અકબર બીરબલ - બીરબલનો જવાબ સાંભળી અકબર થયા ચૂપ !

શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (10:31 IST)

Widgets Magazine

એક સમયની વાત છે એક માણસને પોપટમાં ખૂબ રૂચિ હતી. એ એણે પકડતો , સિખડાવતિ અને પોપટના શૌકીન માણસોને સારા મૂલ્યે વેચી આપતો. 
 
એક વાર એના હાથે એક ખૂબ સુંદર પોપટ આવી ગયા. એણે પોપટની સારી-સારી વાતો સિખડાવી અને બોલવું શીખડાવયું. તેણે એ લઈને અકબરના દરબારમાં ગયા. દરબારમાં પોપટના માલિકે પૂછ્યું જણાઓ "આ કોનું દરબાર છે " પોપટ બોલું આ અકબરના દરબાર છે. આ સાંભળીને  અકબર ખોબ ખુશ થયા. એ એ માણસથી બોલ્યા , મને આ પોપટ જોઈએ , બોલે આની શું મૂલ્ય માંગો છો. એ બોલ્યું જહાપનાહ આ બધુ તમારા જ છે. તમે જે મંજૂર હોય આપી દો. અકબરને એના જવાબ પસંદ અવ્યું અને અકબરે એને સારા મૂલ્ય આપીને પોપટને ખરીદી લીધું. 
 
મહારાજા અકબરે પોપટ માટે રહેવાની સારી સગવડ કરી આપી. એને ખોબ સુરક્ષાના વચ્ચે રખાયું . અને કહ્યું કે આ પોપટને કઈ પણ થવું ન જોઈએ. જો કોઈને પણ આ પોપટની મૌતની ખબર મને આપશે હું એને ફાંસી પર લટકાવી નાખીશ . હવે પોપટના ખૂબ ધ્યાનથી રખાયું  , પણ એક વાર પોપટ મૃત્યું પામ્યું . પણ હવે આ સૂચના મહારાજને કોણ આપો. રખવાળા ખૂબ પરેશાન હતો. ત્યારે એક માણસે કહ્યું કે બીરબલ અમારી મદદ કરશે. આ કહીને એને બીરબલમે બધી વાત કહી અને તેનાથી મદદ માંગી. 
 
બીરબલે રખવાળાને કહ્યું કે તમે જાઓ મહારાજને પોપટની ખબર હું આપીશ . બીરબલ બીજા દીવસે મહારાજ પાસે ગયું અને કહેવા લાગ્યા અમ્હારાજ તમારા પોપટ ....... અકબર - શું થયું માર પોપટને .... તમારા પોપટ જહાપનાહ . હા.. હા કહો શું ? મહારાજ , તમારા ... કહો તો પોપટને શું થયું .... અકબરે આખરે ધીમે આવાજે બોલ્યું મહારાજ તમારા પોપટ કઈ ખાતું નથી , કઈ પીતું નથી , ના તો કઈ બોલે છે અને ના જ પંખ ઉઠાવે છે.
 
 
 અને  હા એ આંખ પણ નથી ખોલતું .... 
 
 
મહારાજે ગુસ્સામાં બોલ્યું ..તો સીધા કેમ નહી કહેતા કે એ મરી ગયો છે
 
 
બીરબલે - જલ્દીથી જવાબ આપ્યા 
 
મહારાજ મેં તમને એના મૌતની ખબર નથી. આપી 
 
અને મહારાજ પાસે કોઈ જવાબ ન હોતો !! 
  
 
 
 
 
 
 
 
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બીરબલે આવું જવાબ આપ્યા કે અકબર પણ થઈ ગયા ચુપ બાળવાર્તા ગુજરાતી બાળવાર્તા લાકડીનો વાડકો બાળકોની વાર્તા ગુજરાતી ટૂંકી વાર્તા Akbar Birbal Tale Child Storis In Gujarati Short Story In Gujarati Gujarati Child Story. Gujarati Short Stories બાળવાર્તા - શેખ ચલ્લીની વાતો Saikh Chilli Story Gujarat Samachar

Loading comments ...

બાળ જગત

news

Teachers Day - વ્હાલા શિક્ષક

બાળકોનુ વધે જેનાથી જ્ઞાન આગળ કરો એવુ ઉત્થાન એવુ શિક્ષણ આપો જેનાથી તેઓ તમારા પર ...

news

ચંદાને મામા જ શા માટે કહે છે કાકા તાઉ ફૂફા... શા માટે નથી?

તો ચાલો આજે અમે તમને તેનું રહસ્ય જણાવીએ છે. આમ તો પૌરાણિક કથાઓ મુજબ જે સમયે દેવતાઓ અને ...

news

આપ જાણો છો ગણેશ પ્રતિમાનું વિસર્જન કેમ કરવામાં આવે છે ?

ભગવાન શ્રીગણેશને બધા દેવી-દેવતાઓમાં અગ્ર પૂજ્ય માનવામાં આવે છે. ભગવાન ગણેશને બુદ્ધિના ...

news

પંચતંત્રની વાર્તાઓ - હાથી અને 6 આંધળા માણસ

જૂના સમયની વતા છે , કોઈ ગામમાં 6 આંધડા માણસ રહેતા હતા . એક દિવસ ગામવાળોએ એને જણાવ્યા કે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine