26 જાન્યુઆરી પહેલા આતંકવાદીઓ દેશમાં રચી રહ્યા છે ષડયંત્ર, સમગ્ર દેશમાં એલર્ટ

નવી દિલ્હી., ગુરુવાર, 12 જાન્યુઆરી 2017 (12:43 IST)

Widgets Magazine

ગણતંત્ર દિવસ પહેલા દેશમાં આતંકી હુમલાનુ રચવામાં આવી રહ્યુ છે. દેશના એયરપોર્ટને આતંકી પોતાનો મનસૂબાનો શિકાર બનાવી શકે છે. બીજી બાજુ ગણતંત્ર દિવસ પહેલા ઈંટેલ એજંસીઓએ દેશના બધા હવાઈ મથકોને ચેતાવણી આપી છે. ગણતંત્ર દિવસ પહેલા કોઈપણ એયરપોર્ટને નિશાન બનાવી શકે છે. રાજધાની દિલ્હી સહિત દેશના અન્ય મહાનગરો અને મોટા શહેરોમાં આતંકી ધમાકા કરી ભારે જાનમાલનુ નુકશાન પહોંચાડી શકે છે. 
 
સુરક્ષા એજંસીઓએ એલર્ટ રજુ કર્યુ. 
 
આઈબી સહિત અન્ય સુરક્ષા એજંસીઓએ એલર્ટ રજુ કરી ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ સહિત દેશના બધા એયરપોર્ટ પર પોલીસને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે. આ બબાત દિલ્હી પોલીસને પણ સાવધાન રહેવાનુ કહેવામાં આવ્યુ છે.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં મોસમની સૌથી વધુ ઠંડીઃ નલિયા 5, અમદાવાદ ૧૦ ડિગ્રી

કાશ્મીર અને હિમાચલમાં ભારે બરફવર્ષાને પગલે ઉત્તર ભારતના સમગ્ર વિસ્તાર અને ગુજરાત, ...

news

ફ્રાન્સની ખ્યાતનામ ઍરબસ કંપનીએ ગુજરાતમાં હેલિકોપ્ટર બનાવવા માટે વાઈબ્રન્ટમાં એમઓયુ કર્યાં

વાઇબ્રન્ટ સમિટના બીજા દિવસે અનેક દેશોની ટોચની કંપનીઓએ ગુજરાતમાં રોકાણ માટે રસ દાખવ્યો છે. ...

news

સુષમાની ચેતાવણી પછી Amazon એ વેબસાઈટ પરથી હટાવ્યા તિરંગાવાળા પગલૂંછણિયા પણ માફી નહી માંગી

ઓનલાઈન સામાન વેચનારી કંપની અમેજન કનાડામાં પોતાની વેબસાઈટ પર ભારતના ઝંડાવાળા ડોર મેટ વેચી ...

news

ઈંડિયન નેવીમાં સામેલ થઈ સબમરીન ખાંદેરી, ભારતની તાકત અનેકગણી વધશે

ઈંડિયન નેવીની તાકતને વધુ વધારવા માટે ગુરૂવારે સવારે એડવાંસ્ડ્ડ ટેકનોલોજીવાળી ખાંદેરી ...

Widgets Magazine