શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. કુંભ મેળો 2019
Written By
Last Updated : મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (17:51 IST)

Kumbh કુંભ મેળા- નાગા સાધુઓની દુનિયાનો એક મોટું સત્ય, ખાવાના દરેક નામમાં શા માટે લગાવે છે રામ

કુંભમેળાની શરૂઆત થઈ ગઈ છે. આ સમયે સંગમની રેતી પર 13 અખાડાના સંત મહંત, મહામંડલેશ્વર તેમના શિવિરમાં ધુની રમાવી રહ્યા છે. બધા અખાડામાં નાગા સાધુ પણ છે. અમે તમને નાગા સાધુઓની દુનિયાના એક મોટું સત્ય જણાવી રહ્યા છે. 
નાગા સાધુઓની દુનિયા રહસ્યથી ભરેલી છે. જેટલા તેના વિશે લોકોને ખબર છે તેનાથી વધારે અત્યારે છુપાયેલું છે. અખાડા માટે કુંભનો આયોજન કોઈ પર્વથી ઓછું નહી હોય ચે. કુંભના સમયે અખાડાના સભ્ય સંગમની રેતી પર શિવિરમાં પ્રવાસ કરે છે. 

તેમજ નાગા સાધુઓની દુનિયાનો એક રહસ્ય આ પણ છે કે તે ભોજનના દરેક નામમાં રામનો નામ જોડે છે. સાથે જ ખાવાની કેટલીક વસ્તુઓને અનોખા નામથી પોકારે છે. જો તમે ક્યારે નાગા સાધુઓથી મળતા છો અને તે તમારાથી કહે છે કે "પંગતની હરિહત" કરો તો તમે ચોકાવશો નથી તે તમને ખાવા માટે ચાલવા માટે બોલી રહ્યા છે. 
તેમક એક અજીબ વાત આ પણ છે કે ડુંગળીનો ઉપયોગ ન કરવા છતાંય તેનો નામકરણ કરી રાખ્યું છે. ડુંગળીને લડ્ડૂરામના નામથી બોલાવે છે, મરચાંને લંકારામ અને મીઠુંને રામરસના નામથી ઓળખે છે શાકને શાકરામ, દાળરામ અને રોટીને રોટીરામના નામથી બોલાવે છે. આદુંને આદુંરામ અને મસાલાને મસાલારામ બોલે 
છે. 
કુંભ મેળાના સમયે અખાડામાં હમેશા ભંડારા ચાલતું રહે છે. અહીં એક બીજા સંતને પંડાલમાં આવેલા શ્રદ્ધાળુઓને સંત ભોજન કરાવે છે. ખાવાની વસ્તુઓમાં રામ નામ જોડવાના સવાલ પર નાગા સાધુ જણાવે છે કે, અખાડાના સાધું સંત મુજબ જીવન રામના વગર અધૂરો છે અને ભોજનથી જીવન ગુજરાત હોય છે તેથી તે રામના નામ વગર કેવી રીતે રહી શકે છે.