જમવાનુ બનાવવાનો ફાયદો

પારૂલ ચૌધરી|

નિર્મળા - કેમ બહેન, પોતાના હાથની રસોઈ બનાવવાનો કોઈ ફાયદો ખરો ?
વિમલા - ઘણો જ ફાયદો થાય છે. મારા પતિ પહેલા જેટલુ ખાતા હતા હવે તેનાથી અડધુ પણ નથી ખાતા.આ પણ વાંચો :