ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (14:45 IST)

આ નોટને જોઈને ચોકાઈ જશો , જાણો શું ખાસ છે

ચોક્ક્સ 2000 ના નોટ જેવી રંગ-રૂપ પણ ચોક્ક્સ તેમજ . પણ આ 2000ના નોટ નહી છે પણ લગ્નનું કાર્દ છે. આ કાર્ડ 2000 રૂપિયાના નોટના આકારમાં છપાવ્યા છે. આ કાર્દ કૈતૂહલના વિષય જરૂર બન્યા છે.  આમ તો કેટલાક લોકો તેને ભારતીય મુદ્રાનો અપમાન પણ માની રહ્યા છે. 
નોટ જેવું આ લગ્ન કંકોત્રીના મુજબ 17 જાન્યુઆરી 2017 એટલે કે મંગળવારે બેંગલૂરૂમાં લગ્નનો આયોજન હતું. વધુનો નામ કૃતિકા અને વરનો નામ વિશાલ લખ્યું છે.