શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated :નવી દિલ્હી , સોમવાર, 29 સપ્ટેમ્બર 2014 (13:10 IST)

US - મોદીનો આજનો કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિશન અમેરિકા પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કના જાણીતા મૈડિસન સ્કવેયર ગાર્ડન પાર્કમાં ભારતીય સમુહના લોકોને સંબોધિત કર્યા. પીએમ મોદીએ અમેરિકી પ્રવાસનો આજે ચોથો દિવસ છે. આજે સોમવારના દિવસે પ્રધાનમંત્રી મોદી તમામ મોટી કંપનીઓના સીઈઓને મળશે. 
 
મોદીનો આજનો કાર્યક્રમ 
 
સાંજે 6:30 વાગ્યે GEના CEO સાથે મુલાકાત 
સાંજે 7:10 વાગ્યે IBM ના CEO સાથે મુલાકાત 
સાંજે 7:30 વાગ્યે KKR ના CEO સાથે મુલાકાત 
સાંજે 7:50 વાગ્યે BLACK ROCK ના CEO સાથે મુલાકાત 
રાત્રે 8:30 વાગ્યે- ક્લિંટન દંપતિ સાથે મુલાકાત 
રાત્રે 9:20 વાગ્યે ગોલ્ડમૈન સૈક્સના  CEO સાથે મુલાકાત 
રાત્રે 10:30 વાગ્યે મોદી સીએફઆરમાં ભાષણ આપશે.  
રાત્રે 12:20 વાગ્યે વોશોંગટન માટે રવાના થશે. વોશિંગટનમાં પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ છે મુલાકાત થશે.