શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By પારૂલ ચૌધરી|

જમવાનુ બનાવવાનો ફાયદો

નિર્મળા - કેમ બહેન, પોતાના હાથની રસોઈ બનાવવાનો કોઈ ફાયદો ખરો ?
વિમલા - ઘણો જ ફાયદો થાય છે. મારા પતિ પહેલા જેટલુ ખાતા હતા હવે તેનાથી અડધુ પણ નથી ખાતા.