શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

નવી ફિલ્મ : શૂટ આઉટ એટ વડાલા

બેનર : વ્હઈટ ફીદર ફિલ્મ્સ, બાલાજી મોશન પિક્ચર્સ
નિર્માતા : એકતા કપૂર, સંજય ગુપ્તા, શોભા કપૂર, અનુરાધા ગુપ્તા
નિદેશક - સંજય ગુપ્તા
સંગીત : અનુ મલિક
કલાકાર : જોન અબ્રાહમ, કંગના, અનિલ કપૂર, તુષાર કપૂર, મનોજ વાજપેયી, સોનૂ સૂદ, મહેશ માંજરેકર, મહેમાન કલાકાર - પ્રિયંકા ચોપરા, સની લિયોન, સોફી ચૌધરી

રજૂઆત તારીખ : 3 મે 2013

P.R


શૂટ આઉટ એડ વડાલામાં એક વાર ફરી મુંબઈના ગેંગસ્ટરની સ્ટોરી જોવા મળશે. આ ગેંગસ્ટર્સએ હંમેશા ફિલ્મકારોનું ધ્યાન આકર્ષિત કર્યુ છે અને આપણને ઘણી ફિલ્મો જોવા મળી છે.
P.R


P.R


સાચી ઘટના પર આધારિત શૂટ આઉટ એટ લોખંડવાલા સાથે સંજય ગુપ્તા સંકળાયેલા હતા. આ ફિલ્મમને બોક્સ ઓફિસ પર સફળતા મળી હતી. આ જ કારણ છે કે તેમણે અંડરવર્લ્ડના ગેંગસ્ટર માન્યા સુર્વે અને દાઉદની ઈબ્રાહિમની દુશ્મની પર આધારિત શૂટઆઉટ એટ વડાલા બનાવી છે.

P.R

P.R


આ ફિલ્મમાં તેમની દુશ્મની જ નહી પણ દાઉદના ભાઈ શબ્બીરની મોત અને માન્યાના એંકાઉંટરને પણ બતાવવામાં આવ્યુ છે. કહેવાય છે કે માન્યાના એનકાઉંટરની યોજના દાઉદે જ બનાવી હતી

P.R

P.R

હુસૈન જૈદીનુ પુસ્તક 'ડોગરી ટૂ દુબઈ' પર આ ફિલ્મ આધારિત છે. એક નવેમ્બર 1982ના રોજ મુંબઈ સ્થિત વડાલામાં માન્યાનુ એનકાઉંટર કરવામાં આવ્યુ હતુ. તેથી તેનુ નામ શૂટઆઉટ એટ વડાલા રાખવામાં આવ્યુ છે.
P.R