મેરી કૉમ ફિલ્મનું ટ્રેલર , પ્રિયંકાનો અનોખો અંદાજ

મેરી કૉમ ફિલ્મનું ટ્રેલર , પ્રિયંકાનો અનોખો અંદાજ

meri kom
Last Updated: બુધવાર, 23 જુલાઈ 2014 (17:55 IST)
અભિનેત્રી પ્રિયંકા ચોપડાની આવનારી ફિલ્મ મેરી કૉમનું ટ્રેલર આજે રિલીઝ થશે. આ જાણકારી પ્રિયંકા ચોપડાએ ટ્વિટર પર જાહેર કર્યું હતું . જેની ચર્ચા ખૂબ જ થઈ રહી છે.

પોસ્ટર જોઈને લાગે છે કે આ ફિલ્મ માટે પ્રિયંકાએ ઘણી મેહનત
કરી હશે. હવે આ જોવાનું તે રહે છેકે આ ફિલ્મ
લોકોને કેટલી પસંદ પડશે.આ પણ વાંચો :