ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Modified: શુક્રવાર, 4 નવેમ્બર 2016 (00:04 IST)

પારિવારિક મતભેદને જગ જાહેર ન કરવું

મહાભારત કાલમાં જ્યારે પાંડવ વનવાસ કાળમાં હતા તો તેમનો જીવન કુટીમાં રહીને પસાર કરી રહ્યા હતા. જેના વિશે જ્યારે દુર્યોધનને ખબર પડી તો તેમને પાંડવોને નીચું જોવાવા માટે પૂર્ણ એશવર્યની સાથે વનમાં જવાનો વિચાર કર્યા જેથી એ પાંડવને ઈર્ષ્યાથી બળતો જોવાવી શકે. 
 
જ્યારે દુર્યોધન વન માતે નિકળ્યા. ત્યારે એમના રસ્તામાં ગંધર્વરાજથી મુલાકાત થઈ . તે સમયે દુર્યોધને વિચાર્યું કે ગંધર્વરાજને હરાવીને પાંડવોને તેમની તાકાતનો પ્રમાણ આપવાનો સારો વસર છે. આવું વિચારી તેણે ગંધર્વરાજ પર આક્રમણ કર્યા પણ ગંધર્વરાજ બહુ જ શકતિશાળી હતા. એને દુર્યોધનને હરાવી દીધું અને તેને બંદી બનાવી દીધા. જ્યારે એમની સૂચના પાંડવોને મળી ત્યારે યુદ્ધિષ્ઠિરએ ભાઈઓન એ આદેશ આપ્યું કે જઈને દુર્યોધનને પરત લાવો. આ સાંભળીને ભીમે 
કહ્યું- ભ્રાતા  ! આમ તો દુર્યોધન અમારો ભાઈ છે પણ એ હમેશા અમારું અહિત વિચારે છે તો અમે એમની મદદ શા માટે કરીએ . ત્યારે યુદ્ધિષ્ઠિરએ જવાબ આપ્યું- ભલે ! અમારું અ ને અમારા ભાઈઓની દુશ્મની છે પણ એ અમારા ઘરની વાત છે જેને ! જગ જાહેર ન કરવું ! ખોટું છે. પારિવારિક ઝગડા પરિવારમાં જ રહે એમાં જ પરિવારનો માન છે. એને આ રીતે પ્રદર્શિત કરવું પોર્વજોનો અપમાન છે. મોટા ભાઈની આજ્ઞા માની પાંડવ ગંધર્વરાજથી યુદ્ધ કરીને દુર્યોધનને છોડાવી લાવ્યા. 
 
 
આજકાલ પરિવારમાં ઝગડા વધતા જઈ રહ્યા છે પણ આ સામાન્ય વાત છે પણ એની ચર્ચા બીજાને સામે કરવું ખોટું છે. એનાથી જગ હંસાઈ થાય છે અને પરિવરની નબળાઈ બધાને સામે આવે છે.
 
પરિવારમાં કેટલી પણ દુશમની હોય પણ વિપત્તિમાં હમેશા સગાઓનું સાથ આપવું જોઈએ.  
 
આજકાલ સામાન્ય વાતમાં પરિવારમાં મનમુટાવ થાય પણ જો એમની ખબર બીજાને લાગે છે તો એ તેમનો મજાક ઉડાડે છે. સાથે જ એમનો ફાયદા ઉઠાવેને તમને નુકશાન પણ પહોંચાડી શકે છે. જે રીતે અંગ્રેજોએ આપસી મતભેદનો ફાયદો ઉઠાવીને ઘણા વર્ષોથી અમારા દેશ પર રાજ કર્યું. 
 
પરિવારના ઝગડાની વાતો બીજાના સામે કરવાથી પરિવારની શાખ(પ્રખ્યાત) માટીમાં મળી જાય છે. આથી જ્યાં સુધી કોશિશ કરો પારિવારિક મનમુટાવને પરિવારમાં જ રહેવા દો એમની ચર્ચા કરી પરિવારની નીંવને નબળી ન કરો. 
 
મહાભારતમાં એવી ઘણી ઘટનાઓ છે જે અમે જ્ઞાન આપે છે અમે " વેબદુનિયા ગુજરાતી " આપના માટે એવી રોચક વાર્તાઓ વાંચવા માટે ગુજરાતી વાર્તા પેજ પર કલિક કરો. આ વાર્તા પસંદ આવે તો કમેંટ કરો અને મિત્રો સાથે શેયર કરો .