Widgets Magazine
Widgets Magazine

પંજાબમાં 5 રૂમાં જમવાનુ અને 5 લાખનો હેલ્થ ઈંસ્યોરેંસ આપશે AAP, મૈનિફેસ્ટો રજુ

ચંડીગઢ., શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (15:57 IST)

Widgets Magazine
aap

 આમ આદમી પાર્ટીએ વચન આપ્યુ છે કે તે પંજાબમાં આપશે.  AAP એ શુક્રવારે પોતાનો ફાઈનલ મૈનિફેસ્ટો રજુ કર્યો. આ પહેલા પાર્ટી માટે 6 મૈનિફેસ્ટો રજુ કરી ચુકી છે. તેમા એક મહિનામાં પંજાબને નશામુક્ત કરવાની વચન પણ આપવામાં આવ્યુ. વીજળીનુ બિલ અડધુ કરશે  AAP.. 
 
-  AAP એ મૈનિફેસ્ટોમાં કહ્યુ, "યૂનિવર્સલ હેલ્થ કેયર પોલીસીના હેઠળ પંજાબીને 5 લાખ રૂપિયા સુધીની હેલ્થ ઈંસ્યોરેંસ આપવામાં આવશે. 
- પંજાબના ડિવિઝનલ શહેરોમાં પાંચ રૂપિયામાં જમવાનુ આપવામં આવશે અજ્ને 400 યૂનિટથી ઓછા પર વીજળી બિલ અડધુ કરવામાં આવશે. 
 AAP ના 10 મોટા વચન 
 
1. ડ્રગ્સ અને દારૂ માફિયા જેલમાં મોકલાશે 
 
પંજાબમાં ડ્રગ્સ દારૂ અને ખનિજ માફિયાની સંપત્તિ જપ્ત કરીને તેમને જેલ મોકલવામાં આવશે અને પંજાબને નશા મુક્ત કરવામાં આવશે. 
2. મહિલાઓને 33 ટકા અનમાત. આ ઉપરાંત એનઆરઆઈ કમીશન પણ બનાવવામાં આવે છે. 
3. મોહલ્લા ક્લીનીક ખોલશે, મળશે મફત દવાઓ 
4. ગંભીર બીમારીઓમાં 5 લાખ સુધીના ઓપરેશન સરકાર કરાવશે. વૃદ્ધાવસ્થા અને વૃદ્ધ પેંશનને 500 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવશે. 
5.  પંજાબમા આપ 3 નવા મેડિકલ કોલેજ ખોલશે 
6. નર્સિગ હોમ્સ માટે નિયમ આસન. રૂલ્સ અને રેગ્યુલેશન સરળ બનાવવામાં આવશે. 
7. 25 લાખ જોબ ક્રિએટ કરશે.  શહેરી વિસ્તારોમાં રોજગાર અને ઉદ્યોગ લગાવવાની તક ઉભી કરાશે. 
8. પંજાબના યુવા બનશે જોબ ક્રિએટર્સ . લોંચ પેડ્સ દ્વારા પંજાબના યુવાઓને ઉદ્યોગ સાથે જોડવામાં આવશે. જેનાથી તેઓ જોબ શોહ્દનારા નહી પણ જોબ આપનારા બને. 
9. AAP એ કહ્યુ પંજાબમાં ફોરેન ઈમ્પ્લોયમેંટ યૂથ બોર્ડની રચના કરવામાં આવશે. જેની 5 બ્રાંચ રહેશે. 
10. ખેડૂતોને કર્જ મુક્ત કરવાનુ વચન.  2018 સુધી ખેડૂતોને કર્જમુક્ત કરાશે.  આ ઉપરાંત વીઆઈપી કલ્ચર પણ ખતમ કરાશે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સર્વે - મોદીની લોકપ્રિયતા હજુ પણ અકબંધ, જો હાલ ચૂંટણી થાય તો એનડીએને મળશે 360 સીટ અને યુપીએને માત્ર 60

કેન્દ્રમાં સત્તારૂઢ એનડીએ સરકારની રચનાને અઢી વર્ષ વીતી ચુકયા છે પણ હજુ તેની લોકપ્રિયતા ...

news

ટીચરે ન જવા દીધું ટૉયલેટ, શાળા ચૂકવશે 8.5 કરોડ

અમેરિકામાં એક શાળાને 12.5 લાખ ડાલર એટલે કે આશરે આઠા કરોડ રૂપિયાનો અવેજા આપવાનો આદેશ ...

news

રમતા રમતા બે કિશોરો પડ્યા 40 ફૂટ ઊંડા ખાડામાં

બોટાદના ગઢડા ગામે 40 ફૂટ ઊંડા ખાડામાં પડી જતા બે કિશોરોના મોત થયા છે. બંને બાળકો રમતા ...

news

પીખોર ગામમાં આગામી 5 વર્ષમાં 50 યુવાનો આર્મીમાં જોડાશે 45 યુવાનો ફરજ પર, 20 જેટલા નિવૃત

માળીયા હાટીનાથી 12થી15 કિમી દુર માંડ 1800ની વસ્તી ધરાવતા નાનકડા એવા પીખોર ગામમાંથી 45 ...