50 હજારથીવધારે પૈસાની લેણ-દેણ પર આધાર કાર્ડને ફરજિયાત 31 ડિસેંબર સુધી આધાર જરૂર લિંક કરાવો

રવિવાર, 18 જૂન 2017 (11:00 IST)

Widgets Magazine

A adhar card માટે   કેન્દ્ર સરકારે વધુ મહત્વનો નિર્ણય લીધો છે. હવે તમારે ખાતું ખોલાવવું છે, તો ફરજિયાત બનાવી દેવાયું છે.સરકારે શુક્રવારે એક મોટી જાહેરાત કરી છે. બેંકમાં ખાતુ ખોલવા માટે તેમજ 50,000 રૂપિયા તથા તેના કરતા વધારે પૈસાની લેણ-દેણ પર આધાર કાર્ડને ફરજિયાત કર્યું છે. તમામ બેંક ખાતાધારકોને 31 ડિસેંબર 2017 સુધીમાં આધાર ક્રમાંક જમા કરવા માટે કહેવામાં આવ્યું છે, એમ નહી કરવા પર તેમના ખાતા બંધ કરી દેવામાં આવશે.હાલના ખાતાધારકોએ 31 ડીસેમ્બર સુધીમાં આધાર કાર્ડ જમા કરાવી દેવાનું રહેશે. આમ નહીં થાય તો બેંક ખાતું ગેરમાન્ય થઈ જશે.
 
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ(સીબીડીટી)એ સ્પષ્ટ કરી દીધું છે કે પહેલી જુલાઈથી ભરવા માટે આધાર કાર્ડ નંબર જરૂરી રહેશે. તેમજ નવો પેન નંબર મેળવવા માટે પણ આધાર જોઈશે. આવકવેરા વિભાગની નીતિ નિર્ધારક સંસ્થાએ નિવેદન જાહેર કર્યું છે કે સુપ્રીમ કોર્ટ તરફથી અપાયેલ ચુકાદામાં ફકત એ લોકોને આંશિક રાહત અપાઈ છે કે જેમની પાસે આધાર કાર્ડ નથી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

AAP ઓફિસ પર કુમાર વિશ્વાસ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર, ભાજપા કા યાર હૈ, કવિ નહી ગદ્દાર હૈ

દિલ્હીમાં આમ આદમી પાર્ટી ઓફિસની બહાર કુમાર વિશ્વાસ વિરુદ્ધ પોસ્ટર લગાવેલ છે. જેમા કુમાર ...

news

અનંતનાગ - લશ્કર કમાંડર જુનૈદ મટ્ટૂનું શબ જપ્ત, એસએસચો સહિત 6 પોલીસ કર્મચારી શહીદ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી સુરક્ષાબળોએ શનિવારે સવારે બે આતંકવાદીઓના શબ જપ્ત કર્યા છે. બંને ...

news

1993 બોમ્બ બ્લાસ્ટ - મુંબઈમાં હથિયાર લાવ્યો હતો સલેમ, 24 વર્ષ પછી દોષી કરાર

12 માર્ચ 1993માં મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ મામલે વિશેષ ટાડા અદાલતે ...

news

1993 Mumbai Bomb Blasts કેસ, અબૂ સલેમ સહિત સાત પર નિર્ણય આજે

24 વર્ષ પહેલા 12 માર્ચ 1993ના રોજ મુંબઈ 12 ક્રમવાર બ્લાસ્ટથી કાંપી ઉઠી હતી. તેમા 257 ...

Widgets Magazine