ફેન- ફિલ્મ સમીક્ષા

શુક્રવાર, 15 એપ્રિલ 2016 (17:24 IST)

Widgets Magazine
fan

સુપરસ્ટાર્સ અને ફેંસની વચ્ચેનો સંબંધ પણ વિચિત્ર છે. જેને તમે ક્યારેય મળ્યા નથી જે તમને જાણતો પણ નથી અને તમે તેના દિવાના થઈ જાવ છો. આ સંબંધો પર ઋષિકેશ મુખર્જીએ ગુડ્ડી નામની શ્રેષ્ઠ ફિલ્મ બનાવી હતી. જેમા કલાકાર ધર્મેન્દ્રની દિવાનીનો ફિલ્મના અંતમા આ વાત સાથે પરિચય થાય છેકે ધર્મેન્દ્ર તો એક સામાન્ય વ્યક્તિ છે. મનીષ શર્માની ફૈનમાં પ્રશંસક પર ઉન્માદ છવાય જાય છે જ્યારે તેનો પ્રિય કલાકાર તેને પાંચ મિનિટ પણ નથી આપતો. 
 
દિલ્હીમાં સાયબર કેફે ચલાવનારો ગૌરવ ચાન્દના સુપર સ્ટાર આર્યન ખન્નાનો દિવાનો છે. ગૌરવનો ચહેરો પણ તેના પ્રિય કલાકાર સાથે મળતાવડો છે. સ્ટેજ પર તેની નકલ કરીને તે ઈનામ જીતે છે અને આર્યને મળવા મુંબઈ ચાલ્યો આવે છે.  હોટલમાં તે એ જ રૂમમાં રહે છે જ્યા સંઘર્ષના દિવસોમાં આર્યન રોકાયો હતો. 
 
ગૌરવ એક યુવા કલાકારને એ માટે મારે છે કારણ કે તેણે આર્યન વિશે ખરાબ બોલ્યુ હતુ.  મારપીટનો વીડિયો તે આર્યનને પહોંચાડે છે.  જેથી તે ખુશ થઈ શકે. પરંતુ તેના બદલામાં આર્યન તેને જેલની હવા ખવડાવી દે છે. તેનાથી ગૌરવ ખૂબ જ દુખી થાય છે.  તેના પર જીદ સવાર થઈ જાય છે કે તે આર્યન તેને આ બદલ 'સૉરી' કહે. 
 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

FIRST LOOK: "ઉડતા પંજાબ"માં આલિયાનુ આ લુક જોઈને તમે ચોંકી જશો

ફિલ્મ ઉડતા પંજાબમાં શાહિદ કપૂર, કરીના કપૂર, દિલજીત સિંહનુ ફર્સ્ટ લુક સામે આવ્યુ છે. પણ સૌ ...

news

જુદી રહેશે પણ છુટાછેડા નહી લે મલાઈકા અરોરા ખાન

17 વર્ષના લગ્ન જીવન પછી પોતાના પતિથી મલાઈકા અરોરા ખાન અલગ થઈ ગઈ છે. અરબાઝ ખાન પોતનઈ ...

news

બિપાશાની વેડિંગ પ્લાનર છે એના Ex-Boyfriend ની ગર્લફ્રેંડ

બિપાશા અને કરણ સિંહ ગ્રોવર 30 એપ્રિલને લગ્ન કરવા જઈ રહ્યા છે. ખાસ વાત આ છે કે એમના લગ્નની

news

કરિશ્મા -સંજયના છુટાછેડામાં 5 મુખ્ય સમજૂતી

બોલીવુડ એકટ્રેસ કરિશ્મા કપૂર અને સંજય કપૂર વચ્ચે છુટાછેડાની બધી શર્તો પર સમજૂતી થઈ ગઈ છે.

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine