પદ્માવતી’ નો ઈતિહાસ - રાણી પદ્માવતીની સુંદરતા વિશે....

ગુરુવાર, 9 નવેમ્બર 2017 (17:31 IST)

Widgets Magazine

રાણી પદ્મીની ચિતૌડની રાણી હતી. પદ્મિનીને પદ્માવતી નામથી પણ ઓળખાય છે. ૧૨ મી અને ૧૩ મી સદીની મહના ભરાતીય રાણી પદ્માવતીના સાહસ અને ત્યાગની ગૌરવગાથા ઈતિહાસમાં અમર છે . સિંહલ દ્વીપના રાજા ગંધર્વ સેન અને રાણી ચંપાવતીની દીકરી પદ્માવતીનો લગ્ન ચિતૌડના રાજા રતનસિંહ સાથે થયું હતું. 
મહારાણી પદ્માવતી(પદ્મની) મહારાજા રત્નસિંહની 15 પત્નીઓમાંની એક હતી અને રાણી નાગમતી સાથેની તેમની મુખ્ય પત્ની હતી.રાણી પદ્માવતી ખૂબ સુંદર હતી અને તેમની સુંદરતા, તેમની સુંદરતાના વખાણ દૂર-દૂર સુધી હતા. પદ્માવતી પર કવિતા પણ લખેલી છે જેમાં બહુ સારી રીતે પ્રસ્તુત કર્યું છે. રાણી પદ્માવતીની પાસે એક બોલનાર પોપટ "હીરામણી" પણ હતો. રાણી પદ્માવતી સૌંદર્યનો અંબાર હતી. તેમનાં સૌંદર્યની ચારેકોર ચર્ચા થતી હતી.રાણી પદ્માવતીનો શરીર આટલું સુંદર હતો કે જો એ પાણી પણ પીતી હતી તો તેમના ગળાની અંદરથી પાણી જોઈ શકાય. જો એ પાન ખાતી તો પાનનો લાલ રંગ તેમના ગળામાં નજર આવતું. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બાળ જગત

news

Story- બીરબલ કી ખિચડી

એક દિવસે અકબરે સભામાં ઘોષણા કરી કે નગર પાસે જે નદી છે જેમાં પાણી બરફ બની જાય છે જો કોઈ ...

news

ગુજરાત "શેરી ક્રિકેટ" ના 15 નિયમો

ક્રિકેટ માત્ર એક રમત નથી , પરંતુ અમારા રાષ્ટ્રનું એક ધર્મ છે . જ્યારે અમે નાના બાળકો ...

news

ગુજરાતી બાળવાર્તા - પટ્ટુ પોપટ

પટ્ટુ પોપટ બહુ ઉદાસ બેઠો હતો. માંએ પુછ્યુ, ‘બેટા કેમ ઉદાસ બેઠો છો?’ ‘હું મારી આ ...

news

તુલસી લગ્નની પારંપરિક લોકકથા

તુલસી લગ્નના સંબંધમાં પ્રાચીન ગ્રંથમાં ઘણી કથાઓ આપી છે એક બીજી કથા મુજબ એક પરિવારમાં નણદ- ...

Widgets Magazine