ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. નવી ફિલ્મો
Written By
Last Updated : બુધવાર, 23 જુલાઈ 2014 (17:55 IST)

મેરી કૉમ ફિલ્મનું ટ્રેલર , પ્રિયંકાનો અનોખો અંદાજ

મેરી કૉમ ફિલ્મનું ટ્રેલર , પ્રિયંકાનો અનોખો અંદાજ

અભિનેત્રી પ્રિયંકા ચોપડાની આવનારી ફિલ્મ મેરી કૉમનું ટ્રેલર આજે રિલીઝ થશે. આ જાણકારી પ્રિયંકા ચોપડાએ ટ્વિટર પર જાહેર કર્યું હતું . જેની ચર્ચા ખૂબ જ થઈ રહી છે.  
 
પોસ્ટર જોઈને લાગે છે કે આ ફિલ્મ માટે પ્રિયંકાએ ઘણી મેહનત  કરી હશે. હવે આ જોવાનું તે રહે છેકે આ ફિલ્મ  લોકોને કેટલી પસંદ પડશે.