સક્સેસ મંત્ર- એકાગ્રતાથી કરેલ કામનો પરિણામ પણ સકારાત્મક હોય છે

મંગળવાર, 15 મે 2018 (15:35 IST)

Widgets Magazine

એક વાર રાજાએ તેમના દીકરાને સલાહ આપી કે એ કોઈ યોગ્ય ઋષિથી શિક્ષા-દીક્ષા લેવા જાય. પિતાની આજ્ઞા માનીને દીકરો એક યોગ્ય ઋષિના ઘરે તેનાથી શિપા આપવો આગ્રહ કરવા લાગ્યા. 
tantra mantra
પણ શિક્ષા આપવાથી પહેલા ઋષિએ તેમની પરીક્ષા લેવાના વિચાર્યા. ઋષિએ કીધું કે તમને દીક્ષા આપવાથી પહેલા તમને કે દૂધનો વાડકો લઈને આખા નગરમાં ભ્રમણ કરવું છે અને આ વાતનો ધ્યાન રાખવું કે તેમાં થી દૂધની એક ટીંપા પણ પડવું નહી જોઈએ. 
 
ઋષિની આજ્ઞામુજબ રાજાનો દીકરો આખા નગર ફર્યું વગર દૂધ પડાવ્યા પરત આવ્યો. આ જોઈને ઋષિ બહુ ખુશ થઈ ગયા અને રાજાના દીકરાને તેમનો શિષ્ય બનાવી લીધું. તેણે રાજાના દીકરાથી પૂછ્યું, તમે આવો કેવી રીતે કર્યું ? તેના પર રાજાના દીકરા જવાબ આપ્યું કે પૂરા ધ્યાન અને એકાગ્ર ભાવથી વાડકા પર ધ્યાન લગાવ્યું અને અહીં સુધી આવી પહોંચ્યો. 
 
આ એક મોટું સફળતાનો મંત્ર છે, જ્યારે પણ કોઈ કામ શરૂ કરો તો પૂરા એકાગ્ર ભાવથી તેને કરો હમેશા સફળતા તમારા હાથ લાગશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બાળ જગત

news

Gujarati essay - નારી તું નારાયણી / સ્ત્રી સન્માન

1. મુદ્દા: 1. પરતંત્રતાઅ અને સ્વચંછદતા વચ્ચે અટવાતું નારીજીવન 3. ભારતમાં સ્ત્રીઓની ચડતી ...

news

લૂ-લૂની વાતો

એક હતો દેડકો ખૂબ જ ફુર્તીલો. ચાલે તો મટકી-મટકીને. એક દિવસ લૂ-લૂએ તેને જોયું તો જોતો જ રહી ...

news

Child Story- ડિસ્ની સિંડ્રેલાની સ્ટોરી

બાણપણમાં અમે દાદી-નાનીથી બહુ પરીઓની વાર્તાઓ સાંભળી છે જેમાંથી સિંડ્રેલાની વાર્તા રો અમારી ...

news

શું તમને ખબર છે પહેલી વાર પાણી-પુરી ક્યાં બની ?

વેબદુનિયા ગુજરાતી વાત જો સ્ટ્રીટ ફૂડની હોય તો પહેલું નામ પાણી પુરીનો જ આવે છે. જેને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine