Women Day 2018 - આ વર્ષે મહિલા દિવસની થીમ છે #PressForProgress

બુધવાર, 7 માર્ચ 2018 (11:49 IST)

Widgets Magazine
mahila divas

મહિલા દિવસ મતલબ મહિલાઓની આર્થિક રાજનીતિક અને સામાજીક મનાવવાનો દિવસ. આ વર્ષે આ 8 માર્ચ ગુરૂવારે ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે એક થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે #PressForProgress
 
ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓની સમાનતા માટે અવાજ ઉઠાવવાનો છે. આ દિવસે એ મહિલાઓના કાર્યોને યાદ કરવામાં આવે છે જે મહિલાઓના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ થીમની જાહેરાત થતા જ સોશિયલ મીડિયા પર #PressForProgress ટ્રેંડ કરવા લાગ્યુ છે. આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને તેમના અધિકારો માટે પ્રોસ્તાહિત કરવાનુ છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કચ્છની ખારેકમાંથી હવે વાઈન બનશે, ૯૦,૦૦૦ લિટર વાઈન તૈયાર, ખેડૂતોએ આબુ રોડ પર વાઈનરી સ્થાપી

કચ્છમાં ઉગતી ખારેકમાંથી બનેલો ૯૦,૦૦૦ લિટર ડેટ વાઈન થોડા સમયમાં બજારમાં જોવા મળશે. ખારેકના ...

news

શ્રીલંકા - સાંપ્રદાયિક હિંસા પછી આખા દેશમાં 10 દિવસની ઈમરજેંસી

શ્રીલંકાના કૈંડી જીલ્લામાં બે વિશેષ સમુહ વચ્ચે હિંસાના એક દિવસ પછી સાંપ્રદાયિક હિંસા પર ...

news

તમિલનાડુ - પેરિયારની મૂર્તિ તોડ્યા પછી BJP ઓફિસમાં ફેક્યો પેટ્રોલ બોમ્બ

ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની જીત પછી જુદા જુદા ક્ષેત્રોમાં હિંસાના સમાચાર વચ્ચે ...

news

સૌનૌ સાથ સૌનૌ વિકાસ - પ્રત્યેક ગુજરાતીના માથે રૃા.૩૩,૪૩૬નું દેવુ

વિકાસ પાછળ આંધળી દોટ મૂકનાર ભાજપના શાસકોએ ગુજરાતને દેવાદાર બનાવવાની દિશામાં મૂકવા ય જાણે ...

Widgets Magazine