શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By
Last Modified: મંગળવાર, 21 મે 2019 (22:44 IST)

પંચમહાલ લોકસભા ચૂંટણી 2019 Live

[$--lok#2019#state#gujarat--$]
મુખ્ય પ્રતિદ્વંદી -  રતનસિંહ રાઠોડ (ભાજપ)   વિ. વી. કે. ખાંટ (કોંગ્રેસ) 
 
બાલાસિનોરનો ડાયનોસોર પાર્ક ભારતમાં વિખ્યાત પંચમહાલ (નંબર- 18) રતનસિંહ રાઠોડની સામે કૉંગ્રેસે વી. કે. ખાંટને ઉતાર્યા છે. ગત લોકસભામાં ચૂંટાયેલા પ્રભાતસિંહ ચૌહાણને ભાજપે પડતા મૂક્યા છે.  2002માં ગોધરા ખાતે રેલવે સળગાવી નાખવામાં આવી હતી, જેના કારણે રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં.  અહીં આવેલું ડાયનોસોર પાર્ક ભારતભરમાં વિખ્યાત છે. 
 
ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા, શેહરા, મોરવાહરફ (ST), ગોધરા અને કલોલ વિધાનસભા ક્ષેત્રો છે.
 
897121 પુરુષ, 846097 મહિલા તથા અન્ય 15 સાથે આ બેઠક કુલ 1743233 મતદાર ધરાવે છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો. 
 
[$--lok#2019#constituency#gujarat--$]