20 જાન્યુઆરીનું રાશિફળ - જાણો આજે કેવો રહેશે તમારો દિવસ (20-01-2018)

શનિવાર, 20 જાન્યુઆરી 2018 (08:31 IST)

મેષ - આર્થિક નુકશાન ઉઠાવવુ પડશે. પ્રતિકૂળ પરિસ્થિતિયોનો અનુભવ થશે. લેવડદેવડની સમસ્યા આવશે.  આજે તમને મશીનરીથી સાચવવુ પડશે. શુભ અંક 1 શુભ રંગ મરૂણ 
 
વૃષ - મનમાં અસંતોષની ભાવના આવી શકે છે. સ્ટુડેંટ્સને યોગ્યતાના આધાર પર પરિણામ મળશે. સાંજે મિત્રો સાથે પાર્ટી કરશો.. શુભ અંક 7 શુભ રંગ ગ્રે 
 
મિથુન - પારિવારિક અસહમતિથી ગૃહક્લેશ થશે. પરિજનોને ઠેસ પહોંચશે. અપમાનિત થવાના યોગ છે. આરોગ્ય પર નેગેટિવ પ્રભાવ પડશે. શુભ અંક 6 શુભ રંગ ગુલાબી 
 
કર્ક - લોકપ્રિયતા અને ક્ષમતાઓમાં વધારો થશે.  ગુણવત્તાની પ્રશંસા થશે. મહત્વપૂર્ણ નિર્ણય લેશો. નવી પરિયોજનાઓની શરૂઆત થશે. શુભ અંક 3 શુભ રંગ પીળો 
 
સિંહ - સાંસારિક મામલાથી પ્રસન્નતા રહેશે. મોટા આર્થિક ફાયદા થવાના યોગ છે. સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત થશે. પેટની સમસ્યા સતાવશે. આજનો આપનો શુભ અંક 2 શુભ રંગ છે સફેદ 
કન્યા - પ્રયાસ સફળ રહેશે. આધ્યાત્મિક શક્તિઓને શોધવાનો પ્રયાસ કરો. વિરોધી ષડયંત્ર કરશે. ચાપલૂસ પીઠ પાછળ વાર કરશે. આજનો આપનો શુભ અંક 6 શુભ રંગ છે ગુલાબી 
 
તુલા જોખમપૂર્ણ સોદામાં નુકશાન થશે. મહત્વપૂર્ણ નિર્ણય અટકી જશે. યાત્રામાં સમસ્યા આવશે. નવી યોજનાઓ માટે સમય યોગ્ય નથી. આજનો આપનો શુભ અંક છે 7 અને શુભ રંગ છે ગ્રે 
 
વૃશ્ચિક - નવી પરિયોજનાઓની શરૂઆત થશે. નાણાકીય રોકાણમાં સફળ રહેશો. બીમારીઓથી મુક્તિ મળશે. શુભ અંક છે 1 શુભ રંગ છે મરૂણ

ધનુ - વ્યવસાય પરિવર્તનના યોગ છે. ઋણ પ્રાપ્તિમાં સફળ રહેશો. નાણાકીય રોકાણ માટે રિસ્ક ઉઠાવશો. સોશિયલ વર્કમાં ભાગ લેશો.  શુભ અંક 4 શુભ રંગ છે આસમાની 
 
મકર - પૂર્વ નિયોજીત યોજના સફળ થશે. પરિસ્થિતિયો વશ પરિણામ મળશે. વડીલોની મદદ મળશે. ફેમિલી ફંક્શન સંપન્ન થશે. શુભ અંક 9 શુભ રંગ છે નારંગી 
કુંભ - સમય પ્રતિકૂળ છે. નવી પરિયોજનાઓમાં નિષ્ફળ રહેશો.  રોકાણ કરવાથી બચો. અપમાનનો સામનો કરવો પડશે. તેથી સાવધ રહો. શુભ અંક 9 શુભ રંગ નારંગી. 
 
મીન - તમારા લગ્ન જીવનમાં વિવાદ થવાના યોગ છે.  યાત્રા પર જઈ શકો છો. સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરશે.  શુભ અંક 4 શુભ રંગ આસમાની. આ પણ વાંચો :  
રાશિફળ આર્થિક નુકશાન. સ્ટુડેંટ્સને યોગ્યતા રાશિ ભવિષ્ય 2017 મેષ રાશિફળ 2017 વૃષભ રાશિફળ મિથુન રાશિફળ કર્ક રાશિફળ કન્યા રાશિફળ સિંહ રાશિફળ વૃશ્ચિક રાશિફળ ધનુ રાશિફળ મીન રાશિફળ કુંભ રાશિફળ જાણો કુંડળી કુંડળી દોષ મંગળ દોષ ગ્રહ પત્રિકા વિશે. તમારુ વાર્ષિક ભવિષ્ય. માસિક ભવિષ્ય દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ Todays Astro Kundali Dosh Bhavishyafal In Gujarati Free Daily Predictions Astrology 2017 In Gujarati Daily Rashifal Gujarati Daily Astro In Gujarati

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

દુર્ભાગ્ય પીછો નથી છોડી રહ્યુ તો કરો આ એક નાનકડો ઉપાય

દુર્ભાગ્ય પીછો નથી છોડી રહ્યુ કે તમારા કામ બગડતા જઈ રહ્યા છે તો જ્યોતિષ મુજબ તેનુ કારણ ...

news

Webdunia Jyotish- તલ ભવિષ્ય - સ્ત્રીના શરીર પરનું તલ તેનુ ભાગ્ય નક્કી કરે છે( જાણવા માટે વીડિયો જરૂર જુઓ)

કાજળનું ટપકું તો એકવાર ભૂંસી પણ શકાય છે. પણ ચહેરાના તલ અથવા તો શરીરના કોઈ પણ અંગના તલ ...

news

એક ઘર હો સપનો કા... પોતાનુ ઘર ખરીદવા માંગો છો તો અપનાવો આ ઉપાય

ક્યારેક આપણી ગ્રહ દોષોને કારણે યોગ બનતા નથી તો ક્યારેક આપણી ફાઈનાસિયલ કંડીશન અવરોધ બની ...

news

ટોટકા - ધનવાન બનવા માંગો છો તો અપનાવો આ ઉપાય

ધનવાન બનવાની ઈચ્છા સૌની હોય છે, તમારી પણ હશે. વિચારતા હશો કે કોઈ ઉપાય મળી જાય જેનાથી ...