Widgets Magazine
Widgets Magazine

સાપ્તાહિક રાશિફળ 12 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી

રવિવાર, 11 ફેબ્રુઆરી 2018 (08:45 IST)

Widgets Magazine

 
કર્ક cancer- અઠવાડિ યાના પૂર્વાર્ધમાં તમને કોઈ પ્રવાસ યાત્રા પર જવાના સંયોગ ઉભા થશે. વિત્તીય લાભની પ્રબળ શકયતા રહેશે. જે લોકો કમ્યુનિકેશન, સાહિત્ય, મીડિયા  લેખનના કામથી સંકળાયેલા એને સામાન્યથી બમણું લાભ થઈ શકે છે. પડોશી સાથે કે કામકાજના સ્થાન પર નજીક બેસતા સહકર્મીઓ સાથે સંબંધોમાં ઘણિષ્ઠા આવશે. હૃદયમાં થોડી અશાંતિનો અનુભવ કરશે જેનાથી નિર્ણય લેવાની શક્તિ થોડી ક્ષીણ થઈ રહી છે એવું પ્રતીત થશે. યાત્રા પર ખર્ચ થશે. કોઈના કારણથી માતાથી દૂર રહેવાના પ્રસંગ બની શકે છે. વિદેશમાં તમારા કમયુનિકેશન વધશે અને વિદેશ કે દૂર સ્થાનના કામ કરે છે તો નવા ઓર્ડર કે વિસ્તાર હોવા વગેરેની પ્રબળ શકયતા બનશે. જમીન -મકાન વાહનની ખરીદી બિક્રીથી ફાયદા હોવાની આશા અત્યારે ન રાખો. અઠવાડિયાનો ઉતરાર્ધમાં સંતાન સંબંધી કામ પાછળ મૂકવૂ પડશે જેના કારણે મનની નિરાશાના ભાવ ઉભું થશે. 
 
સિંહ leo- આ અઠવાડિયાના પૂર્વાર્ધ તમારા માટે આનંદ ઉત્સાહ અને પરિવારમાં સુખ શાંતિથી વીતશેૢ. જે લોકોને મધુમેહ, જાડાપણ અને હૃદયથી સંબંધિત રોગ છે , એને ખાવા-પીવામાં ખાસ સાવધાની રાખવી જોઈએ. પરિવારમાં ખુશીનો વાતાવરણ બનશે. ભાઈ-બેન સાથે અને પરિવારના સાથે ક્યા યાતા પર જવાના યોગ બનશે. થોડી ચિંતા થશે. નિરાશા અને માનસિક વ્યાકુલતા વધી શકે છે . આ સમયે કોઈ પણ પ્રકારનો મહત્વપૂર્ણ નિર્ણય ન લો. અઠવાડિયાનો અંતિમ દિવસે વિદ્યાર્થી મિત્રો માટે ભવિષ્ય થી સંબંધિત મહ્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે અનૂકૂળ રહેશે . એકાગ્રતા અને આત્મવિશ્વાસ સાથે તમે અધ્યયન કરી શકશો. નોકરીમાં બૉસની તરફથી  તમને સહયોગ મળસ્ગે વ્યાપારમાં આવક વધશે. 
 
કન્યા virgo- આ સમયે આંખોની તકલીફ હોવાની શકયતા છે . તમને સ્વાસ્થય સંબંધી સમસ્યા કે માનહાનિ થઈ એવી કોઈ વિષય પર લિપ્ત રહેશો-રાહુ-બુધની યુતિ તમને બુદ્ધિઅને પણ ભ્રમિત કરશે. તમે બીજાને ઠગવાના પ્રયત્ન કરશો પણ આવું પણ થઈ શકે કે બીજાને ઠગવાના ચક્કરમાં પોતે જ ઠગાઈ જશો. જરૂરતથી વધારે લોભ થી બચવું. અઠવાડિયાના પૂર્વાર્ધમાં તમે સુખ શાંતિથી સમય વ્યતીત કરી શકો છો. તમારા બધા કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થશે. પરિવારમાં શાંતિથી સમય વ્યતીત કરી શકશો. મિત્રોના સહયોગ પણ મળી શકે છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ બની શકે છે. અઠવાડિયાના ઉતરાર્ધમાં તમને ગુસ્સા આવેશના કારણે કોઈ કામ બગડશે કે અધૂરો રહી જશે એવીશકયતા હોવાથી સંયમિત રહો. નાની-મોટી યાત્રાના યોગ પણ બનશે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (11-2-2018)

મેષ - સારા લોકોથી મુલાકાત થઈ શકે છે, જે તમારા હિતચિંતક રહેશે. વિચારોમાં સકારાત્મકતા અને ...

news

જ્યોતિષ શાસ્ત્ર - આ 3 રાશિઓની મહિલાઓના દિવાના બની જાય છે પુરૂષ અને કરી દે છે બધુ જ ન્યોછાવર

જ્યોતિષ મુજબ 12 રાશિયોના ગુણના આધાર પર પણ વર્ગીકરણ કરવામાં આવ્યુ છે. જ્યોતિષ મુજબ સ્ત્રી ...

news

Weekly Astro - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયું (05-02-2018 થી 11-02-2018 સુધી)

આપની મનોદશા મૂંઝવણભરી રહેશે . આવક-જાવક સમતોલ રાખવા મુશ્કેલ બની જશે તેથી. ખર્ચા પર અંકુશ ...

news

આજનું ભવિષ્ય- જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 5/02/2018

મેષ (અ.લ.ઇ): પરિવારમા શુભ સમાચારથી ખુશીઓ વધશે. જીવનસાથીના વિચારો સાથે મૈત્રી કરો. ધંધાકિય ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine