કિસ કરતા સમયે છોકરીઓ શા માટે એક પગ ઉપાડી લે છે .. રોમાંટિક.. સ્ટાઈલ કે શું

Last Updated: ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (14:48 IST)
લવમાં કિસનો એક મુખ્ય ભૂમિકા છે કપલ એક બીજાને કિસ કરે છે પણ તેના કિસ કરતા સમૌએ છોકરીઓ તેમનો એક પગ ઉપર ઉઠાવી લે છે. હમેશા બધાએ જોયું 
હશે કે ફિલ્મોમાં, ટીવી શોમાં, રિયલ લાઈફમાં કે પોતાની સાથે એવું થયું હશો કે છોકરીઓ કિસ કરતા સમયે એક પગ ઉપર શા માટે ઉપાડી લે છે. પણ એવું એ શા માટે કરે છે આ વાત બહુ ઓછા લોકો જાણે છે. કિસના સમયે છોકરીઓ એક પગ ઉપર કરવાનો કારણ તે પળમાં આનંદ અને ઉત્સાહને પ્રતીકાત્મક રૂપમાં દર્શાવવું પણ છે
 
                                                                                                            છોકરીઓ પગ શા માટે ઉપાડે છે. 
 
 


આ પણ વાંચો :