15 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ બે રાશિને મળશે શુભ સમાચાર (15/02/2018)

ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2018 (02:01 IST)


મેષ: આજે મેષ રાશિને સ્વભાવ ચંચળ રહેશે.આજે ચોથા ભાવનો સ્વામી આઠમાં ભાવમાં રહેશે.તમારી રાશિનો ચંદ્રમા આઠમાં ભાવમાં રહેશે.આજે તમે મજાકના મૂડમાં રહેશે.ધ્યાન રાખો કે કોઈ વિવાદ ન થઈ જાય.કામકાજમાં આજે તમારો દિવસ સામાન્ય રેહશે.આજે તમારે સાવધાન રહેવુ પડશે.

વૃષભ: આધિકારીઓ તમારી ખુશીનું કારણ બની શકે છે.તેના પર થોડુ ગહન રીતે વિચારજો.આજે કંઈક એવુ કરવુ પડશે જેનાથી મોટો ફાયદો થાય.આજે ફાયદો થશે પણ થોડી પરેશાની રહેશે.આજનો ચંદ્રમા તમારી રાશિમાં રહેશે.માતા-પિતાનો સહયોગ મળશે.વિચારેલા કામ પુરા થશે. આજનો દિવસ તમારા માટે શુભ રહેશે.સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીથુન: આજે સવાર સવારમાં કોઈ મોટી મુસિબત આવી પડશે.તમારી રાશિનાં ચંદ્રમાં આજે છઠ્ઠા ભાવમાં રહેશે.નિમ્ન રાશિનો ચંદ્રમા આજે તમને નુકસાન કરાવી શકે છે. તમે બીજાના કામમા દખલ ન આપો તે તમારા માટે સારુ છે. પોતાના કામમાં ધ્યાન આપો.નાના પણ લાભ દાયક યાત્રા થઈ શકે છે.મિત્રો સાથે મુલાકાત થવાના યોગ છે.

astrology

કર્ક સિંહ અને કન્યા રાશિ માટે આગળ ક્લિક કરો આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Solar Eclipse 2918 - 15 ફેબ્રુઆરીના રોજ પડી રહ્યુ છે પ્રથમ સૂર્યગ્રહણ.. આ છે ગ્રહણનો સમય

વર્ષ 2018 નુ પ્રથમ સૂર્ય ગ્રહણ 15 ફેબ્રુઆરી 2018ના રોજ પડશે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી ...

news

Weekly Astro -સાપ્તાહિક રાશિફળ (12 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધીનું રાશિફ્ળ)

નમસ્કાર વેબદુનિયા ગુજરાતીના જ્યોતિષ લાઈવમાં આપનુ સ્વાગત છે.. મિત્રો આજથી નવુ અઠવાડિયુ શરૂ ...

news

રવિવારે સાંજે કરો આ કામ, માતા લક્ષ્મી પોતે આવશે તમારા દ્વારે

જ્યારે માતા લક્ષ્મી કોઈથી રિસાઈ જાય છે તો તેને મનાવવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે, પરંતુ અશક્ય ...

news

સાપ્તાહિક રાશિફળ 12 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી

મેષ(Aries) - આ સમયે બુધ વક્રી થઈને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમારા માટે એટલું ...