જનવેદના સંમેલન - રાહુલે મોદી પર સાધ્યુ નિશાન, કહ્યુ કોંગ્રેસ 2019માં લાવશે 'અચ્છે દિન'

નવી દિલ્હી, બુધવાર, 11 જાન્યુઆરી 2017 (12:47 IST)

Widgets Magazine

 કોંગ્રેસે બુધવારે દિલ્હીમાં જનવેદના રેલી કરી. તેમા રાહુલ ગાંધીએ કહ્યુ કે પહેલીવાર દુનિયામાં ભારતના પીએમની મજાક ઉડી છે.  આ ડિસીજન ફક્ત એક વ્યક્તિનુ છે. તે વ્યક્તિ છે નરેન્દ્ર મોદી. તેમા મનમોહન સિંહ, રાહુલ ગાંધી જેવા અનેક નેતા નથી.  રાહુલ વેકેશન પરથી મંગળવારે જ દિલ્હીથી પરત ફર્યા છે. રાહુલના ભાષણની ખાસ વાતો... 
 
- યોગા કર્યો પણ પદ્માસન ન કરી શક્યા.  હુ દરેક વસ્તુ નોટિસ કરુ છુ. મને યોગ શિખવનારો કહે છે કે જે પદ્માસન નથી કરી શકતો 
 
તે યોગ નથી કરી શકતો. 
 - ડિમોનેટાઈજેશનનો કાન્સેપ્ટ આપનારાએ કહ્યુ કે મોદીજીએ નોટબંધી કરી જ નથી. 500/1000ના નોટ બંધ કરીને 2000ની નોટ ચલાવી દીધી. 
- અમારામાં અને આરએસએસ-બીજેપીમાં ફરક છે. આ છિપાય નથી શકતુ. જ્યારે ઝાડુ લાગી રહી હતી ત્યારે મોદી સહિત અનેક નેતા ખોટી રીતે ઝાડુ પકડી હતી. 
- પછી મેક ઈન ઈંડિયા, યોગ, સ્કિલ ઈંડિયા જેવી યોજનાઓ લાવ્યા અને છેવટે ડિમોનેટાઈજેશનની યોજના લાવ્યા. 
- અઢી વર્ષ પહેલા નરેન્દ્ર મોદીજી આવ્યા. ઝાડૂ લીધી અને સફાઈમાં લાગી ગયા પછી ભૂલી ગયા. 
- હુ દરેક રાજ્યના એ નેતાઓ અને વર્કર્સનુ નામ લઈ શકુ છુ જેમણે દેશને પોતાનુ લોહી પરસેવો આપ્યો. 
- આપણા દેશના લોકો લોહી અને આંસૂને જાણે છે જે આપણા નેતાઓને દેશને આપ્યો. 
- નોટબંધી પર આ પહેલીવાર છે કે દેશના કોઈ પ્રધાનમંત્રીની દુનિયાભરમાં મજાક ઉડી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
નોટબંધી પર રાહુલ દુનિયા કોંગ્રેસ અચ્છે દિન .

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કરોડપતિ બનવા માટે આ વર્ષ કરો આ કામ , 15 વર્ષમાં મળી જશે 1 કરોડ

કરોડપતિ બનવાના સપનો દરેક કોઈ જુએ છે પણ તેના માટે પ્લાન બનાવીને રેના પર આગળ વધવાની શરૂઆત ...

news

લાલુ પ્રસાદે મોદીને આપી ચેલેંજ, હિમંત હોય તો આખા દેશમાં દારૂબંધી લાગૂ કરી બતાવો

રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદે કહ્યુ છે કે શરાબબંધીના સમર્થનમાં માનવ કડીમાં રાજદનો પણ સમાવેશ ...

news

શિમલામાં જોરદાર બરફવર્ષાથી પર્યટકો ખુશ.. જાખૂ મંદિર બન્યુ આકર્ષણનું કેન્દ્ર

આ વખતે શિમલાની પ્રથમ બરફવર્ષાની આખા દેશમાં ચર્ચા છે આખુ શહેર બરફની ચાદરમાં લપેટાયેલુ છે ...

news

અફગાનિસ્તાન : સંસદ સહિત દેશના ત્રણ સ્થાન પર થયેલ હુમલામાં 50ના મોત

અફગાનિંસ્તાનની રાજધાની કાબુલમાં સંસદ સહિત દેશના ત્રણ શહેરોમાં થયેલ હુમલામાં લગભગ 50 લોકો ...

Widgets Magazine