શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય
Written By કલ્યાણી દેશમુખ|

આવ્યો રે વરસાદ....

N.D
આવ્યો રે વરસાદ, લાવ્યો પાણીનો પ્રસાદ
ઠેર ઠેર વરસ્યો છતાં થાક્યો ન વરસાદ

બહાર ્વા મળે નહી તેથી મોટેરાંઓને ત્રાસ
બાળકોને મળે પલળવાએટલે વ્હાલો ે વરસાદ

ઝરમર-ઝરમર વરસે ત્યારે ન્હાવાંની મજા પડે
ધોધમાર વરસે ત્યારે છબ-છબ કરવાની મજા પડે

રોજ ન્હાવાંનો જોર આવે છે એવો આવે મમ્મીનો સાદ
વરસાદમાં ના પાડવા છતાં ન્હાવાથી કેવો મળે પ્રસાદ

વરસાદથી થાય લીલાંછમ ખેતરોને લીલુછમ ઘાસ
જો ના પડે તો થાય ખેડૂતોને ત્રાસ એટલે વ્હાલો છે વરસાદ