શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (10:42 IST)

Online Shopping - ફેસ્ટીવલ સેલમાં ખરીદારી કરવાથી પહેલા નોટ કરી લો, આ 9 વાતોં થઈ શકે છે દગો

અમેજન ઈંડિયા, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ અને તહેવારને જોતા સેલ શરૂ થઈ છે. જુદા જુદા વેબસાઈટ્સ પર ઘણા આકર્ષક ઑફર્સ રહ્યા છે અને ખાસ વાત આ છે કે તમે એવી સેલની રાહ જોતા રહો છો, પણ સચ કઈક બીજો જ છે. સચ આ છે કે ઘણી વેબસાઈટ્સ પર ફોનની કીમતથી વધારે લખેલું હોય છે અને પછી તેના પર છૂટ આપવાના દાવા કરાય છે, જ્યારે વાસ્તવમાં તમને કોઈ છૂટ મળતી જ નથી. તો આવો જાણીએ આ ફેસ્ટીવલ સીજનમાં  ઑનલાઈન ખરીદી કરતા સમયે કઈ કઈ વાતોની કાળજી રાખવી જોઈએ. 
સ્પેસિફિકેશનની જાણકારી કંપની વેબસાઈટથી જાણો 
જ્યારે પણ ઑનલાઈન ફોન ખરીદવા જાવ તો તે ફોનના ફીચર્સના વિશે તે ફોનની કંપની વેબસાઈટથી જાણકારી લેવી, કારણકે ઘણી વાર ઈ-કામ્ર્સ વેબસાઈટ પર પ્રોડક્ટસની ખોટી જાણકારી આપી હોય છે. 
રિવ્યૂ અને રેટીંગસ 
અમેજાન અને ફ્લિપકાર્ટથી ફોન ખરીદવું યોગ્ય નથી કારણ કે આ કંપનીઓ આધિકારિક સેલર નથી. તેથી  આ જરૂર ચકાસી લો કે તમે જે ફોનને ખરીદી રહ્યા છો તેને વેચનાર કોણ છે અને તેના વિશે લોકોએ શું શું રિવ્યૂ આપ્યા છે. રિવ્યૂમાં સચ્ચાઈ સામે આવી જાય છે. 
 
વગર http અને લૉક વાળી સાઈટ પર ન કરવી શૉપિંગ 
કોઈ પણ વેબસાઈટ પર જ્યાં પેમેંટ કરવી છે તે વેબસાઈટના યૂઆરએલમાં http જરૂર જોઈ લો અને સાથે જ આ પણ જોઈ લો કે તેમાં લૉકનો ચિન્હ છે કે નહી જે પણ વેબસાઈટ સિક્યોરિટી રૂપે પાકી છે તેની પર http હશે. જ્યારે ઑનલાઈન ક્રેજી કોઈ પણ બેંકની નકલ કરીને કે એવા ફર્જી વેબસાઈટ બનાવે છે તો તેમાં 
http ક્યારે નહી મળશે. 
 
કીમતની જાણકારી 
કોઈ પણ ઑનલાઈન સેલમા કે એવા જ ઑનલાઈન ખરીદી કરવાથી પહેલા તે સામાનની કીમત જુદા જુદા વેબસાઈટ પર જરૂર ચેક કરી લેવી. કારણ કે ઘણા ઑનલાઈન વેબસાઈટ સાચી કીમતથી વધારે કીમતની સાથે પ્રોડ્કટસને જોવાવે છે અને પછી કહે છે કે 50 ટકાનો ડિસ્કાઉંટ મળી રહ્યું છે. 
વારંટી 
કોઈ પણ ફોનને ઑનલાઈન ખરીદવાથી પહેલા તેની વારંટી અને એસેસરીજને પણ વારંટી ચેક કરી લો. સાથે જ નિયમ અને શરતોનેપણ ધ્યાનથી વાંચવી. 
ઑફર 
એક જ વેબસાઈટ એક જ સામનની સાથે બેંકથી મળીને ઘણા ઑફર્સ મળે છે. તેથી ખરીદતા પહેલા જોઈ લો કે જો તમારા બેંક અકાઉંટની સાથે કોઈ ઑફર છે તો તેનો ફાયદા લેવું. 
ફાયદાનો સોદા છે એક્સચેંજ 
હમેશા તો નહી પણ ઘણી વાર એક્સચેંજ ઑફર ફાયદાના સોદા હોય છે. તેથી પેમેંટ કરતા પહેલા એક્સચેંજ પણ જોઈ લો. થઈ સ્ગકે છે કે તમારા ફોનની સારી કીમત મળી જાય. 
રિફંડ અને રિટર્ન 
ખરીદારીથી પહેલા રિટર્ન અને રિફંડની નિયમ અને શર્ત વાંચી લેવી. ઘણા કંપનીઓ 10 દિવસની અંદર રિફંડ અને રિટર્નની વાત કરે છે તો ઘણા 30 દિવસની. 
 
ફોન સેકંડ હેંડ તો નથી 
ઘણા ઈ કામર્સ કંપનીઓ રિફર્નિશ્ડ ફોન એટલે કે સેકંડ હેંડ ફોન વેચવા લાગે છે. તેથી તમે આ વાતનો ધ્યાન રાખવું પડશે કે તમે જે ફોન ખરીદી રહ્યા છો એ રિફર્નિશ્ડ તો નથી. આમ જો ફોન રિફર્નિશ્ડ હશે તો સાઈટ પર તેની જાણકારી અપાય છે.