શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

હાથી અને ઉંદરની લડાઈ

એકવાર હાથી અને ઉંદર વચ્ચે લડાઈ થઈ ગઈ. હાથી ઉંદરને મારવા દોડ્યો. ઉંદર દરમાં ઘૂસી ગયો. થોડી વારમાં ઉંદર પોતાના પગ બહાર કાઢીને ઉભો રહી ગયો.

બીજા ઉંદરે કહ્ય - તુ આ શુ કરી રહ્યો છુ ?
પહેલો ઉંદર - હાથીને અંગૂઠો બતાવી રહ્યો છુ.