વાત ચાલી હોય તો નકારાત્મક જવાન આવવાની શકયતા છે. ભાગીદારી માં પણ સંભળવું પડશે.

કન્યા (virgo) - શનિના માર્ગી થવા કન્યા રાશિના લોકો માટે ફાયદાકારક છે. આ સમય ગુરૂ અને રાહુના આંશિક રીતે એક બીજાથી દૂર નિકળી જવાથી ગુરૂના બળ વધશે. આથી પ્રાપર્ટી સંબંધી અઠકેલા કાર્યનું સમાધાન નિકળશે. લગ્ન માટે ઉત્સુક જાતક ને જીવનસાથીની શોધ પૂરી થશે. હૃદયની ઉદાસીનતા કે અશાંતિ પણ ઓછી થશે. જે લોકો ને હૃદયની તકલીફ છે એને દુખાવો ઓચું થશે. માતાની તબીયતમાં સુધાર થશે. પરંતુ અત્યારે પણ શનિના વક્રી થવાથી વિદ્યાર્થીઓ માટ થોડી તકલીફ રહેશે. થોડી વધારે મેહનત અને ધીરજ તમને નિશ્ચિત રૂપથી સફળતા દિલાવશે. સુધી શનિવારે પીપળના ઝાડ નીચે તલનું દીપક કરો. આથી તમારી તકલીફ ઓછી થશે. નોકરીયાત જાતક પણ આગળ વધવા માટે
આ ઉપાય કરો.

તુલા ( libra)
- શનિના માર્ગી થઈ તુલા રાશિના લોકોનો માનસિક તનાવ ખત્મ અને રાહત થશે. તમારા જમીન -મકાન અને વાહન સંબંધી કામનું થોડું સમાધાન થઈ શકે. લાંબા સમયથી રોકાયેલા કાર્ય પૂરા થશે કે એ દિશામાં સકારાત્મક ગતિવિધિ થશે.અઠવાડિયાની શરૂઆત સમયમાં ધંધા કે નોકરીના પ્રયોજનથી યાત્રાના કાર્યક્રમ બનશે. વર્તમાન સમયમાં ગુરૂમાર્ગી હોવાથી રાહુથી આંશિક દૂર હોવાથી તમે કોઈ મહ્ત્વપૂર્ણ નિર્ણય લેશો કે નવા કાર્ય કરી શકશો. નવા કાર્યથી તમે લાભ થશે. આ સમય ભાઈ બહેનની મદદ મળતી રહેશે. પણ અઠવાડિયાના અંતિમ ભાગમાં તમારી બેચેની થોડી વધશે અને કાર્યમાં અવરોધ ઉભુ થશે. અચાનક કોઈ ફેરબદલ થશે. પણ અત્યારે પણ તમને શેયર માર્કેટ કે લૉટરી વગેરેથી દૂર રહેવાની સલાગ ગણેશજી આપી રહ્યા છે. પ્રેમ સંબંધના પણ અચાનક તૂટવાથી નવા સંબંધ બનવાની સ્થિતિ બની રહેશે. વિદ્યાર્થીઓ માટે પણ અવરોધ જનક સ્થિતિ રહેશે. અને પ્રવેશના કાર્યમાં પણ મોડુ થઈ શકે છે. અચાનક ડ્રોપ લેવાની સ્થિતિ પણ બની શકે છે.

વૃશ્ચિક (scorpio) - વૃશ્ચિક રાશિના જાતકોને નૌકરીમાં પ્રમોશન મળશે અને ધંધામાં લાભની પ્રાપ્તિ થશે. આથી કોઈ મોટું ફેરબદલ નહી થશે. આ અઠવાડિયા તમને પરિવાર માટે થોડું સમય આપવું પડશે. આર્થિક કાર્યક્રમ શુભ થશે. પાછલા થોડા સમયથી જે આર્થિક ભૂલ તમે કરી રહ્યા છો કે આર્થિક ખેંચતાણના અનુભવ કરી રહ્યા હતા કે પરિવારમાં કોઈના સાથે વાદ-વિવાદ ચાલીતા હતા એનું સમાધાન આવશે. તમે શાંતિથી બેસીને ખુલા દિલથી કોઈ વિષયમાં ચર્ચા કરશો. અત્યારે ગુરૂ રાહુથી ઘણુ દૂર નિકળી ગયુંક હ્હે. એના કારણે સંતાન સંબંધી ચિંતા ઓછી થશે. વિદ્યાર્થીઓને પણ અધ્યયનમાં એના જવાથી વિઘ્ન દૂર થશે. પ્રેમ સંબંધમાં ખાસ કરીને તમને પાછલા થોડા સમયથી જે કડાવા અનુભવ થયા છે , તમારી સાથી કોઈએ દગો કર્યા હોય
, વિશ્વાસ રોડ્યું હોય કે જાણા-અજાણા માં કોઈ તમારું દિલ તૂટ્યા હોય તો એવે અનુભવને ભૂલીને આગળ વધો. આવતું સમયમાં તમે જરૂર દિલને સમજતી માણસ મળશે. પ્રાપર્ટીની ખરીદ-વેચમાં અત્યારે થોડા સમય ઈંતજાર કરો. અઠવાડિયાના અંતિમ ભાગમાં કામમાં અવરોધ અને હૃદયમાં બેચેની થઈ શકે છે.


ધનુ(sagittarius) - શનિ ધનુરાશિમાં ગોચર થઈ રહ્યું છે અને હવે તે વળાંક સાથે માગી બન્યા છે, શરૂઆતના બે દિવસ શુભ અને આધ્યાતમિક વિચાર સાથે માનસિક શાંતિ અને આનંદ સાથે જશે. નોકરી કે ધંધાથી સંબંધિત કાર્ય કરી શકશો. અઠવાડિયાના મધ્ય ભાગ પણ તમે પ્રસન્નતાના અનુભવ કરાવશે. પરિવારમાં આવકની માત્રા વધશે . કોઈ નવી વસ્તુની ખરીદ થવા શકયતા પણ છે. કોઈ શુભ આયોજનમાં ઉપસ્થિત રહેશો કે પરિવારમાં ધાર્મિક કાર્યક્રમના આયોજન થઈ શકે. સાસરા પક્ષમાં તમારું સમ્માન વધશે એવું કાર્ય સંપન્ન થશે. આખરે બે દિવસોમાં તમારા કોઈ મહ્ત્વપૂર્ણ કાર્યમાં અચાનક ફેરબદલ થશે કે અવરોધ ના કારણે અઠકાઈ જવાની શક્યતા રહેશે. નોકરી કે ધંધાના કામ માટે કયાં બહાર જશો ભાઈ -બહેનથી મતભેદ વધશે અને અત્યારે કોઈ મોટા લાભની આશા ન રાખો.

મકર capricorn- શનિના માર્ગી થવાની સાથે મકર રાશિના જાતકોના જીવનમાં આવી રહી પરેશાનીઓ ખત્મ થશે. જેના પ્રભાવ તમારા મિત્રો પરિવાર ભાગીદાર સાથે સાર્વજનિક જીવનથી સંકળાયેલા સંબંધ પર પડશે. જે જાતક ને પિત્તની સમસ્યા છે એને ખાવા-પીવામાં સાવધાની રાખવી પડશે. આ અઠવાડિયા સમયે પરિવારવાળા સાથે જરૂરતથી વધારે વિવાદમાં ન પડવું. તમારા બાળકનું ભણતરનું ખર્ચમાં વૃદ્ધિ થશે. એના પ્રવેશથી સંબંધીત દોડ-ધામમાં વધારો થશે. નાના ભાઈ-બહેનની ભણતરનું ખર્ચમાં વૃદ્ધિ થશે. શેયર બજારામાં કામ કરતા જાતકો સિવાય મકાન -વાહન નું ખરીદ-વેચ કરતા જાતકોને ચિંતા અબે ખર્ચના અનુભવ થશે. કોઈ સથે ગેરસમજના કારણે મનમોટાવ ન હોય એનું ખાસ ધ્યાન રાખો. માતાની તબીયતનું ખાસ ધ્યાન રાખવું પડશે. સંતાનને પ્રતિ પ્રેમમાં વૃદ્ધિ થશે. ક્યાં ધાર્મિક યાત્રા પર જવાની ઈચ્છા થશે અને પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેવાથી ઈચ્છા પૂરી કરી શકશો. સંતાનની માંગ પૂરી કરવા માટે તમને વધારે મેહનત કરશો.

કુંભ Aquarius- શનિના માર્ગી થવા કુંભ રાશિના લોકો માટે સારા પરિણામ આપ્યા છે. મિત્રોના સહયોગ ઉત્તમ રહેશે. મોટા ભાઈ બહેનને પણ મદદ કરવા માટે તૈયાર રહેવાથી તમારું માન આનંદિત રહેશે. તમારા મોટા મિત્રો સાથે ગુરૂજનો માટે
ખર્ચ કરવું પડશે. ગુરૂ પૂર્ણિમાના દિવસે તમને ગુરૂજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. તમારા કામમાં પ્રગતિ થશે અને તમારા સ્વાસ્થયમાં સુધાર આવશે. સરકારી કામમાં થોડી પરેશાની ઉભી થશે. તમારા પ્રિય સાથે દૂર સ્થાન પર ફરવા માટે જવાના કાર્યક્ર્મ બનાવી શકે છે. ફરવાનું ખાવા- પીવાનું પર ખર્ચની માત્રા વધારે રહી શકે છે. આ સમય તમારા પ્રિયજનના સ્વભાવમાં અહમ વધી શકે છે જેના કારણે થોડા મતભેદ પણ ઉભા થશે.


મીન pisces- આ અઠવાડિયાના વિદ્યાર્થીઓ માટે વર્તમાન સમય બધા પ્રકારથી ઉત્તમ જોવાઈ રહ્યા છે. તમારી બુદ્ધિના ઉપયોગ થી તમે સહી અર્થમાં ઉલ્લેખનીય પ્રગતિ કરી શકશો. પ્રતિયોગી પરીક્ષામાં તમે ઉત્તમથી ઉત્તમ પ્રદર્શન કરી શકશો. જે વિદ્યાર્થીઓને માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવામાં પરેશાની આવી રહી છે કે ઉચ્ચ અધ્યયાન માટે પ્રાયાસ કરી રહ્યા છે. જાતકો ને વીજા કે પ્રવેશ સંબંધી પરેશાની હોય તો એમનું નિરાકરણ થશે . અઠવાડિયાના પૂર્વાર્ધ અને મધ્યભાગ તમારા માટે વધારે શુભ રહેશે. આ અઠવાડિયા તમને આર્થિક પરેશાની ઓછી થશે. નોકરીમાં પ્રતિસ્પર્ધાના કારણે થોડી મુશેકેલી સહેવી કરવી પડશે. સહકર્મીઓના સહયોગ નહી મળી રહ્યા છે. એવું અનુભવ થશે. આમ તો તમામ વિપરીઅ વાતાવરણામાં તમને બૉસનું સહયોગ મળતા રહેવાથી તમે આત્મવિશ્વાસ સાથે કામ કરી શકો.



આ પણ વાંચો :