ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

પપ્પાની ટાઈ

અજયના પપ્પાના ગળામાં ટાઈ બાંધેલી જોઈ તો તેમણે પૂછ્યુ કે - પપ્પા શું છે ?
તેના પપ્પાએ હસીને જવાબ ટાળી દીધો.
અજય બોલ્યો - પપ્પા, હું સમજી ગયો. મમ્મીએ નાક લૂંછવા માટે ગળામાં કપડું બાંધી દીધુ છે.